Author: todaygujaratinews

Today Gujarati News (Desk)Budget 2023 : કરદાતાઓ, ખાસ કરીને વ્યક્તિઓ/પગારદાર વર્ગને આવકવેરાને લઇને બજેટ 2023માં થોડી ખુશી મળવાની અપેક્ષા છે. કારણ કે નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે, જેના કારણે નોકરી વ્યવસાયથી લઈને બાળકોના શિક્ષણ સુધીની લોકોની ઘણી અપેક્ષાઓ જોડાયેલી છે. બજેટને લઇને દેશભરના લોકો નાણાનંત્રીને પત્ર લખી રહ્યા છે. જેમા ગુજરાતના સુરત શહેરના રચના પત્ર લખે છે, રચના ગૃહિણી છે. આવો જાણીએ અરમાનો કી ચિઠ્ઠીમાં તેમણે નાણા પ્રધાનને શુ કહ્યું.મારું નામ રચના છે અને સુરતની રહેવાસી છુંગયા વર્ષે હું મારી મમ્મીના ઘરે ગઈ હતી, ત્યારે નવરાં બેઠા-બેઠા ટીવી પર તમને જોયા હતા. તમને સાંભળીને…

Read More

Today Gujarati News (Desk) ગુજરાતમાં ચાઈનીઝ દોરીએ એક 3 વર્ષની બાળકીનો ભોગ લીધો છે. સરકારે 1 જાન્યુઆરીથી ઝુંબેશ ઉઠાવી 1500 ફરિયાદ કરી હોવા છતાં ચાઈનીઝ દોરી લોકોનો ભોગ લઈ રહી છે. રાજકોટના બેડી વિસ્તારમાં એક તરૂણને ચાઈનીઝ દોરીથી ઈજા થતાં 29 ટાંકા આવ્યાં છે. તેને હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. બીજી બાજુ મહેસાણાના વિસનગરમાં 3 વર્ષની બાળકીનો ચાઈનીઝ દોરીએ જીવ લીધો છે. વિસનગરના કડા દરવાજા પાસે આ ઘટના બની હતી. જેમાં 3 વર્ષીય માસૂમ બાળાનું ચાઈનીઝ દોરીથી મોત નિપજ્યું છે. તેની માતા તેડીને જતી હતી એ વખતે ચાઇનીઝ દોરી વાગી હતી. આ ઘટનામાં ક્રિષ્ના ઠાકોર નામની બાળાનું મોત નિપજ્યું છે.…

Read More

Today Gujarati News (Desk)કેન્દ્રીય પરિવહન મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નીતિન ગડકરીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ગડકરીની નાગપુર ઓફિસમાં ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.નાગપુરમાં કેન્દ્રીય મંત્રીના જનસંપર્ક કાર્યાલયના લેન્ડલાઈન નંબર પર ત્રણ વખત ધમકીભર્યા કોલ આવ્યા છે. દાઉદના નામે ધમકીઓ આપવામાં આવી છે. 100 કરોડની રકમ માંગવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે . પૈસા ન આપવા બદલ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ધમકીનો ફોન આવતા જ ગડકરીની નાગપુર ઓફિસની સુરક્ષા વધારી દેવામાં આવી છે.Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878

Read More

Today Gujarati News (Desk)દિલ્હીમાં ઝૂંપડપટ્ટીઓ હટાવવાને લઈને રસ્તાઓ પર હંગામો ચાલી રહ્યો છે. DDAની નોટિસ સામે AAPનો આજે ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો. આમ આદમી પાર્ટીના પ્રદર્શનકારીઓએ બેરિકેડથી આગળ વધી વિરોધ કરતા દેખાયા હતા. આમ આદમી પાર્ટીએ કહ્યું હતુ કે, આ બધું ભાજપના ઈશારે થઈ રહ્યું છે. AAPએ તેના વિરોધમાં બીજેપી હેડક્વાર્ટરનો ઘેરાવ કર્યો હતો. AAP નેતાઓનો આરોપ છે કે ચૂંટણી પહેલા જ્યાં ઝૂંપડપટ્ટી છે ત્યાં ભાજપે ઘર આપવાનું વચન આપ્યું હતું. હવે એ જ ભાજપ ચૂંટણી બાદ ઝૂંપડપટ્ટીઓ હટાવી રહી છે.हम Delhi की झुग्गियों को टूटने नहीं देंगें। BJP कार्यालय पर AAP का बड़ा प्रदर्शन | LIVE https://t.co/HmDrp4dNqx— AAP…

