Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: todaygujaratinews
Today Gujarati News (Desk)જો તમારી પાસે પણ રાશન કાર્ડ છે અને તમે સરકાર તરફથી મફત રાશનનો લાભ લો છો, તો આ સમાચાર તમારા માટે છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અને સોશિયલ મીડિયા દાવો કરી રહ્યા છે કે સરકાર દ્વારા અયોગ્ય રાશનકાર્ડ ધારકોને કાર્ડ સરેન્ડર કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. આ સાથે સરકાર ખોટી વ્યક્તિઓ પાસેથી વસૂલાત કરવાનું પણ વિચારી રહી છે. સમાચારમાં એવી પણ માહિતી આપવામાં આવી હતી કે આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હવે આ અંગે સરકાર તરફથી નિવેદન આવ્યું છે.કોઈ ઓર્ડર આપ્યો નથીયુપી સરકાર દ્વારા આવી કોઈપણ અફવા પર અંકુશ લગાવવામાં આવ્યો છે. છેલ્લા દિવસોમાં આ…
Today Gujarati News (Desk)મોરબી બ્રિજ અકસ્માતમાં આજે 7 આરોપીઓએ કરેલી જામીન અરજી કોર્ટે નામંજૂર કરી દીધી છે. જોકે અગાઉ ઝડપાયેલા 9 પૈકી 7 આરોપીઓએ કોર્ટમાં જામીન અરજી કરી હતી. આ અરજી પર આજે કોર્ટમાં દલીલો થઈ હતી. આ અગાઉ પોલીસે જયસુખ પટેલને કોર્ટમાં રજૂ કરી રીમાન્ડની માંગણી કરી હતી. પોલીસ દ્વારા જયસુખ પટેલના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. કોર્ટ દ્વારા જયસુખ પટેલના 8 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. હાલ જયસુખ પટેલ જેલમાં બંધ છે. ગુજરાત સહિત ભારત અને વિશ્વને હમચાવી નાખનાર મોરબી બ્રિજ તૂટવાની તૂટવાની ઘટનામાં 135 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને 56 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જયસુખ પટેલના સમર્થનમાં…
Today Gujarati News (Desk)અમેરિકામાં છેલ્લા ઘણા સમયથી ગુજરાતીઓ પર હુમલાની ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. હવે વધુ એક ગુજરાતી પર ગોળીબારની ઘટના બની હતી જેમાં પટેલ પરિવારના મોભીનું મોત થયું હતું. ગુજરાતના મૂળના વતની અને છેલ્લા ઘણા સમયથી એટલાન્ટા સિટીમાં રહેતા પટેલ પરિવાર પર આ ધટનાથી જાણે આભ ફાટયુ હોય તેવી સ્થિતિ બની હતી. આ ઘટના અમેરિકાના એટલાન્ટામાં બની હતી.સ્વામીનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલો હતો પરિવારઅમેરિકામાં વસતા ગુજરાતી પરિવારો પર હુમલાનો સિલસિલો ચાલું જ છે હવે ફરી એક વખત ગુજરાતના આણંદના કરમસદના વતની પિનલભાઈ પટેલની અશ્વેતો દ્વારા ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટના 13 દિવસ પહેલા બની…
Today Gujarati News (Desk)ક્યારેક ક્યારેક આપણી સામે એવી ઘટનાઓ પણ આવે છે જેના પર વિશ્વાસ જ કરવો મુશ્કેલ થઈ જાય છે. આવી જ એક ઘટના બેંગ્લુરુમાં બની હતી. જ્યાં એક દંપતીએ એક દીકરાને દત્તક લીધો હતો. હવે આ દીકરાએ જ તેની માતાને જીવતી બાળી નાખી છે. કળીયુગનો આ દીકરો તેના પિતાને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યો છે.આરોપીની ઓળખ ઉત્તમ કુમાર તરીકે થઈ હોલિવૂડની ઓર્ફન ફિલ્મ સાથે મેળ ખાતી આ ઘટના ધ્યાનમાં આવતા જ પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી અને તેની વિરુદ્ધ કાર્યવાહી પણ હાથ ધરી હતી. આરોપી દીકરાની ઓળખ ઉત્તમ કુમાર તરીકે થઈ હતી. પોલીસે જણાવ્યું કે મંજૂનાથ…
Today Gujarati News (Desk)અમેરિકામાં દેખાયા બાદ હવે લેટિન અમેરિકામાં પણ ચાઈનીઝ જાસૂસી બલૂન જોવા મળ્યો છે. શુક્રવારે રાતે પેંટાગોને એક નિવેદન જાહેર કરીને આ માહિતી આપી હતી. ત્યાંના પ્રવક્તા પેટ રાઈડરે કહ્યું કે અમને અહેવાલ મળ્યા છે કે લેટિન અમેરિકાના આકાશમાં એક બલૂન જોવા મળ્યો છે. અમે માનીને ચાલી રહ્યા છે કે આ બીજો ચાઇનીઝ જાસૂસી બલૂન છે. સાવરકુંડલાના મીતીયાળા પંથકમાં આજે સવારે એક પછી એક ત્રણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આજે આવેલા ભૂકંપના આંચકાને કારણે લોકો ફફડી ઉઠ્યા હતા. અમરેલીના મીતીયાળામાં આજે સતત બીજા દિવસે પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગઈકાલે પણ આ પંથકમાં ભૂપંકના આચકા અનુભવાયા હતા. એક બાદ…
Today Gujarati News (Desk)અમેરિકામાં દેખાયા બાદ હવે લેટિન અમેરિકામાં પણ ચાઈનીઝ જાસૂસી બલૂન જોવા મળ્યો છે. શુક્રવારે રાતે પેંટાગોને એક નિવેદન જાહેર કરીને આ માહિતી આપી હતી. ત્યાંના પ્રવક્તા પેટ રાઈડરે કહ્યું કે અમને અહેવાલ મળ્યા છે કે લેટિન અમેરિકાના આકાશમાં એક બલૂન જોવા મળ્યો છે. અમે માનીને ચાલી રહ્યા છે કે આ બીજો ચાઇનીઝ જાસૂસી બલૂન છે. ચીને કહ્યું આ એરશિપ ભટકી ગયું છે, અમે દુઃખ વ્યક્ત કરીએ છીએ ઉલ્લેખનીય છે કે એક ચાઇનીઝ જાસૂસી બલૂન અમેરિકાના હવાઇ ક્ષેત્રમાં પણ જોવા મળ્યો હતો અને હજુ તે અમેરિકાના હવાઇ ક્ષેત્રમાં થોડાક દિવસો સુધી હાજર રહેશે તેવી આશંકા છે. આ મામલે ચીને કહ્યું…
Today Gujarati News (Desk)Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878
Today Gujarati News (Desk)Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878
Today Gujarati News (Desk)Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878
Today Gujarati News (Desk)Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878