Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: todaygujaratinews
Today Gujarati News (Desk)Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878
Today Gujarati News (Desk)Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878
Today Gujarati News (Desk)Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878
Today Gujarati News (Desk)Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878
Today Gujarati News (Desk)ફિલ્મ પઠાણથી વર્ષ 2023ની શરૂઆત થઈ રહી છે. ફિલ્મ અંગે દર્શકોમાં ક્રેશ જોવા મળી રહ્યો છે. આ સિવાય પણ કેટલીક જોડીઓ ફિલ્મી પડદે જોવા મળશે. રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની જોડી પણ ફિલ્મ ‘તૂ જુઠી મે મક્કાર’માં જોવા મળશે. આ લવ ડ્રામાંનું આજે ટ્રેલર જાહેર કરવામાં આવ્યું છે. લવ રંજનની આ ફિલ્મમાં બંને કલાકાર લવ અને કોમેડીનો તડકો લગાવતા જોવા મળી રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર મસ્તીથી ભરપૂર જોવા મળી રહ્યું છે. રણબીર અને શ્રદ્ધા બંને પોતાની ભૂમિકામાં જામી રહ્યા છે. બંનેનો મસ્તીખોર અંદાજ બતાવી રહ્યો છે કે ફિલ્મમાં ખૂબ જ ફન જોડવામાં આવ્યું છે. ત્યારે ફિલ્મમાં એક સરપ્રાઈઝ…
Today Gujarati News (Desk)અભિનેત્રી અથિયા શેટ્ટી અને કેએલ રાહુલ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. બંનેના લગ્ન સુનીલ શેટ્ટીના ખંડાલામાં આવેલા બંગલામાં સાઉથ ઈન્ડિયન પરંપરા મુજબ થયા છે. સુનિલ શેટ્ટીએ ખંડાલાવાલા બંગલામાં જ સમારંભ પૂર્ણ કર્યો છે. આ સમારંભ સંપૂર્ણ રીતે પ્રાઈવેટ રખાયો હતો. આ રોયલ વેન્ડિંગમાં બોલિવૂડ અને સ્પોર્ટ્સ જગતના સેલિબ્રિટીઓ તેમજ કપલના નજીકના લોકો ઉપસ્થિત રહ્યા હતા.સસરા નહીં પિતા બનવા ઈચ્છું છું : સુનિલ શેટ્ટીપાપારાજી સાથે વાત કરતા સુનિલ શેટ્ટીએ કહ્યું કે, તેઓ કેએલ રાહુલના સસરા નહીં પણ પિતા બનવા ઈચ્છે છે. તેમણે એમ પણ જણાવ્યું કે, આઈપીએલ બાદ અથિયા અને કેએલ રાહુલના લગ્નનું રિસેપ્શન યોજવામાં આવશે.સુનિલ શેટ્ટીનો પ્રથમ…
Today Gujarati News (Desk)માણસોએ ‘કૂતરા’ને શરમજનક શબ્દ બનાવી દીધો છે. એવું લાગે છે કે ‘કૂતરો’ કોઈ પ્રાણીનો ઉલ્લેખ કરવા માટે વપરાયો નથી. હવે તો કૂતરાને કૂતરો કહેવું પણ વાંધાજનક બની ગયું છે. તમિલનાડુમાં આ મુદ્દે થયેલી લડાઈમાં એક વ્યક્તિનું મર્ડર થઇ ગયું.મળતી માહિતી પ્રમાણે, આ ઘટના ડિંડીગુલના થડીકોમ્બુ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. મૃતકની ઓળખ 65 વર્ષીય રાયપ્પન તરીકે થઈ છે. તે ખેડૂત હતો. આ ઘટના એક નાની બોલાચાલીના કારણે થઇ હતી. જ્યાં પાડોશીના પાલતુ ડોગને નામથી ન બોલાવીને કુતરો કહ્યું હતુ. આરોપીએ રાયપ્પનને તેના પાલતુ કૂતરાને કૂતરો ન કહેવાની ચેતવણી આપી હતી. જેથી રાયપ્પનનો આરોપી સાથે કૂતરાને લઈને ઝઘડો થતો હતો.…
