Author: todaygujaratinews

Today Gujarati News (Desk)દક્ષિણ તુર્કીના ગામ ડેમિરકોપ્રૂ (Demirkopru Village Turkey)માં 1,000 લોકોના ઘર આવેલા છે. ગામમાં ઈમારતની ચારેતરફ ગંદા પાણીમાં તરતા કાટમાળના ટુકડા, તૂટેલા રોડ અને આમ તેમ વિખેરાયેલા ઘર જોઈ શકાય છે. 42 વર્ષિય ખેડૂત અને ગ્રે હાઉસના માલિક માહિર કરાતસે કહ્યું કે, ઘર 13 ફુટ નીચે જતું રહ્યું છે અને જમીન ઘરની ઉપર આવતી રહી છે.કરતાસના ઘરની નજીક અડધો ડઝન બિલ્ડીંગ, એવું લાગે છે કે, કુદરતના ક્રોધનો સામનો કરી રહી છે. એક કાળી અને સફેદ ગાયનું શરીર એક ફાર્મ શેડના અવશેષની અંદર સુકી માટીમાં ફસાઈ ગયું છે. સૌભાગ્યથી ભારે નુકસાન છતાં ડેમિરકોપ્રૂમાં કોઈનું મોત થયું નથી. પણ અમુક…

Read More

Today Gujarati News (Desk)રાજકોટમાં એક યુવકનું ક્રિકેટ રમતી વખતે હાર્ટ એટેક આવતા મોત થયાના સમાચાર આવી રહ્યા છે. રાજકોટ શહેરના રેસકોર્ષ મેદાનમાં ક્રિકેટ રમતી વખતે અચાનક જ હાર્ટ એટેક આવતા યુવકનુ મોત થયુ હતું. રાજ્યમાં 24 કલાકની અંદર જ બીજી ઘટના બની હતી. આ પહેલા સુરતમાં ગઈકાલે ક્રિકેટ રમી ઘરે પરત આવતા યુવકને ગભરામણ થઈ જથા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યા તેની સારવાર કારગત નીવડે તે પહેલા જ મોત નિપજ્યુ હતું. સુરતમાં ક્રિકેટ રમીને ઘરે પરત આવ્યા બાદ પ્રશાંત નામના યુવકને ગભરામણ થઈ જતા તેને પરિવારને જાણ કરી હતી ત્યાર બાદ તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો…

Read More

Today Gujarati News (Desk)અમદાવાદમાં વિદેશી દારૂની હેરાફેરી બેફામ પણે ચાલી રહી છે. પોલીસના હાથે અસંખ્ય વખત દારૂ ઝડપાતો હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે હવે બુટલેગરોએ ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો તદ્દન નવો કિમિયો અજમાવ્યો છે. ગોવાથી દારૂ ભરેલી બેગ લઈને આવતા શખ્સની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. આરોપી પાસેથી 50 બોટલ દારૂ ઝડપાયો છે. પોલીસે બાતમીને આધારે વોચ ગોઠવીપ્રાપ્ત વિગતો પ્રમાણે પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, રજનીકાંત પ્રજાપતિ નામનો ઈસમ ગોવાથી ફ્લાઈટમાં વિદેશી દારૂનો જથ્થો લઈને અમદાવાદ એરપોર્ટ પર આવી રહ્યો છે. ત્યાંથી તે નારણપુરા જયમંગલ બીઆરટીએસ સ્ટોપ ખાતે ઉતરવાનો છે. જેથી બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવીને તેને…

Read More

Today Gujarati News (Desk)ભારતના અનેક રાજ્યો એવા છે જે કેન્દ્ર સરકાર પાસે વિશેષ રાજ્યના દરજ્જાની માગ કરી રહ્યા છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પણ અનેકવાર આ માગ કરી ચૂક્યા છે. દરમિયાન ભુવનેશ્વરમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે કેન્દ્ર સરકાર કોઈપણ રાજ્ય માટે વિશેષ દરજ્જાની માગ પર વિચાર જ નહીં કરે. નિર્મલા સીતારમણે શું કહ્યું ? નિર્મલા સીતારમણની આ જાહેરાત ઓડિશા અને બિહાર જેવા રાજ્યો માટે એક મોટો આંચકો છે જે છેલ્લા કેટલાક વર્ષોથી આવી માગણીઓ કરી રહ્યા છે. ઓડિશા દ્વારા પણ વિશેષ રાજ્યના દરજ્જાની માગ કરવામાં આવી રહી છે અને તેને લઇને દબાણ કરવામાં આવી રહ્યું છે એ…

Read More