Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: todaygujaratinews
Today Gujarati News (Desk) 74મા પ્રજાસત્તાક દિવસના અવસર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની વિવિધતાનું પ્રતિક કરાવતી બહુરંગી રાજસ્થાની પાઘડી પહેરી હતી. પીએમ મોદીના આ વર્ષના ડ્રેસની પહેલી ઝલક ત્યારે સામે આવી જ્યારે પીએમ મોદી ગણતંત્ર દિવસની પરેડ પહેલા વોર મેમોરિયલ પહોંચ્યા હતા. ક્રિમ કલરના કુર્તો અને પેન્ટની સાથે કાળો કોટ પહેરેલા પીએમ મોદીએ સફેદ શાલ પહેરી છે. કાળા અને સફેદ પોશાકમાં બહુરંગી પાઘડીએ તેમના શાનમાં ચાર ચાંદ લગાવી દીધા છે.ગયા વર્ષે, પીએમ મોદીના પોશાકમાં ઉત્તરાખંડ અને મણિપુરનો અલગ સ્પર્શ હતો કારણ કે તેમણે ઉત્તરાખંડની બ્રહ્મકમલ કેપ પહેરી હતી અને મણિપુરમાંથી લિરમ ફીનો સમન્વય હતો. સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસના બે…
Today Gujarati News (Desk)પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ પદ્મશ્રીથી સન્માનિત થનારા મહાનુભવોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. રાજકોટના ભજનીક હેમંત ચૌહાણ સહિત સાત મહાનુભાવોને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાશે. આ ઉપરાંત આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીને પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવશે.’હું ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું’આ અંતર્ગત રાજકોટમાં રહેતા અને જાણીતા ભજનીક હેમંત ચૌહાણને પણ પદ્મશ્રી આપવામાં આવશે. ત્યારે ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં હેમંત ચૌહાણે જણાવ્યું હતું કે, પદ્મશ્રી મળવાની જાહેરાત થતા હું ખૂબ ખુશ છું. આ તકે હું ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. ગવર્મેન્ટ તરફથી મને જણાવવામાં આવ્યું છે કે, હું પદ્મશ્રી માટે સિલેક્ટ થયો છું. છેલ્લા 42…
Today Gujarati News (Desk) જિલ્લામાં રાજય કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. બોટાદમાં પ્રથમ વખત આ પ્રકારનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં સીએમ ભુપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ ભાગ લીધો છે. 26 જાન્યુઆરીના રોજ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ બંને બોટાદ જિલ્લામાં યોજાનારી પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં હાજરી આપી છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે અને મુખ્ય ધ્વજવંદન સમારોહની અધ્યક્ષતા કરશે.આ વર્ષે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ પણ ઉજવી રહ્યા છીએ એટલે પણ પ્રજાસત્તાક દિન 2023 ના રાષ્ટ્રીય પર્વનું મહત્વ ઘણું વધી જાય છે. તે દિવસે રાજ્યભરની શાળાઓ, મહાશાળાઓ અને સરકારીઓ કચેરીઓમાં રજા…
Today Gujarati News (Desk)આવતીકાલે રાજ્યમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી થનાર છે તેના ભાગરૂપે મંત્રીઓ આજે તેમને સોંપવામાં આવેલા જિલ્લામાં જવા રવાના થયા છે. ગત વર્ષ 2022નો 73મો પ્રજાસત્તાક દિન દેવભૂમિ દ્વારકાના સોમનાથ મુકામે યોજવામાં આવ્યો હતો. પરંતુ કોરોનાની મહામારીને લીધે સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમો આપણે કરી શક્યા ના હતા. પરંતુ આ વર્ષે પ્રજાસ્ત્તાક દિનનો ઉત્સવ અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો અને પોલીસ પરેડ વગેરે કાર્યક્રમોથી શોભી ઉઠશે. આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રીઓ ,ધારાસભ્યઓ અને વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે.‘દીકરીની સલામ દેશને નામ’ થીમ પર વિશેષ ઉજવણીગુજરાતમાં શાળાઓમાં ઘણા વર્ષોથી પ્રજાસત્તાક દિન 2023 નો રાષ્ટ્રીય તહેવાર ‘દીકરીની સલામ દેશને નામ’ થીમ ઉપર વિશેષ રીતે ઉજવાઈ…
Today Gujarati News (Desk)ગત વર્ષ ભારતીય ક્રિકેટ ટીમના વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવ માટે ખરેખર જોરદાર રહ્યું. કારણ કે ગયા વર્ષે તેણે T20 ક્રિકેટમાં જોરદાર ધૂમ મચાવી હતી. ટીમ ઈન્ડિયાના આ દિગ્ગજ ખેલાડીને આઈસીસી દ્વારા તેના આ ધમાકેદાર પ્રદર્શન માટે પુરસ્કાર આપવામાં આવ્યો છે. સૂર્યકુમાર યાદવને ICC દ્વારા વર્ષનો સર્વશ્રેષ્ઠ T20 ક્રિકેટર પસંદ કરવામાં આવ્યો છે અને ICC મેન્સ ટી20 ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યો છે.એક સિઝનમાં હજાર રન ભારતના તોફાની બેટ્સમેન સૂર્યકુમાર યાદવે ગયા વર્ષે T20 ક્રિકેટમાં ઢગલાબંધ રન બનાવ્યા હતા. આ ફોર્મેટમાં, તે આ આખી સિઝનમાં એક હજાર રન બનાવનાર એકમાત્ર બેટ્સમેન હતો. તેમના સિવાય આ…
Today Gujarati News (Desk)શાહરુખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ પઠાણ દુનિયાભરના સેંકડો સિનેમાઘરોમાં એકસાથે રીલીઝ થઈ ચૂકી છે. શાહરુખ ખાનની આ ફિલ્મની ચાહકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મના ખૂબ વખાણ થઈ રહ્યા છે પરંતુ સોશ્યલ મીડિયા પર કેટલાક સ્માર્ટ લોકોએ ફિલ્મની કેટલીક ભૂલો પણ પકડી પડી છે. આવો તમને આ અંગે જણાવીએબૉલીવુડના બાદશાહ શાહરુખ ખાન 4 વર્ષ બાદ મોટા પડદે પાછા ફર્યા છે અને તેની આ વાપસી સાથે જ ધમાકેદાર રીલીઝ થઈ છે. સુપરસ્ટાર અભિનેતાની ફિલ્મ આજે 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રીલીઝ થઈ ચૂકી છે. શાહરુખ ખાન સાથે દિપીકા પાદુકોણે અને જોન અબ્રાહમ પણ આ ફિલ્મમાં દેખાઈ રહ્યા છે.પઠાણ…
Today Gujarati News (Desk)Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878
Today Gujarati News (Desk)Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878
Today Gujarati News (Desk)Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878
Today Gujarati News (Desk)Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878