Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: todaygujaratinews
Today Gujarati News (Desk) સુરતમાં એક ચોંકાવનારી ઘટના બીન છે. એક યુવક કિશન પટેલનું ક્રિકેટ રમતા સમયે મોત નિપજ્યું છે. સુરતના જહાંગીરપુરાનો યુવક કામરેજના શેખપુર ગામે રવિવારે ક્રિકેટ રમવા ગયો હતો. જ્યાં રમતા રમતા તે અચાનક બેભાન થઈ ગયો હતો. જેના બાદ તેને સુરત ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના કામરેજ વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. કામરેજ તાલુકાના સેખપુર ગામનો યુવક કિશન પટેલ રવિવારે ઓલપાડના સેલૂટ ગામે ક્રિકેટ રમવા ગયો હતો. ક્રિકેટ રમતા સમયે કિશનને આંખે અંધારા આવી ગયા હતા, અને તે બેહોશ થઈ ગયો હતો. જેના બાદ તેને…
Today Gujarati News (Desk)વડોદરા: શહેરમાં મોંધીદાટ કારે અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે. વડોદરાના અકોટા વિસ્તારમાં બીએમડબ્લ્યૂ કારે દંપતીને ટક્કર મારી (BMW car hits couple) હતી. કારે અડફેટે લેતાં ઇજાગ્રસ્ત દંપતી પૈકી મહિલાનું સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. નશામાં કાર ચલાવી દંપતીને ટક્કર મારી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે કાર શોરૂમના સેલ્સ મેનેજરની અટકાયત કરવામાં આવી છે.વડોદારના અકોટા નાયરા પેટ્રોલ પંપ પાસે રવિવારે રાત્રે લગભગ 8.30 કલાકે પેટ્રોલ પૂરાવીને નીકળેલા બાઇક સવાર દંપતીને પૂરપાટ ઝડપે આવી રહેલી બીએમડબ્લ્યૂ કારે અડફેટે લીધા હતા. આ ઘટનામાં દંપતીને ઇજા પહોંચી હતી. દંપતિ પૈકી મહિલાનું સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં…
Today Gujarati News (Desk)ભારતે ભૂકંપગ્રસ્ત તુર્કેઈમાં રાહત સામગ્રી મોકલવાની શરૂઆત કરી દીધી છે. વડા પ્રધાન કાર્યાલય દ્વારા કરવામાં આવેલી જાહેરાતના થોડા સમય પછીથી જ ભારતીય વાયુસેનાના વિમાન દ્વારા રાહત સામગ્રીની વસ્તુનો જથ્થો તુર્કેઈ મોકલવામાં આવ્યો છે. તુર્કેઈમાં અને સીરિયામાં વિનાશક ભૂકંપમાં અત્યાર સુધીમાં 4,000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. તુર્કેઈમાં ગઈકાલે 7.8, 7.6 અને 6.0ની તીવ્રતાના સતત ત્રણ વિનાશક ભૂકંપ આવ્યા હતા.ભારત દ્વારા મોકલવામાં આવેલ રાહત માલસામાનમાં વિશેષજ્ઞ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની બચાવ ટીમને પણ ત્યાં મોકલવામાં આવી છે. પુરૂષ અને સ્ત્રી બંને કર્મચારીઓ, કુશળ ડોગ સ્ક્વોડ, તબીબી પુરવઠો, અદ્યતન ડ્રિલિંગ સાધનો અને રાહત પ્રયત્નો માટે જરૂરી અન્ય સાધનોનો સમાવેશ…
Today Gujarati News (Desk)અમદાવાદ સહિતના અનેક શહેરોમાં આવેલા કોલ સેન્ટરમાં અમેરિકા અને ઇગ્લેન્ડમાં વીમો રિન્યુઅલ કરવાના ેકે અન્ય સર્વિસના નામે કે ક્રિકેટ સટ્ટાના નામે એકઠા કરેલા રૂપિયા કોલ કરીને કરોડો રૂપિયાની ઉચાપત કરવામાં આવે છે. બાદમાં આ નાણાં ભારતમાં મોલકવામાં આવે છે અથવા ભારતથી બીજા દેશોમાં મોકલવામાં આવે છે. ક્રિકેટ સટ્ટા બેટિંગમાં રૂપિયા ૧૪૧૪ કરોડના હવાલાની ચોંકાવનારી વિગતો બહાર આવતા ગૃહવિભાગે ફોરેક્સ લાયસન્સ ધરાવતી અન્ય એજન્સીઓૃ દ્વારા થતા લાખો રૂપિયાના ગેરકાયદેસર વ્યવહારો તપાસવા આદેશ આપ્યો છે.બુકી રાકેશ રાજદેવ દ્વારા ૧૧ બનાવટી એકાઉન્ટની મદદથી રૂપિયા ૧૪૧૪ કરોડ રૂપિયા હવાલાથી દુબઇ મોકલવાની બાબત સામે આવતા હવે ગૃહ વિભાગ અને ઇકોનોમીક સેલ સક્રિય…
