Author: todaygujaratinews

Today Gujarati News (Desk)અનુરાગ કશ્યપ હાલમાં ફિલ્મ ‘ઓલમોસ્ટ પ્યાર વિથ ડીજે મોહબ્બત’ (Almost Pyaar With DJ Mohabbat) ને લઈને ચર્ચામાં છે. ગત દિવસોમાં તેઓ આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત હતા. આ દરમિયાન તેમની ફેમસ વેબ સીરિઝ ‘સેક્રેડ ગેમ્સ 3’ને અનુલક્ષીને પણ સવાલ કર્યા હતા. તેના જવાબમાં અનુરાગ કશ્યપે મોટો ખુલાસો કરતા કહ્યું હતું કે સીરિઝનો ત્રીજો પાર્ટ હવે નહીં આવે. આ સાથે જ તેમણે સૈફ અલી ખાન અભિનીત તાંડવ અને OTT પર પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. ચાહકો વચ્ચે ‘સેક્રેડ ગેમ્સ 3’ને લઈને ઘણી આશાઓ હતો. તે શોના ત્રીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા પરંતુ અનુરાગ કશ્યપે આ નિવેદન આપીને…

Read More

Today Gujarati News (Desk)ચીન અને યુએસ વચ્ચે 6G ટેકનોલોજીની રેસમાં આગળ વધી રહ્યા છે, એવામાં ક્વાડ જૂથ તેને લઇ ટેલિકોમ સુરક્ષા બાબતે ચિંતા વ્યકત કરી છે. ક્વાડ જૂથે એવો દાવો કર્યો છે કે, ટેલિકોમ સુરક્ષા રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો છે અને તેના પર કામ કરવું ખુબ જરૂરી બને છે. તેમના દ્વારા એવું જણાવવામાં આવ્યું કે, સાયબર સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ક્વાડ ગ્રૂપ પ્રાથમિક રીતે શ્રેષ્ઠ પ્રથાઓ અને સુરક્ષા-બાય-ડિઝાઇન પર કામ કરશે. તેમાં આગામી ટેલિફોની ટેકનોલોજી 6G સેવાનો પણ સમાવેશ થાય છે. 30 અને 31 જાન્યુઆરીના રોજ નવી દિલ્હીમાં ક્વાડ સિનિયર સાયબર ગ્રૂપની બેઠક બાદ સંયુક્ત નિવેદનમાં, જૂથે કહ્યું હતું કે, આ સોફ્ટવેર…

Read More

Today Gujarati News (Desk)આજથી લગભગ પાંચ મહિના પહેલા અદાણી વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ હતા, જોકે આજે તેઓ ટોપ-20માંથી બહાર થઈ ગયા છે, જેનું કારણ અમેરિકન ફોરેન્સિક ફાઈનાન્શિયલ ફર્મ હિંડનબર્ગનો રિપોર્ટ છે.સતત ગગડી રહ્યા છે અદાણીના શેરહિડનબર્ગના રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર ‘વિશ્વની સૌથી મોટી છેતરપિંડી’નો આરોપ લગાવો છે. આ રિપોર્ટ 24 જાન્યુઆરી આવ્યો હતો. આ રિપોર્ટમાં અદાણી ગ્રુપ અંગે સ્ટૉક હેરફેર-અકાઉન્ટિંગ ફ્રોડ સહિત ઘણા દાવાઓ કરાયા છે. અદાણી ગ્રુપે આ આરોપોનો રદીયો આપ્યો છે. જોકે આ રિપોર્ટ આવ્યા બાદ અત્યાર સુધીમાં અદાણી ગ્રુપને 8 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. અદાણી ગ્રુપના શેર સતત ગગડી રહ્યા છે.ઉપરાંત અમીરોની યાદીમાંથી…

Read More

Today Gujarati News (Desk)ચીને દાવો કર્યો છે કે, તેના વૈજ્ઞાનિકોએ સુપર કાઉની સફળતાપૂર્વક ક્લોનિંગ કરીને 3 વાછરડાને જન્મ આપવામાં સફળતા મેળવી છે. સુપર કાઉ સામાન્ય ગાય કરતા ખૂબ જ વધારે દૂધ આપે છે. સુપર ગાયના કારણે ચીનમાં દૂધ ઉત્પાદનમાં દુનિયાનો અગ્રણી દેશ બની શકશે. ત્યાંના સરકારી મીડિયામાં દાવો કર્યો છે કે, સુપર ગાયની સફળ ક્લોનિંગ બાદ ચીનના ડેરી ઉદ્યોગને અન્નત નસ્લની ગાયને વિદેશોથી આયાત કરવાની જરુર પડશે નહીં. ચીની વૈજ્ઞાનિકોએ સફળતાપૂર્વક 3 સુપર ગાયને ક્લોન બનાવી છે, જે સામાન્ય રીતે ઉચ્ચ માત્રામાં દૂધ ઉત્પાદન કરી શકે છે. ચીનની સ્ટેટ મીડિયાએ વૈજ્ઞાનિકોની આ ઉપલબ્ધિને દેશને ડેરી ઉદ્યોગ માટે ક્રાંતિકારી ગણાવી છે.નોર્થવેસ્ટ…

