Author: todaygujaratinews

Today Gujarati News (Desk)વિશ્વના ત્રણ મોટા નેતાઓ આગામી થોડા દિવસોમાં ભારતની મુલાકાતે આવવાના છે. તેમાં પહેલા જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ 25-26 ફેબ્રુઆરીએ ભારતની મુલાકાત લેશે. ત્યારબાદ 2 માર્ચે ઇટાલીના નવા ચૂંટાયેલા વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનિઝ તેમની પ્રથમ ભારત મુલાકાતે 8 માર્ચે નવી દિલ્હી પહોંચશે.ડિસેમ્બર 2021માં જર્મનીના ચાન્સેલરનું પદ સંભાળ્યા બાદ સ્કોલ્ઝની આ પ્રથમ ભારત મુલાકાત હશે, જેમાં તેઓ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. ભારતમાં જર્મનીના રાજદૂત ફિલિપ એકરમેને તાજેતરમાં જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝની ભારત મુલાકાત વિશે માહિતી આપી હતી. તેમાં પીએમ મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. તેમણે કહ્યું હતું કે, ‘વડાપ્રધાન મોદી બે વખત જર્મનીની…

Read More

Today Gujarati News (Desk)શહેરમાં લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે. હજુ તો ઉનાળાની શરૂઆત છે અને ત્યારે જ લીંબુના ભાવે સદી ફટકારી છે. જ્યુબેલી રિટેઇલ માર્કેટમાં એક કિલો લીંબુનો ભાવ 100થી 120 રૂપિયા છે. હજુ થોડાં સમય પહેલાં જ લીંબુ 40 રૂપિયા પ્રતિ કિલો વેચાતા હતા. ત્યારે 100 રૂપિયાએ ભાવ પહોંચતા લોકોને વધુ માર સહન કરવાનો વારો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, લીંબુના ભાવમાં હજુ વધારો થાય તેવી શક્યતા છે.લીંબુના ભાવમાં મોટો વધારોઉનાળામાં ગરમીથી બચવા અને લૂ ન લાગે તે માટે લીંબુનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરતા હોય છે. લીંબુ શરબત, લીંબુ સોડા વગેરેનો આગ્રહ રાખે છે. પરંતુ આ વર્ષે લીંબુયુક્ત…

Read More