Today Gujarati News (Desk)કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા વિભિન્ન રાજ્યોમાં પસાર થતા અમુક સમય પહેલા રાજસ્થાન પહોંચી હતી. યાત્રા જ્યારે રાજસ્થાનના દોસા પહોંચી તો તેમણે એક યુટ્યુબ ચેનલને ઈન્ટરવ્યુ આપ્યુ જેમાં તેમણે પોતાની પર્સનલ લાઈફ વિશે ઘણી બધી વાતો શેર કરી. સાથે જ રાહુલ ગાંધીએ એ પણ જણાવ્યુ કે તેઓ પોતાના લાઈફ પાર્ટનરમાં કઈ ખાસિયતો ઈચ્છે છે, તેમને ભોજનમાં શુ પસંદ છે અને શુ પસંદ નથી. તેઓ આટલા ફિટ કેવી રીતે રહે છે. રાહુલ ગાંધીએ આ તમામ પ્રશ્નોના જવાબ આપ્યા. રાહુલ ગાંધીએ કહ્યુ હુ લગ્નનો વિરોધી નથી. મારા માતા-પિતાનું લગ્નજીવન ખૂબ સરસ હતુ. તેઓ એકબીજાને ખૂબ પ્રેમ કરતા…
Today Gujarati News (Desk)ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીના આકરા તેવરનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ જાહેર મંચ પરથી કહી રહ્યા છે કે ‘કોઈએ ભૂલથી પણ અખતરો કરવો નહીં, માખી કરડે તો તેનું પરિણામ આખા મધપુડાને ભોગવવું પડશે. હું ધ્યાન પણ રાખીશ અને હિસાબ પણ રાખીશ. વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં પણ શંકર ચૌધરી ચર્ચામાં આવ્યા હતા. એ સમયે તેમણે કહ્યું હતું કે ‘મારા કાર્યકર્તાઓને ધમકાવનારાઓની સીધી મારી સાથે દુશ્મનાવટ છે એમ સમજજો, તેમની ભાષામાં જવાબ આપવાની વ્યવસ્થા થશે અને કોઈ તમારી ગાડી રોકે તો કહેજો થરાદથી આવું છું. થરાદના દુધવામાં મતવિસ્તારની મુલાકાત અને આભાર દર્શન કરવા દરમિયાન…
Today Gujarati News (Desk)ભારતના પાકિસ્તાન સાથેના ખરાબ સંબંધો તો જગજાહેર છે. ભારત અને ચીન વચ્ચે પણ લાંબા સમયથી સરહદ અંગે વિવાદ ચાલી રહ્યો છે. પરંતુ એક સરવેમાં ભારત માટે આ બંને દેશો કરતા પણ સૌથી મોટો ખતરો અમેરિકાને માનવામાં આવ્યો છે. મોટાભાગના ભારતીય નાગરિકો હવે ચીનને જ દેશ માટે સૌથી મોટા સૈન્ય ખતરા તરીકે જુએ છેઅમેરિકાની ડેલાવેયર યુનિવર્સિટીમાં ઈસ્લામિક સ્ટડીઝ પ્રોગ્રામના ફાઉન્ડિંગ ડિરેક્ટર પ્રોફેસર મુક્તદર ખાને પણ આ સરવેનો ઉલ્લેખ કર્યો હતો. મોર્નિંગ કન્સલ્ટ સરવે અનુસાર મોટાભાગના ભારતીય નાગરિકો હવે ચીનને જ દેશ માટે સૌથી મોટા સૈન્ય ખતરા તરીકે જુએ છે પણ ચોંકાવનારી વાત એ છે કે ભારતીયો ચીન પછી સૈન્ય…