Read More

Today Gujarati News (Desk)ઉજ્જૈનમાં મહાકાલ મંદિરમાં દર્શન માટે નવી વ્યવસ્થા લાગુ થઈ ગઈ છે. જે લોકોને ઝડપી દર્શન કરવા છે તેમણે 250 રૂપિયાની ઓનલાઈન ટિકિટ બુક કરાવવી પડશે. જે અનુસાર અમુક પસંદગી પામેલા લોકો સિવાય ઝડપી દર્શન કરવા ઈચ્છતા લોકો માટે ભસ્મ આરતી માટે 250 રૂપિયાની ઝડપી દર્શન ટિકિટ ઓનલાઈન કરી દેવામાં આવી છે. ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં અતિવિશિષ્ટ એટલે કે વીઆઈપી જેમને જિલ્લા તંત્ર પાસેથી પ્રોટોકોલ સુવિધા મળે છે તેમના સિવાય શ્રદ્ધાળુઓને 250 રૂપિયાની ટિકિટ લેવી પડશે. જે બાદ જ મહાકાલ મંદિરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. મહાકાલ મંદિર સમિતિની નવી વ્યવસ્થા ભસ્મ આરતી પર 250 રૂ ની ઝડપી દર્શન ટિકિટ…

Read More

Today Gujarati News (Desk)ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના એક અધિકારીએ કહ્યું હતું કે પ્રાચીન નાલંદા યુનિવર્સિટી પાસેના તળાવમાંથી લગભગ 1,200 વર્ષ જૂની બે પથ્થરની મૂર્તિઓ મળી આવી હતી. ગૌતમી ભટ્ટાચાર્ય, સુપરિન્ટેન્ડીંગ આર્કિયોલોજિસ્ટ (ASI, પટના સર્કલ) એ જણાવ્યું હતું કે એવા અહેવાલો છે કે જ્યારે આ વિસ્તારમાં રહેતા ગામવાસીઓને મૂર્તિઓની શોધ વિશે જાણ થઈ, ત્યારે તેમણે આ મૂર્તિઓને રાખવા માટે મંદિર બનાવવાની યોજના શરૂ કરી. ત્યાં, તૈનાત અમારા અધિકારીઓને તે અંગે જાણ થઈ અને તેમણે તરત જ સ્થાનિક પોલીસને માહિતી આપી હતી. અમે તેને નાલંદા મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવા માંગીએ છીએ. મેં રાજ્ય સરકારને ઈન્ડિયન ટ્રેઝર ટ્રોવ એક્ટ, 1878ની જોગવાઈઓ હેઠળ આ મૂર્તિઓને તાત્કાલિક…

Read More

Today Gujarati News (Desk)દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશ ભારતના વડાપ્રધાન મોદીએ લોકપ્રિયતા મામલે 22 દેશોના દિગ્ગજ નેતાઓને પછાડી દીધા છે. તાજેતરના એક સરવેમાં પીએમ મોદીને વયસ્કોની વસતીએ 78 ટકા એપ્રૂવલ રેટિંગ આપ્યું છે. યાદીમાં ત્રીજા ક્રમે સ્વિટ્ઝર્લેન્ડના રાષ્ટ્રપતિ એલેન બેરસેટઆ યાદીમાં બીજા ક્રમે પીએમ મોદી બાદ મેક્સિકોના રાષ્ટ્રપતિ લોપેજ ઓબ્રાડોર છે. તેમને 68 ટકા વયસ્ક લોકોએ આ રેટિંગ આપ્યું હતું. આ યાદીમાં ત્રીજા ક્રમે સ્વિટ્ઝર્લેન્ડના રાષ્ટ્રપતિ એલેન બેરસેટ છે. તેમને 62 ટકા એપ્રૂવલ રેટિંગ મળ્યું છે. સરવેમાં જણાવાયું છે કે સપ્ટેમ્બર 2021 બાદથી પીએમ મોદીની લોકપ્રિયતા સતત વધતી જઈ રહી છે. બાઈડેન આ યાદીમાં સાતમાં ક્રમે રહ્યાઅમેરિકાની વૈશ્વિક સર્વેક્ષણ કંપની મોર્નિંગ કન્સલ્ટના…

Read More