Today Gujarati News (Desk)વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને આજે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને પદ પરથી હટાવાયા હતા. ગુજરાત હાઈકોર્ટમાં તેમના હોદ્દાને લઈને એક પિટિશન કરવામાં આવી હતી. હાઈકોર્ટના ચૂકાદા બાદ આસિસ્ટન્ટ કમિશનરને રેવન્યુ ઓફિસર પદે ઉતારી દેવામાં આવ્યા હતા. ગુજરાત હાઈકોર્ટના ચૂકાદા બાદ આજે વડોદરાના આસિસ્ટન્ટ કમિશનર જિજ્ઞેશ ગોહિલને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. જિજ્ઞેશ ગોહિલના પદને લઈને હાઈકોર્ટમાં જિજ્ઞેશ સોલંકી દ્વારા વર્ષ 2018માં પિટિશન કરવામાં આવી હતી જેમા હાઈકોર્ટો ચૂકાદો આપતા રાજ્ય સરકારે તેને બરતરફ કરવાનો આદેશ આપ્યો હતો જેના પગલે VMCના મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીએ જિજ્ઞેશ ગોહિલને રેવન્યુ ઓફિસર તરીકે ફરજ બજાવવાની કામગીરી સોંપી હતી. આ પહેલા વર્ષ 2014માં પાલિકામાં આસિસ્ટન્ટ…
Today Gujarati News (Desk)ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યુ છે. આ બેઠકમાં જુદા જુદા વિષયો પર ચર્ચા કરવામાં આવશે. ગુજરાત રાજ્યમાં બજેટ સત્ર દરમિયાન રજૂ થનારા બિલ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત જી-20 અને પેપર લીક બાબતે નવા કાયદ પર પણ ચર્ચા થઈ શકે છે.આજે રાજ્યના મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને કબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યુ છે. ગુજરાતમાં આગામી દિવસમાં જ બજેટ સત્ર યોજાવાનુ છે આ સત્ર દરમિયાન અનેક બિલો રજૂ થવાના છે. આ બેઠકમાં આ બિલો પર ચર્ચા વિચારણા થઈ શકે છે. આ ઉપરાંત ગઈકાલે બદલાયેલા નવા જંત્રીના ભાવથી ગુજરાતભરના બિલ્ડર્સમાં નારાજગી જોવા મળી હતી…
Today Gujarati News (Desk)सरकारी कर्मचारियों में ओल्ड पेंशन स्कीम की बढ़ती डिमांड के मद्देनजर केंद्र सरकार सतर्क हो गई है। यह चुनावी मुद्दा बन रहा है और कई राज्यों में असेंबली चुनाव इस साल होंगे, फिर 2024 में आम चुनाव हैं। इससे पहले सरकार और पेंशन रेगुलेटर के अंदर तीन उपायों पर मंथन चल रहा है। एक उपाय ये है कि ओल्ड पेंशन की तरह लास्ट सैलरी की आधी रकम तक पेंशन तो मिले, लेकिन उसके लिए कर्मचारी से योगदान लिया जाए। इस तरह की स्कीम आंध्र प्रदेश में चलाई जा रही है। सरकार और पेंशन फंड रेगुलेटरी एंड डिवेलपमेंट…
Today Gujarati News (Desk)Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878
Today Gujarati News (Desk)Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878
Today Gujarati News (Desk)Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878