Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: todaygujaratinews
Today Gujarati News (Desk)Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878
Today Gujarati News (Desk)Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878
Today Gujarati News (Desk)Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878
Today Gujarati News (Desk)Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878
Today Gujarati News (Desk)Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878
Today Gujarati News (Desk)ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાની સ્કૂલમાં એક વિદ્યાર્થીનીએ આપઘાત કર્યાંની ઘટના સામે આવી છે. રાજકોટના વિંછીયાની આદર્શ સ્કૂલમાં 10મા ધોરણમાં ભણતી એક વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું છે. આ ઘટનાથી સમગ્ર વિંછીયા પંથકમાં ચકચાર મચી ગઈ છે. પોલીસને ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે દોડી ગઈ હતી. વિદ્યાર્થીનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આત્મહત્યાનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. વિદ્યાર્થીની વિંછીયા તાલુકાના છાસીયા ગામની હતીરાજકોટના વિંછીયામાં સ્થિત આદર્શ સ્કૂલ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાની છે. આ સ્કૂલ કેમ્પસમાં 10મા ધોરણની વિદ્યાર્થીની ઝાડ સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી હતી. સ્કૂલના સત્તાધિશોને જાણ થતાં વિદ્યાર્થીનીને નીચે ઉતારવામાં…
Today Gujarati News (Desk)ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કારમા પરાજય બાદ કોંગ્રેસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે. રાજ્યમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. ત્યારે આજે ત્રણ નેતાઓને પક્ષે રસ્તો બતાવી દીધો છે. ત્રણ આગેવાનોને એકદમ સસ્પેન્ડ કરવાથી નેતાઓમાં ચકચાર મચી ગઇ છે. જૂનાગઢ કોંગ્રેસ શહેર પ્રમુખ અમિત પટેલ, પ્રગતિ આહીર અને રાવણ લાખા પરમારની હકાલપટ્ટી કરવામાં આવી હતી.ગુજરાત કોંગ્રેસ ચૂંટણી સંકલન સમિતિના ચેરમેન બાલુભાઈ પટેલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી અંગત નિરીક્ષક દ્વારા સર્વે બાદ આ આગેવાનોને કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કોંગ્રેસે મોટા માથાઓને ઘરભેગા કરી દીધાકોંગ્રેસના નજીકના સુત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાત સેવા દળના મહિલા પ્રમુખ અને…
Today Gujarati News (Desk)આવતીકાલે દેશભરમાં શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ રિલિઝ થવાની છે. આ ફિલ્મે વિદેશમાં સ્ક્રિનિંગ મામલે અનેક રેકોર્ડો તોડ્યા છે, તો બુકિંગ મામલે પણ ફિલ્મે બાહુબલી 2નો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. જોકે હાલ ફિલ્મ પઠાણ માટે ખરાબ સમાચાર આવ્યા છે. 25 જાન્યુઆરીએ રિલિઝ થનારી ફિલ્મ પઠાણને લઈને ખરાબ સમાચાર સામે આવતા જ ફિલ્મ નિર્માતાઓની ઉંઘ ઉડી ગઈ છે. અહેવાલો અનુસાર Tamilrockers, Filmy4wap, Filmyzilla, Mp4movies, Pagalworld અને Vegamovies જેવી વેબસાઈટોએ રિલિઝ પહેલા જ શાહરૂખ ખાનની ‘પઠાણ’ને લીક કરી દીધી છે.સ્ક્રનિંગ અને બુકિંગ મામલે ‘પઠાણે’ તોડ્યા રેકોર્ડકહેવામાં આવી રહ્યું છે કે, યશરાજ ફિલ્મ્સના બેઠક હેઠળ બનેલી ફિલ્મ ‘પઠાણ’ને વિદેશમાં 2500થી…
Today Gujarati News (Desk)ગુજરાત હાઈકોર્ટમાં ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા વળતર યોજનાને લઈને સુનાવણી યોજાઈ હતી. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અગત્યનો હૂકમ કર્યો હતો કે, ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા વળતર યોજનાનો લાભ ખાતેદારના કોઈ એક સંતાનને જ મળી શકે છે. ગુજરાત સરકારે રાજ્યના ખાતેદાર ખેડૂતોને આકસ્મીક મૃત્યુ /કાયમી અંપગતાના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની યોજના 26 મી જાન્યુઆરી, 1996થી આરંભ કરેલ છે. સરકાર મલ્ટીપલ ક્લેમ મંજૂર કરવા બંધાયેલી નથીહાઈકોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, સરકારનો પરિપત્ર વ્યાજબી છે. ખેડૂત ખાતેદાર અકસ્માત યોજના મુદ્દે તેનો લાભ ખાતેદાર ખેડૂતના કોઈ એક સંતાનને મળી શકે છે. જો એકથી વધુ સંતાનોના ક્લેમ હોય તો કોઈ એક જ સંતાનનો…
Today Gujarati News (Desk) રાજ્યમાં 15મી વિધાનસભાનું સત્ર 23 ફેબ્રુઆરીથી શરૂ થશે. 25 દિવસ ચાલનારા આ સત્રમાં સરકાર બજેટ રજૂ કરશે. સરકારી વિધેયકો અને અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા અને માંગણીઓ પર પણ વિધાનસભા ગૃહમાં ચર્ચા થશે. બંધારણના અનુચ્છેદ 176(1) મુજબ તારીખ 23 ફેબ્રુઆરીના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભા ગૃહને સંબોધન કરશે. જે બાદ વિધાનસભા ગૃહમાં રાજ્યપાલના સંબોધનને લઈ આભાર પ્રસ્તાવ રજૂ થશે.રોજ પ્રથમ એક કલાક પ્રશ્નોત્તરી માટેનો રહેશેવર્ષ 2023-24નું બજેટ 24 ફેબ્રુઆરીના રોજ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે. આ સત્ર બજેટનું સત્ર હોવાથી બજેટ પર સામાન્ય ચર્ચા અને માંગણી ઉપર ચર્ચા તેમજ મતદાન માટે બેઠકો થશે. વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવેલા…