Author: todaygujaratinews

Today Gujarati News (Desk)રાજકોટ ડિવિઝનમાં આવેલા બિલેશ્વર-રાજકોટ સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે. જેના કારણે 2થી 12 ફેબ્રુઆરી, 2023 સુધી રેલ ટ્રાફિકને અસર થશે. જેમાં 8 ટ્રેન સંપૂર્ણ પણે રદ, 11 ટ્રેન આંશિક રદ રહેશે. 6 ટ્રેન રિશિડ્યૂલ કરાઈ છે અને 6 તેના નિયત સમય કરતા મોડી ઉપડશે.2થી 12 ફેબ્રુઆરી, 2023 સુધી રેલ ટ્રાફિકને અસરવડોદરા-જામનગર ઇન્ટરસિટી 3થી 11 ફેબ્રુઆરી, જામનગર-વડોદરા ઇન્ટરસિટી 4થી 12 ફેબ્રુઆરી, રાજકોટ-પોરબંદર અને પોરબંદર-રાજકોટ એક્સપ્રેસ 7થી 11 ફેબ્રુઆરી, ઓખા-વેરાવળ એક્સપ્રેસ 6થી 11 ફેબ્રુઆરી, વેરાવળ-ઓખા એક્સપ્રેસ 7થી 12 ફેબ્રુઆરી, અમદાવાદ-ઓખા સ્પેશિયલ ટ્રેન 11 ફેબ્રુઆરી અને ઓખા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન 12 ફેબ્રુઆરીના રોજ સંપૂર્ણપણે રદ રહેશે. આ ઉપરાંત…

Read More

Today Gujarati News (Desk)नई दिल्ली: केंद्रीय वित्त मंत्री निर्मला सीतारमण आज संसद में 2023-24 का केंद्रीय बजट पेश करेंगी, जो मोदी सरकार के दूसरे कार्यकाल का आखिरी पूर्ण बजट है. इस साल का बजट बहुत मायने रखता है क्योंकि देश में अप्रैल-मई 2024 में अगला लोकसभा चुनाव होना है.राष्ट्रपति द्रौपदी मुर्मू ने आम बजट 2023-24 को मंजूरी दे दी है. वित्त मंत्री निर्मला सीतारमण संसद में बजट पेश करने से पहले बजट की कॉपी देने राष्ट्रपति भवन पहुंची थी.बजट से पहले वित्त राज्य मंत्री डॉ. भागवत कराड ने कहा कि देश ने कोविड से अच्छी रिकवरी की है. आर्थिक सर्वेक्षण…

Read More

Today Gujarati News (Desk)आंध्र प्रदेश की नई राजधानी विशाखापत्तनम होगी. मुख्यमंत्री जगन रेड्डी ने नई राजधानी के नाम की घोषणा कर दी हैं. आंध्र प्रदेश के मुख्यमंत्री वाई एस जगन मोहन रेड्डी ने इस बारे में जानकारी देते हुए बताया कि राज्य की राजधानी को विशाखापत्तनम स्थानांतरित किया जाएगा. मुख्यमंत्री रेड्डी ने कहा कि वह अपना कार्यालय विशाखापत्तनम में स्थानांतरित करेंगे. 23 अप्रैल, 2015 को आंध्र सरकार ने अमरावती को अपनी राजधानी घोषित किया था. फिर 2020 में, राज्य ने तीन राजधानी शहर बनाने की योजना बनाई. जिनमें अमरावती, विशाखापत्तनम और कुरनूल शामिल थे.मार्च में विशाखापत्तनम में होने वाले ‘ग्लोबल…

Read More

Today Gujarati News (Desk)-કારમાંથી રોકડના કરોડો નાં બંડલો મળ્યા..-રાજસ્થાન-માવલ ચેકપોસ્ટ પર કારમાંથી 3.95 કરોડ રૂપિયા મળી આવ્યા- પાટણ નાં બે ઝડપાયેલ શખ્સો હવાલા વહેપરના કુરિયર – ઉદેપુર થી હવાલા રકમ અમદાવાદ પહોંચાડવાની હતી .( ધ્રુવ પરમાર ,ટુડે ગુજરાતી ન્યુઝ )રાજસ્થાન અને ગુજરાતની આવેલી માવલ ચેકપોસ્ટ પર,રાજસ્થાન પોલીસે બાતમી આધારે હવાલા રેકેટ થી કરોડો ગુજરાતમાં ઘુસાડવાનું રેકેટ ઝડપી પાડ્યું હતું. જેમાં બે ઇસમો ઉદેપુર થી કાર માં સવાર થઈ નોટોના બંડલો સાથે ઝડપાયા હતા. આ કારમાં ગેરકાયદેસર રીતે હવાલા કૌભાંડ મારફતે 3.95 કરોડ જેવી માતબર રકમ અમદાવાદ લઈ જવાનું ખૂલ્યું છે.જેમાં રાજસ્થાન ની માવલ પોલીસે મામલાની તપાસ હાથ ધરી છે.ગુજરાત અને રાજસ્થાન…

Read More

Today Gujarati News (Desk)ADR દ્વારા આજ રોજ 28 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોના મંત્રીઓના ગુનાનો ઇતિહાસ, મિલકત અને શૈક્ષણિક વિગતોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જેને લગતી માહિતી નીચે મુજબ છે. ADR દ્વારા કુલ 558 મંત્રીઓની વિગતોનું વિશ્લેષણ કર્યું કરવામાં આવ્યું છે. તેમાંથી 239 મંત્રીઓ પર ગુનાઓ દાખલ થયેલ છે. તેમાંથી 164 ગંભીર ગુના ધરાવે છે, જેવા કે મર્ડર, હત્યાનો પ્રયાસ, કીડનેપિંગ, મહિલા સામે અત્યાચારને લગતા ગુનાઓનો સમાવેશ થાય છે. કયા રાજ્યોમાં સૌથી વધુ ગુના ધરાવતા મંત્રીઓ છે?રાજ્યકુલ મંત્રિશ્રીઓગુનાહિત ઇતિહાસ ધરાવતા મંત્રીતામિલ નાડુ3328 (85%)હિમાચલ પ્રદેશ97 (78%)તેલંગાણા1713 (76%)મહારાષ્ટ્ર2015 (75%)પંજાબ1511 (73%)બિહાર3021 (70%)ગંભીર ગુનાઓ ધરાવતા મંત્રીશ્રીઓ કયા કયા રાજ્યમાં સૌથી વધુ છે? રાજ્યકુલ મંત્રિશ્રીઓગુનાહિત ઇતિહાસ ધરાવતા મંત્રિશ્રીમહારાષ્ટ્ર2013…

Read More

Today Gujarati News (Desk)ગુજરાતના નવા પોલીસ વડા આશિષ ભાટીયા આજે નિવૃત્ત થઈ રહ્યાં છે. ત્યારે નવા પોલીસ વડા તરીકે 1989 બેચના IPSઅધિકારી વિકાસ સહાયને ચાર્જ સોંપવામાં આવ્યો છે. તેઓ આજે આશિષ ભાટીયાની નિવૃત્તિ બાદ ચાર્જ સંભાળી લેશે. નવા DGP માટે 3 IPSઅધિકારીઓ રેસમાં હતા. જેમાં સંજય શ્રીવાસ્તવ, વિકાસ સહાય અને અજય તોમરના નામની ચર્ચા હતી. જેમાં આખરે વિકાસ સહાયને ચાર્જ સોંપવામાં આવ્યો છે. વિકાસ સહાય 1989 બેચના IPS અધિકારીવિકાસ સહાય 1989 બેચના IPS અધિકારી છે અને તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી, હૈદરાબાદમાં તાલીમ મેળવી હતી. પોલીસ વિભાગમાં 1999માં એસપી આણંદ, 2001માં એસપી અમદાવાદ ગ્રામ્ય, 2002માં અમદાવાદ શહેરના ડીસીપી ઝોન…