Read More

Today Gujarati News (Desk) રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં પંજાબમાંથી પસાર થઈ ને કાશ્મીરમાં શ્રીનગર પહોંચવાની છે. ત્યારે પંજાબમાં આજે મકરસક્રાંતિની વહેલી સવારે દુઃખદ ઘટના બની છે. યાત્રામાં રાહુલ ગાંધીની સાથે ચાલી રહેલા જલંધરના કોંગ્રેસના સાંસદ ચૌધરી સંતોખ સિંહને હાર્ટએટેક આવ્યો હતો જે પછી તેમને તાત્કાલિક લુધિયાણાની હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં સારવાર વખતે તેમનું નિધન થતા રાહુલે ભારત જોડો યાત્રા અટકાવી દીધી હતી. તેમના હૃદયના ધબકારા વધી ગયા હતા.રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા રોકી અને તરત જ હોસ્પિટલ જવા રવાના થઈ ગયા.પંજાબના CM ભગવંત માને શ્રદ્ધાંજલિ આપીરાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હાલમાં પંજાબમાં ચાલી રહી છે અને અહીં સાંસદ સંતોખ…

Read More

Today Gujarati News (Desk)આજે ઉત્તરાયણનો તહેવાર લોકો સવારથી જ ધાબે ચઢીને પતંગની મજા લઈ રહ્યાં છે. બીજી તરફ આ વર્ષે ઈમર્જન્સી કેસો પણ ગત વર્ષ કરતાં વધી ગયાં છે. 108 દ્વારા મળેલ માહિતી પ્રમાણે આજે સવારે 9 વાગ્યા સુધીમાં 807થી વધુ ઈમર્જન્સી કેસ નોંધાયા છે. જે ગત વર્ષે 698 હતાં. તેની સરખામણીએ આ વર્ષે કુલ 109 કેસ વધુ નોંધાયા છે. 108 ઈમર્જન્સી સેવાના સીઈઓ જશવંત પ્રજાપતિએ યાદીમાં જણાવ્યું હતું કે, 108-ઇમર્જન્સી મેનેજમેન્ટ સર્વિસિસ અને 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સર્વિસિસનું સંચાલન કરતા ઇમરજન્સી મેનેજમેન્ટ કેન્દ્રોમાં તહેવાર દરમિયાન કટોકટીમાં અપેક્ષિત વધારા માટે તૈયાર છીએ. 55 એમ્બ્યુલન્સનો વધારાનો કાફલો ઉમેરાશેગુજરાતમાં 800 રોડ એમ્બ્યુલન્સ, 2…

Read More

Today Gujarati News (Desk)ગુજરાત અને દેશમાં ઠંડી અંગે હવામાન વિભાગે ફરી મોટી આગાહી કરી, રાજ્યમાં હજુ ઠંડીનું જોર વધશે, આગામી બે દિવસ કચ્છમાં કોલ્ડ વેવની પણ આગાહી વ્યક્ત કરાઈ. ગુજરાતમાં ઉત્તર- પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાતા રાજ્યમાં ઠંડીનું જોર વધશે. ગુજરાતના મોટા શહેરોમાં પણ પારો ગગડી જશે અને તાપમાન નીચું જશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં તાપમાન નીચે જતા જ ઠંડીનું જોર વધી જશે. રાજ્યમાં ઠંડીનો બીજો રાઉન્ડ શરુ થશે. ગુજરાતમાં ઠંડી વધતાની આગાહી કરતા જ જનજીવન પર તેની અસર પડશે. આ સાથે જ કચ્છમાં કડકડતી ઠંડી પડવાની પણ આગાહી કરી છે. કચ્છમાં આગામી બે દિવસ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી…

Read More

Today Gujarati News (Desk)આજે ગુજરાત સહિત દેશભરમાં ઉત્તરાયણના તહેવારની રંગેચગે ઉજવણી થશે. ગુજરાતમાં ઉત્તરાયણનું અનેરુ મહત્વ છે અને અમદાવાદમાં ઉત્તરાયણનો તહેવાર ખાસ રીતે ઉજવવામાં આવે છે. આજે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં પરિવાર અને કાર્યકરો સાથે મકરસંક્રાંતિનો તહેવાર ઉજવશે. ગઈકાલે મોડી રાત્રે અમિત શાહ અમદાવાદ પહોચ્યા હતા.જગ્નનાથ મંદિરમાં પૂજા પણ કરશેઆજે અમદાવાદ સહિત ગુજરાતભરમાં ધામધુમથી મકરસક્રાંતીનો તહેવાર ઉજવાશે. આજે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરશે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણના પર્વ માટે ગુજરાતાના પ્રવાસે આવ્યા છે. અમિત શાહ દર વર્ષે મકરસંક્રાંતિના તહેવારની ઉજવણી પોતાના પરિવાર અને કાર્યકરો સાથે કરે છે. આજે પણ તે ગુજરાતમાં પોતાના પરિવારના સભ્યો…

Read More