Author: todaygujaratinews

Today Gujarati News (Desk)સુખોઈ-20 અને મિરાજ 2000 એરક્રાફ્ટ એકબીજા સાથે ટકરાઈને ક્રેશ થતા દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં 2 લોકોના મોત થયાના સમાચાર છે. ડિફેન્સ સુત્રોના જણાવ્યા મુજબ મધ્યપ્રદેશના મુરેનામાં ફાઈટર પ્લેન ક્રેશ થયા હતા. એરફોર્સનું સુખોઈ-30 MKI અને એક મિરાજ-2000 ક્રેશ થયું છે.શનિવારે સવારે એરફોર્સનું ફાઈટર જેટ ક્રેશ થયું હતું. પ્લેનના ટુકડે-ટુકડા થઈ ગયા હતા. લોકોએ જણાવ્યું કે ફાઈટર પ્લેનમાં આકાશમાં જ આગ લાગી હતી.ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને સેનાના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘટનાસ્થળે ગ્રામજનોના ટોળા ઉમટી પડ્યા હતા.Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878

Read More

Today Gujarati News (Desk)Morbi Bridge Accident गुजरात के मोरबी में हुए पुल हासदे को लेकर पुलिस ने चार्जशीट दायर कर ली है। पिछले साल मोरबी में सस्पेंशन ब्रिज टूटने के चलते 100 से ज्यादा लोगों की मौत के सिलसिले में यह चार्जशीट दायर की गई है। 1262 पन्नों की चार्जशीट में बताया गया है कि इस हादसे में 134 लोगों की जान गई थी। वहीं, चार्जशीट में आरोपी के तौर पर ओरेवा ग्रुप के मालिक जयसुख पटेल का नाम शामिल किया गया है। बता दें कि हादसे के बाद कांग्रेस ने भाजपा पर ओरेवा के मालिक को बचाने का आरोप…

Read More

Today Gujarati News (Desk)नई दिल्ली: पाकिस्तान में आर्थिक तंगी के बीच पाकिस्तानी रुपया हर दिन एक नया रिकॉर्ड बना रहा है. शुक्रवार को एक डॉलर के मुकाबले पाकिस्तानी रुपये 262 तक पहुंच गया, जो पाकिस्तान में रुपये की कीमत में गिरावट का एक नया रिकॉर्ड है.दिन के अंत तक मामूली सुधार करने से पहले एक चरण में मुद्रा खुले बाजार में 265 रुपये और इंटरबैंक में 266 रुपये तक गिर गई थी. पाकिस्तान के स्टेट बैंक के मुताबिक शुक्रवार को बाजार के खुलते ही गुरुवार की तुलना में रुपये में 7.17 रुपये और 2.73 फीसदी की गिरावट दर्ज की गई. इंटरबैंक…

Read More

Today Gujarati News (Desk)ટુડે ન્યુઝ ગુજરાતી,ધ્રુવ પરમાર ,બનાસકાંઠા / ડીસામાં વર્ષો જૂની તાલુકા પંચાયત કચેરી ,જર્જરિત હાલતમાં છે. ત્યારે હવે રાજ્ય સરકાર નવીન તાલુકા પંચાયત કચેરી બનાવવા જઈ રહી છે .આ નવીન તાલુકા પંચાયત કચેરી અત્યાધુનિક હશે. તેમજ તમામ અધિકારીઓ કર્મચારીઓ માટે તમામ સુવિધાઓ સજજ બનશે . ૨૬૦ લાખના ખર્ચે આ નવીન આધુનિક સુવિધા સાથેની કચેરી નું નિર્માણ થશે. જેમાં મળતાં ઇનપુટ મુજબ ,ટુંક સમયમાં ડીસાના ધારાસભ્ય ના હસ્તે ટીસીડી ગ્રાઉન્ડ ખાતે આ નવીન કચેરી આકાર પામશે અને તેનું ભૂમિ પૂજન પણ કરવામાં આવશે.ડીસામાં નવનિયુક્ત તાલુકા વિકાસ અધિકારી,શ્રેષ્ઠ રાજધર્મ નિભાવતા બન્યા લોકપ્રિય..ડીસા તાલુકા પંચાયતનું વર્તમાન જર્જરિત બિલ્ડિંગ ડીસા તાલુકા પંચાયત કચેરીમાં અગાઉ…

Read More

Today Gujarati News (Desk)Today gujarati news ,ધ્રુવ પરમાર,બનાસકાંઠા.બનાસકાંઠાનાં નાં ચંડીસર જીઆઇડીસીમાં થયેલ કરુણાંતિકા માં અહીંની એક ફેકટરીમાં કામ કરતી શ્રમજીવી મહિલાનાં પુત્ર- પુત્રીને,એક ટેન્કર ચાલકે ગફલતભર્યું ડ્રાઈવિંગ કરી,ટેન્કર નાં ટાયર નીચે બન્ને બાળકોને કચડી નાખતા આ બને માસૂમ નાં મોત થયા હતા.આ બાળકો ની માતા જ્યારે ફેકટરીમાં બોઈલર વિભાગમાં કામ પર જતી હતી તેવાજ સમયે આ અકસ્માત સર્જાયો હતો .જેનાથી માં પોતાના વહાલસોયા બાળકોને નજર સામે જ કચડાતાં જોતાં ફસડાઈ પડી હતી.અને ભારે કલ્પાંત કરતા સમગ્ર વિસ્તારમાં શોક છવાયો હતો. પીડિત શ્રમજીવી પરિવાર નાં પતિપત્ની,મધ્યપ્રદેશમાં થી ગુજરાતમાં મજૂરી કરતાં હતાં,બન્ને સંતાનોનાં મોતથી માતમ. આ અકસ્માતમાં મધ્યપ્રદેશ માં રહેતા લાલસિંહ માનસિંહ બારીયા વૈષ્ણોદેવી,રિફોઈલસ…

