Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: todaygujaratinews
टुडे गुजराती न्यूज (ऑनलाइन डेस्क)આજ રોજ મધ્યપ્રદેશ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતુ. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. ઈન્દોરના બ્રિલિયન્ટ કનેક્શન સેન્ટર ખાતે આ બે દિવસીય ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે.નરેન્દ્ર મોદીએ સંબોધન કરતી વખતે કે, મધ્યપ્રદેશમાં ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ એવા સમયે યોજાઈ રહી છે જ્યારે ભારત ‘અમૃત કાળ’ માં પ્રવેશી ચૂક્યું છે. પીએમએ કહ્યું કે, આપણે ‘વિકસીત ભારત’ના નિર્માણના માર્ગ પર આગળ વધી રહ્યા છીએ. વિકસીત ભારતના નિર્માણમાં મધ્યપ્રદેશની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિકસીત ભારતનો અર્થ સમજાવતી વખતે, પીએમે કહ્યું કે, આપણે તેનો ઉલ્લેખ જયારે કરીએ ત્યારે…
टुडे गुजराती न्यूज (ऑनलाइन डेस्क)ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટીયાનો કાર્યકાળ આગામી 31 જાન્યુઆરીએ પૂર્ણ થાય છે. આ પહેલાં રાજ્યના સિનિયર IPS અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. તે ઉપરાંત 7 SP કક્ષાના અધિકારીઓના ગ્રેડમાં સુધારો કરવામાં આવ્યો છે. હાલના ડીજીપી આશિષ ભાટીયાને ફરી એક્સટેન્શન મળે તેવી સંભાવના ખૂબ જ ઓછી છે. આવા સંજોગોમાં ગુજરાતના નવા ડીજીપી કોણ બનશે તેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.7 IPS અધિકારીઓને સિલેક્શન ગ્રેડમાં પ્રમોશનપ્રાપ્ત વિગતો પ્રમાણે ગુજરાતના ગૃહમંત્રાલય દ્વારા સિનિયર IPS અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમાં ક્રાઈમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર અને 2005 બેચના IPS અધિકારી પ્રેમવીરસિંહને પ્રમોશન અપાયું છે. તેઓને IG તરીકે પ્રમોશન અપાયું…
टुडे गुजराती न्यूज (ऑनलाइन डेस्क)સમગ્ર ગુજરાતમાં વ્યાજખોરો સામે સરકારે એક મુહિમ શરૂ કરી છે. ત્યારે સુરત પોલીસે વ્યાજખોરો સામે એક જ દિવસમાં અલગ અલગ છ જેટલા પોલીસ સ્ટેશનમાં 30 જેટલા ગુના દાખલ કર્યા છે. જો કે, સમગ્ર ઘટનામાં 27 લોકોની ધરપકડ કરી છે. બાકીના આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.સુરતને ગુજરાતનું આર્થિક પાટનગર કહેવામાં આવે છે. કારણ કે મહત્વના ઉદ્યોગો અહીંયા છે. જેને લઇને દેશભરના અલગ અલગ રાજ્યમાંથી લોકો રોજગારીની તલાશમાં સુરતમાં આવીને વસેલા છે. કેટલાક વ્યક્તિઓ પોતાનો વેપાર કરતા હોય છે. ત્યારે આવા લોકોને જરૂરિયાતમંદને પૈસા આપી તેમની પાસેથી મોટા પ્રમાણમાં વ્યાજ વસૂલવાની ફરિયાદો સતત પોલીસ સામે આવતી હોય…
લવ જેહાદનો કેસ પતી ગયો, 25 લાખ હોય તો આવજે નહીંતર તારા બાપના ઘરે રહેજે ; ચકચારભર્યા કેસમાં નવો વળાંક
टुडे गुजराती न्यूज (ऑनलाइन डेस्क)વડોદરા : રાજ્યમાં લવ જેહાદના કાયદામાં આવેલા સુધારા બાદ સૌપ્રથમ લવ જેહાદનો કેસ વડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશનમાં દાખલ થયો હતો. આ ચકચારભર્યા કેસમાં 26 વર્ષીય પરિણીતાએ વિધર્મી પતિની તરફેણમાં તેને જેલમાંથી છોડાવવા માટે હાઇકોર્ટમાં એફિડેવિટ કરી હતી. જે બાદ આ કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. યુવતીએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવતા આ કેસમાં નવો વળાંક આવ્યો છે. યુવતીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર લવ જેહાદના કેસમાં પતિ અને સાસુએ જબરજસ્તીથી સમાધાન કરાવ્યું અને વિધર્મી પતિએ છૂટાછેડા આપવા માટે પરિણીતા પાસે રૂપિયા 25 લાખની માંગણી કરી હતી.પરિણીતાની ફરિયાદ બાદ ગોત્રી પોલીસે વિધર્મી પતિ તથા સાસુ અને સસરાની અટકાયત…
