Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: todaygujaratinews
Today Gujarati News (Desk)સંસદના બજેટ સત્રની કાર્યવાહીનો આજે સાતમો દિવસ છે. બજેટ સત્રના સાતમા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણની શરૂઆતમાં જ રાહુલ ગાંધીનું નામ લીધા વગર આક્રમક પ્રહારો સાથે કરી હતી. તેમણે કહ્યું કે, હું ગઈકાલે જોઈ રહ્યો હતો કે કેટલાક લોકોના ભાષણ પછી તેમના સમર્થકો કૂદી રહ્યા હતા. કેટલાક લોકો બોલી રહ્યા હતા ત્યારે સમગ્ર ઇકોસિસ્ટમ ઉછળી રહી હતી. ગઈકાલે તેમને કદાચ સારી ઊંઘ આવી હશે અને એવું પણ બન્યું હોત કે તેઓ કદાચ આજે જાગી શક્યા ન હોત. કેટલાક લોકો તો એમ પણ…
Today Gujarati News (Desk)મધ્યપ્રદેશમાં તંદૂરી રોટલી જેની પસંદગી વાનગી છે તો તેના માટે ખરાબ સમાચાર છે. હવે મધ્ય પ્રદેશના મહાનગરમાં જેમાં ભોપાલ, ઈન્દોર, જબલપુર અને ગ્વાલિયરમાં તંદૂરી રોટલી ખાવા મળશે નહિ. વધતા વાયુ પ્રદૂષણને જોતા સરકારે તંદૂર પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ સરકારના આદેશનું પાલન ન કરવા પર પાંચ લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. મધ્યપ્રદેશના ઘણા શહેરોમાં વાયુ પ્રદૂષણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. તેને રોકવા માટે સરકારે આંખ લાલ કરી છે. વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને સરકારે આ પગલું ભર્યું છે. મધ્યપ્રદેશના ખાદ્ય વિભાગે આ આદેશ જાહેર કર્યો છે. રાજ્યના ધાબા-હોટલોના સંચાલકોને ફૂડ વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે. ધાબા-હોટલોના સંચાલકોને થશે…
Today Gujarati News (Desk)શ્રી કૃષ્ણના જન્મસ્થળ શાહી ઈદગાહના કેસમાં ભગવાનને મંગળવારે મથુરા કોર્ટમાં અરજદાર તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. 23 જાન્યુઆરીના રોજ હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન દાખલ કેસમાં કોર્ટે ભગવાન કેશવ દેવને ગેરહાજર માન્યા હતા જેમને કેસમાં નંબર 6 પર અરજદાર બનાવવામાં આવ્યા હતા. હાજર ન થવાના બદલામાં કોર્ટમાં દાખલ કેસમાં અન્ય અરજદારો ભગવાનની મૂર્તિ સાથે કોર્ટમાં પહોંચ્યા હતા.મંગળવારે મથુરામાં સિવિલ જજ સિનિયર ડિવિઝનની કોર્ટમાં કેસ નંબર 12/2023ની સુનાવણી હતી. આ કેસમાં 6 અરજદારો છે. જેમાં ભગવાન કેશવદેવને પણ છઠ્ઠા અરજદાર બનાવવામાં આવ્યા હતા.આ જ કેસની સુનાવણી દરમિયાન મંગળવારે અન્ય અરજદારો ભગવાનની મૂર્તિને લઈને કોર્ટમાં પહોંચ્યા હતા અને ભગવાન કોર્ટમાં…
Today Gujarati News (Desk)અમેરિકા તથા લેટિન અમેરિકા પર દેખાયેલા ચીનના જાસૂસી બલૂન બાદથી ચીન અને અમેરિકા વચ્ચે ખેંચતાણની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે આ દરમિયાન એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. આ અહેવાલમાં દાવો કરાયો હતો કે આ ચાઈનીઝ જાસૂસી બલૂને ભારતને પણ નિશાન બનાવ્યું હતું. જોકે સરકાર તરફથી આ અંગે કોઈ ટિપ્પણી કરાઈ નથી. થોડા દિવસ પહેલા જ અમેરિકાએ મિસાઈલ દ્વારા બલૂનને તોડી પાડ્યો હતો. જોકે આ પહેલા પણ આકાશમાં બલૂન દેખાવાના અહેવાલ સામે આવી ચૂક્યા હતા. ધ વોશિંગ્ટન પોસ્ટ દ્વારા આ દાવો કરાયો ધ વોશિંગ્ટન પોસ્ટ દ્વારા જણાવાયું હતું કે બલૂન દ્વારા જાસૂસી કરવાના પ્રયાસો હેઠળ જાપાન, ભારત, વિયેતનામ,…