Read More

Today Gujarati News (Desk)ગુજરાતમાં આગામી 48 કલાક બાદ ભારે સમય શરૂ થશે, એટલે કે કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની ઠંડી-માવઠાને લઈ આગાહી, ઉત્તર અને મધ્ય ગુજરાતના 10 જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા છે. જેમાં દાહોદ, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, અમદાવાદ, ગાંધીનગરમાં માવઠું પડી શકે છે. 30મી તારીખથી ફરી રાજ્યમાં કડકડતી ઠંડી પડશે. રાજ્યમાં કાતિલ ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરતા નાગરિકો સહિત ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આજે મહીસાગરમાં વાતાવરણમાં પલટો જોવા મળશે. દાહોદ, સાબરકાંઠા, અરવલી, આણંદ, અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની આગાહી કરાઈ છે. એટલું જ નહીં આ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. પવનોનો…

Read More

Today Gujarati News (Desk)રાજ્યમાં ઉત્તર પુર્વના પવન ફુંકાઈ રહ્યા છે. જેથી આ સમય દરમ્યાન ઠંડીનું જોર થોડુ ઘટશે પણ તે સાથે હવામાન વિભાગની આગાહી છે કે રાજ્યમાં માવઠુ થઈ શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતીકાલે કેટલીક જગ્યાએ કમોસમી વરસાદ થવાની સંભાવના રહેલી છે. આગાહી મુજબ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકવાની સંભાવના છે.આગામી 24 કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં પડી શકે છે માવઠું રાજ્યમાં આગામી 48 કલાકમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ આગામી 24 કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં પડી શકે છે…

Read More

Today Gujarati News (Desk)પહેલી ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામણ નાણાંકીય વર્ષ 2023-24નું બજેટ રજુ કરશે. મોદી સરકાર માટે આ બજેટ ખુબ જ મહત્વપૂર્ણ હશે, કારણ કે એપ્રિલ-મે 2024માં યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલા સરકારના છેલ્લુ પૂર્ણ બજેટ છે. બજેટ રજુ કરવાની તારીખ 1 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે, જોકે ઘણા મહિનાઓ પહેલા જ બજેટની તૈયારી શરૂ થઈ જાય છે. આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી છે કે, ભારતીય બજેટ અંગે બંધારણ શું કહે છે અને બજેટને રજુ કરવા માટે સરકાર શું તૈયારીઓ કરે છે ?2019માં અરૂણ જેટલીના બદલે પીયૂષ ગોયલે રજુ કર્યું હતું બજેટબંધારણમાં બજેટનો સીધો ઉલ્લેખ નથી. જો કે બંધારણની કલમ…

Read More

Today Gujarati News (Desk)છેલ્લાં ઘણા સમયથી પ્લેનમાં મુસાફરો સાથે થઇ રહેલી ઘટના તેમજ એરહોસ્ટેસ સાથે છેડછાડ અને મારામારીની ઘટનાઓે જોર પકડ્યુ છે. ત્યારે તાજેતરમાં જ ગો ફર્સ્ટની ફ્લાઈટ દ્વારા 55 મુસાફરોને લીધા વગર ઉડી જવાની ઘટના સામે આવી હતી. આ મામલે DGCAએ ગો એર પાસેથી રિપોર્ટ માગ્યો હતો. દરમિયાન આ ઘટનામાં નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ Go Firstને રૂપિયા 10 લાખનો દંડ ફટકાર્યો છે. 9મી જાન્યુઆરીએ દિલ્હી-બેંગ્લોરની ગો એરની ફ્લાઈટ 55 પેસેન્જરને બેંગ્લોર એરપોર્ટ પરથી લીધા વિના ઉડી ગઈ હતી. તપાસમાં જામવા મળ્યું કે, ગો એરના કોમ્યુનિકેશનમાં સમસ્યા સર્જાઈ હતી.55 મુસાફરોને અન્ય ફ્લાઈટમાં દિલ્હી મોકલાયા હતાગો ફર્સ્ટની બેંગલુરુ- દિલ્હી ફ્લાઇટ 55…

Read More

Today Gujarati News (Desk)સુરતમાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યાં છે. પોલીસનો આવા તત્વોને કોઈ ડર રહ્યો નથી. શહેરના ઉનમાં આવેલી હોસ્પિટલમાં મારામારીની ઘટના પ્રકાશમાં આવી છે. કમ્પાઉન્ડરે દવા આપવાની ના પાડતાં તેને ઢોર માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે ચાર શખ્સો સામે ફરિયાદ દાખલ કરી છે. વિવેકે દર્દીને જોયા વિના દવા આપવાની ના પાડીપ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતમાં જીઆઈડીસી પાસે આવેલી અર્શ હોસ્પિટલમાં વિવેકકુમાર છેલ્લા બે વર્ષથી કમ્પાઉન્ડર તરીકે કામ કરે છે. ગઈકાલે રાત્રે તે ઓપીડી રૂમમાં સુઈ ગયો હતો. આ દરમિયાન હોસ્પિટલની સામે રહેતો મઝહર પઠાણ એક સાગરીત સાથે ત્યાં આવ્યો હતો. તેણે વિવેકને ઉઠાડીને…

Read More