टुडे गुजराती न्यूज (ऑनलाइन डेस्क)કુપવાડા: જમ્મુ કાશ્મીરના કુપવાડામાં મચલ સેક્ટરમાં અગ્રિમ ક્ષેત્રમાં બુધવારે એક નિયમિત પરિચાલન કાર્ય દરમિયાન થયેલી દુર્ઘટનામાં ભારતીય સેનાના ત્રણ જવાનોના મોત થઈ ગયા છે.સેનાના જણાવ્યા અનુસાર, એક જૂનિયર કમીશંડ ઓફિસર અને બે અન્ય રેન્કના અધિકારીઓને લઈ જઈ રહેલું વાહન બરફથી ભરેલા ટ્રેકથી લપસીને ઊંડી ખીણમાં પડી ગયું હતું.શ્રીનગર સ્થિત ચિનાર કોરે ટ્વિટ કર્યું છે કે, અગ્રિમ ક્ષેત્રમાં એક નિયમિત સર્ચ ઓપરેશન દરમિયાન એક જેસીઓ અને બે અન્ય જવાનો બરફમાં લપસીને ઊંડી ખીણમાં પડ્યા છે. ત્રણેય બહાદુરના પાર્થિવ શરીરને કબ્જામાં લેવામાં આવ્યા છે.ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં પહલગામમાં ITBPની બસ ઊંડી ખીણમાં ખાબકી હતીઆપને જણાવી દઈએ કે, ગત…
टुडे गुजराती न्यूज (ऑनलाइन डेस्क)लॉस एंजेलिस में 80वें गोल्डन ग्लोब अवॉर्ड्स का आयोजन हो रहा है. भारतीय फिल्म ‘आरआरआर’ को ग्लोब्स में दो कैटेगिरी में नॉमिनेट किया गया था. जिनमें से एक कैटेगिरी में दिग्गज डायरेक्टर एसएस राजमौली की फिल्म ने बाजी मार ली है. फिल्म के ‘नाटू-नाटू’ सॉन्ग को बेस्ट ऑरिजनल सॉन्ग का खिताब मिला है हालांकि फिल्म बेस्ट नॉन इंग्लिश फिल्म के लिए अवॉर्ड हासिल करने में चूक गई है. चलिए यहां जानते हैं गोल्डन ग्लोब अवॉर्ड्स 2023 के विनर्स की पूरी लिस्टगोल्डन ग्लोब अवॉर्ड्स 2023 के विनर्स की लिस्टबेस्ट स्क्रीनप्ले, मोशन पिक्चर- मार्टिन मैकडॉनघ, द बंशीज ऑफ…
टुडे गुजराती न्यूज (ऑनलाइन डेस्क) इस साल देश में तीन सालों बाद भारत के सबसे बड़े ऑटोमोबाइल शो ऑटो एक्सपो का आयोजन होने जा रहा है. यह मोटर शो ग्रेटर नोएडा के एक्सपो सेंटर में 13 से 18 जनवरी के बीच आयोजित होगा. इस बार ऑटो एक्सपो में बहुत सारी ऑटोमोबाइल कंपनियां हिस्सा लेने वाली हैं, जिनमें मारुति सुजुकी, टोयोटा, टाटा मोटर्स, एमजी, किआ, हुंडई मोटर इंडिया और बीवाईडी जैसे बड़े नाम शामिल हैं. लेकिन महिंद्रा समेत कई कम्पनियों ने इस शो से किनारा कर लिया है. यदि आप भी इस मोटर शो में हिस्सा लेने वाले हैं तो आज हम…
टुडे गुजराती न्यूज (ऑनलाइन डेस्क)बक्सर: जिले के चौसा में बन रहे थर्मल पावर प्रोजेक्ट के खिलाफ आंदोलनरत किसानों के घर में पुलिस ने जमकर तांडव किया। इससे पहले मंगलवार को किसानों को पुलिस ने धरने की जगह से बलपूर्वक हटा दिया था और वहां निर्माण कार्य शुरू कराया था। इसको लेकर ग्रामीणों में काफी आक्रोश था। किसान मुआवजे की मांग को लेकर लगातार आंदोलन कर रहे हैं और थर्मल पावर प्रोजेक्ट का विरोध कर रहे हैं। मंगलवार को पुलिस ने किसानों को लाठियों के दम पर धरनास्थल से हटा दिया था। लेकिन इसके बाद मंगलवार की देर रात जो हुआ…
टुडे गुजराती न्यूज (ऑनलाइन डेस्क)देश की आठवीं वंदे भारत एक्सप्रेस ट्रेन (Vande Bharat Express Train) का शेड्यूल आ गया है। यह ट्रेन तेलंगाना के सिकंदराबाद से आंध्र प्रदेश के तटीय शहर विशाखापट्टनम के बीच चलेगी। प्रधानमंत्री नरेंद्र मोदी (Prime Minister Narendra Modi) 19 जनवरी को इस ट्रेन को हरी झंडी दिखा सकते हैं। यह ट्रेन 702 किमी की दूरी 8.30 घंटे में तय करेगी। दोनों तरफ की यात्रा में यह राजमुंदरी, विजयवाड़ा और वारंगल में रुकेगी। इसकी औसत रफ्तार करीब 82 किमी होगी। यह दक्षिण भारत की दूसरी और देश की आठवीं वंदेभारत ट्रेन होगी। दक्षिण भारत की पहली वंदेभारत…
टुडे गुजराती न्यूज (ऑनलाइन डेस्क)दक्षिण गुजरात की वीर नर्मद यूनिवर्सिटी ने न्यू एजुकेशन पॉलिसी के तहत प्रवेश प्रक्रिया शुरू की है। इसमें 12वीं से सीधे 4 वर्ष के लिए प्रवेश दिया जाएगा। हालांकि अभी यह नियम सिर्फ बैचलर ऑफ कंप्यूटर एप्लीकेशन के लिए लागू किया गया है। अन्य कोर्सों के लिए भी यह नियम लागू करने की तैयारी चल रही है।एक साथ पॉलिसी लागू नहीं कर रहे विविराज्य की यूनिवर्सिटीज न्यू एजुकेशन पॉलिसी को अपने-अपने तरीके से लागू कर रही हैं। इसका नुकसान छात्रों को उठाना पड़ रहा है। किस यूनिवर्सिटी में न्यू पॉलिसी के तहत कोर्स चल रहा है…