Read More

Today Gujarati News (Desk) સુરતના કાપોદ્રા પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલી સત્યનારાયણ સોસાયટી પાસે આવેલી નાલંદા સ્કૂલની સામે જાહેરમાં મારામારી તેમજ ચપ્પુ લઈને ફરતી યુવતીનો વીડિયો વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોના આધારે કાપોદ્રા પોલીસે ફરિયાદી બની લેડી ડોન બનવાના સપના જોતી યુવતી ભાવલી ઉર્ફે ભાવિષા તેમજ તેના સાગરીત રામુને ઝડપી પાડયા હતા.સુરતમાં અવારનવાર અસામાજીક તત્વોનો આતંક જોવા મળે છે. હથિયાર બતાવી લોકો સામે રોફ જમાવતા હોવાનું સામે આવે છે. આવી ઘટનામાં લોકો પાસેથી રૂપિયા પણ પડાવી લેતા હોવાની ઘટના બને છે. આવી જ એક ઘટના બે દિવસ પહેલા સુરતમાં બની હતી. સુરતના કાપોદ્રા પોલીસ મથક હદ વિસ્તારમાં આવતી નાલંદા સ્કૂલ…

Read More

Today Gujarati News (Desk) દુષ્કર્મ કેસમાં આસારામને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. ગાંધીનગર સેસન્સ કોર્ટે સજા સંભળાવી છે. કલમ 376, 377 હેઠળ આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. ગઈકાલે કોર્ટે આસારામને દોષિત જાહેર કર્યો હતો. દુષ્કર્મ કેસમાં અન્ય 6 લોકો નિર્દોષ જાહેર કરાયા છે. 6 ઓક્ટોબર, 2013ના રોજ ગુનો નોંધાયો હતો. 2001માં દુષ્કર્મ બાદ 2013માં ગુનો નોંધાયો હતો. ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા આસારામને 376(2)C, 377,354,342,357,506(2) કલમો હેઠળ સોમવારે દોષિત ઠેરવવામાં આવ્યો હતો. જ્યારે આ કેસના અન્ય 6 લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.કોર્ટે સજા ફટકાર્યા બાદ વકીલે જણાવ્યું હતું કે, આસારામને કલમ 376 હેઠળ આજીવન કેદ, 377 હેઠળ આજીવન કેદ…

Read More

Today Gujarati News (Desk)અમદાવાદમાં 26મી જાન્યુઆરીના રોજ બોમ્બ બ્લાસ્ટની ધમકીભર્યો પત્ર લખનાર આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપી એક તરફી પ્રેમમાં પાગલ હતો અને જેને લઇને પોતાની પ્રેમિકાના દિયરને ફસાવવા માટે પત્ર લખ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળ ની કાર્યવાહી શરૂ કરી છે.પ્રેમિકાના દિયરને ફસાવવા માટે પત્ર લખ્યો હતોઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ગિરફતમાં આવેલા આરોપીનું નામ આશિષ છે. આશિષ મૂળ યુપીના બલિયા જિલ્લાનો રેહવાસી છે અને અમદાવાદમાં નોકરી કરે છે. આરોપીએ પોતાની પ્રેમિકાના દિયરને ફસાવવા માટે એક પત્ર લખ્યો હતો, પરંતુ તેની ચાલાકી કામ ના આવી અને પોલીસ ગિરફ્તમાં આવી ગયો છે. આરોપીની તપાસમાં સામે આવ્યું…

Read More

Today Gujarati News (Desk)પાલિકાના નવા વિસ્તારો માટે એક્શન પ્લાન બનાવશે 824 કરોડ ની માતબર જોગવાઈ કરવામાં આવી છે સુરત મનપામા ડ્રાફટ બજેટમા નવા વિસ્તારોમાં પ્રાથમિક સહીતના કામો માટે ૮૪૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નવા વિસ્તારની કાયાપલટ કરવાનો નિર્ધાર મનપા દ્રારા કરવામાં આવ્યો છે. હદવિસ્તરણ બાદ સુરત શહેરમાં બે નગર પાલિકા અને ૨૭ ગામોનો સમાવેશ થયો હતો. શહેરની જેમ નવા વિસ્તારનું ડેવલપમેન્ટ કરવા માટે વર્ષ ૨૦૨૩-૨૪ના ડ્રાફટ બજેટમાં પાણી, ડ્રેનેજ, રસ્તા, લાઈટ સહીતના પ્રાથમિક સુવિધાના કામો માટે રૂપિયા ૮૪૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.લોકોને સારી સારવાર મળે તે માટે પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં વધુ કામગીરી કરવામાં આવે તે માટેની જોગવાઈ…

Read More