Today Gujarati News (Desk)આજે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી જીવનભર માટે એકબીજાના થઈ ગયા છે. સિદ્ધાર્થ-કિયારાએ મિત્રો અને નજીકના સંબંધીઓની ઉપસ્થિતિમાં 7 ફેરા લીધા છે. દરમિયાન સિદ્ધાર્થ અને કિયારાએ બંને કપલે તેમના ઈન્સ્ટાગ્રામ પર લગ્નની તસવીરો પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં લખાયું હતું કે, ‘અમે અમારી આગળની સફરમાં તમારા આશીર્વાદ અને પ્રેમની માંગ કરીએ છીએ.’મલ્હોત્રાએ ડિઝાઈન કર્યો સિદ્ધાર્થ-કિયારાનો વેન્ડિંગ ડ્રેસસિદ્ધાર્થ અને કિયારાએ સિલ્વર કલરનો પરંપરાગત ડ્રેસ પહેર્યો હતો. સિદ્ધાર્થ શેરવાનીમાં રોયલ લાગી રહ્યો હતે. 30 વર્ષની કિયારા અડવાણી અને સિદ્ધાર્થની વેન્ડિંગ ડ્રેસ મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કરી છે. કિયારા લેંઘામાં ખુબ જ ખુબસુરત લાગી રહી છે, તો સિદ્ધાર્થ શેરવાનીમાં રોયલ લાગી…
Today Gujarati News (Desk)હાલનો આ ઓનલાઈન યુગ સર્ચિંગની દુનિયાથી ઘેરાયેલો છે. અત્યારે આ સર્ચિંગની દુનિયામાં સર્ચ એન્જિન ગૂગલનો દબદબો ચાલી રહ્યો છે, પરંતુ માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાની વાત પ્રમાણે હવે ગૂગલને હવે વર્ચસ્વ ટકાવી રાખવું અઘરું છે. માઇક્રોસોફ્ટના સર્ચ એન્જિન BINGને અલગ રીતે તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ સર્ચ એન્જિનને ભાષા આધારિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ કરવાની તૈયારી ચાલી રહી છે. સત્ય નડેલાએ ઓનલાઈન સર્ચની દુનિયામાં આ એક નવી શરૂઆત દિશા ગણાવી છે. એક લોન્ચ ઈવેન્ટ દરમિયાન સત્ય નડેલાએ કહ્યું કે ‘આ એક નવી શરૂઆત છે અને રેસ આજથી શરૂ થઈ રહી છે’.BINGને ChatGPT જેમ જ તૈયાર થશે માઇક્રોસોફ્ટ તેના સર્ચ…
Today Gujarati News (Desk)જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના નેતા મેહબૂબા મુફ્તીએ કહ્યું કે, બુલડોઝર વડે મકાનો તોડીને ભાજપે રાજ્યને અફઘાનિસ્તાનમાં ફેરવી દીધું છે. રાજ્યમાં ચાલી રહેલી અતિક્રમણ વિરોધી ઝુંબેશને લઈને કેન્દ્ર પર નિશાન સાધતા મુફ્તીએ કહ્યું કે, બુલડોઝરના કારણે આજે કાશ્મીર તમને અફઘાનિસ્તાન જેવું દેખાશે.મુફ્તીએ એમ પણ કહ્યું કે ભાજપના શાસનમાં જમ્મુ-કાશ્મીરની આર્થિક સ્થિતિ બગડી છે. તેમણે કહ્યું કે, ‘જમ્મુ અને કાશ્મીર એકમાત્ર એવું રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ હતું જ્યાં લોકો રસ્તા પર નહોતા સૂતા, જ્યાં લોકો મફત રાશન માટે લાઈનમાં નહોતા ઊભા રહેતા. પરંતુ જ્યારથી ભાજપ આવ્યું છે ત્યારથી ગરીબી રેખાથી ઉપર રહેનારા લોકો પણ ગરીબી…
Today Gujarati News (Desk)લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાં રાષ્ટ્રપતિના અભિભાષણના ધન્યવાદ પ્રસ્તાવ અંગે ચર્ચા આજે પણ જારી રહેશે. કેન્દ્રીય બજેટ 2023-24 અંગે સામાન્ય ચર્ચા પણ બંને ગૃહોમાં લિસ્ટેડ છે. આ દરમિયાન ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગની નોટિસ પાઠવી હતી. નિશિકાંત દુબેએ લોકસભા અધ્યક્ષને લખ્યો પત્ર તેમણે લોકસભા અધ્યક્ષને પત્ર લખીને કહ્યું કે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ 7 ફેબ્રુઆરીએ સંસદમાં કોઈપણ પ્રકારના પુરાવા વિના વડાપ્રધાન સામે ગંભીર આરોપો મૂક્યા હતા. નિશિકાંત દુબેએ તેમના પત્રમાં કહ્યું કે રાહુલ ગાંધીના આરોપો ખોટા અને ગેરમાર્ગે દોરે તેવા હતા. તેમણે રાહુલ ગાંધી સામે કાર્યવાહી કરવાનું પણ આહ્વાન કર્યું હતું. રવિશંકર પ્રસાદ પણ વિફર્યાભાજપ સાંસદે…
Today Gujarati News (Desk)Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878
Today Gujarati News (Desk)Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878