Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: todaygujaratinews
Today Gujarati News (Desk)અમદાવાદમાં પ્રદૂષણ ભયજનક સ્તરે પહોંચી ગયું છે. અમદાવાદમાં હવાનું પ્રદૂષણ સતત વધી રહ્યું છે. મળતી વિગતો પ્રમાણે અમદાવાદાના મોટાભાગના વિસ્તારોમાં પ્રદૂષણનો આંક 150ને પાર પહોચી ગયો છે. અમદાવાદ શહેરનો સરેરાશ AQI 211 સુધી પહોચી ગયો છે. જેથી અમદાવાદ શહેરના લોકોમાં માટે હવે ભારે તકલીફો ઉભી થવાની છે. અમદાવાદ શહેરના પીરાણા વિસ્તારમાં સૌથી વધુ 343 AQI 343 આંક સુધી પહોચી ગયો છે. જેથી તે વિસ્તાર અત્યારે અમદાવાદ શહેરનો સૌથી વધારે પ્રદુષિત વિસ્તાર છે.દિલ્હી બાદ અમદાવાદની હવા પણ પ્રદૂષિતઉલ્લેખનીય છે કે, સતત બીજા દિવસે અમદાવાદની હવા પ્રદૂષિત બની ગઈ છે. અમદાવાદના વાતાવરણમાં પ્રદૂષણમાં પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. માહિતી…
Today Gujarati News (Desk)સુરત શહેર પોલીસનો માનવીય ચહેરો સામે આવ્યો છે. સુરત પોલીસે 85 વર્ષની વૃદ્ધાને પોતાનું ઘર વ્યાજખોરોની ચુંગાલમાંથી પરત અપાવ્યું છે. ઉપરાંત એક લાખ રૂપિયાની ઘરવખરી પણ આ વૃદ્ધાને વસાવી આપી છે. કોણ છે આ વૃદ્ધા, કઈ રીતે પરત મળ્યું ઘર?સુરતના સવિતાબેનની ઉંમર 85 વર્ષ છે અને શરીરે તેઓ અશક્ત પણ છે. 2020માં કોરોના કાર્ડ દરમિયાન તેમના પુત્રનું આરોગ્ય બગડ્યું હતું અને ત્યાર બાદ પુત્રનું મૃત્યુ થયું હતું. પુત્રની સારવાર માટે સવિતાબેનની વહુ લીલાબેને પોતાના સંબંધિત પાસેથી એક લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. રૂપિયા એક લાખ લીધા બાદ મીરાબેન નોકરી કરીને ધીમે-ધીમે આ રૂપિયા પરત આપતા હતા, પરંતુ…
Today Gujarati News (Desk)કેન્દ્રીય તપાસ એજન્સી (NIA) એ મુદ્રા પોર્ટ નાર્કોટિક્સ સંબંધિત કેસમાં વધુ એક પૂરક ચાર્જશીટ દાખલ કરી છે, આ પૂરક ચાર્જશીટમાં તપાસ એજન્સીએ તેની કંપનીઓ સહિત કુલ 22 લોકોને આરોપી તરીકે નામ આપ્યા છે. ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું છે કે, ઘણા આરોપીઓના સંબંધો પાકિસ્તાન, અફઘાનિસ્તાન, દુબઈ સાથે છે. જણાવી દઈએ કે, 2021માં મુન્દ્રા પોર્ટ (Mundra Port) પરથી લગભગ ત્રણ હજાર કિલો (2988.210 Kgs of Heroin) ઈરાન રૂટ (Afghanistan via Bandar Abbas, Iran) થી અફઘાનિસ્તાનથી આવતા જહાજ દ્વારા જપ્ત કરવામાં આવ્યું હતું.આ મામલામાં સેન્ટ્રલ ઈન્વેસ્ટિગેશન એજન્સી(Directorate of Revenue Intelligence (DRI) દ્વારા પહેલા ખુલાસો કરવામાં આવ્યો હતો, ત્યાર બાદ જ્યારે આ…
Today Gujarati News (Desk)આજે સવારે ધંધુકા- બગોદરા રોડ લોલીયા ગામ નજીક ST બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આજે સોમવારની વહેલી સવારે આ અકસ્માત થયો હતો જેમાં ઘટના સ્થળ પર એકનું મોત નિપજ્યુ હતું જ્યારે 10થી વધુ ઘાયલ થતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પાપ્ત થતી વિગતો મુજબ એક કોલસા ભરેલી ટ્રક પુલ પર ઊભી હતી જ્યા પાછળથી ધડાકાભેર બસ અથડાતાં આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટના સ્થળે એક મહિલાનું મોત થયું હતું અને દસથી વધુ લોકોને ઇજા પામી હતી. આ ઘટનાની તાત્કાલિક 108 ને કોલ કરી જાણ કરવામાં આવી હતી જેથી 108 તરત ઘટના…
Today Gujarati News (Desk)ટેક્નોલોજીના આ યુગમાં રોજ અવનવાં ઈનોવેશન થઇ રહ્યા છે. ત્યારે હાલમાં સૌથી વધુ ચર્ચા ChatGPTએ જગાવી છે. છેલ્લા કેટલાક દિવસોથી માઈક્રોસોફ્ટનું ચેટબોટ તેના આડા-અવળાં જવાબોને લીધે ચર્ચામાં રહ્યું હતું અને હવે આ યાદીમાં ChatGPT પણ જોડાઈ ગયું છે. ChatGPTને પહેલા એક સારા અને સમજુ ચેટબોટ તરીકે માનવામાં આવી રહ્યું હતું પણ હવે તે એવા કેટલાક જવાબો આપવા લાગ્યું છે કે જેનાથી વિવાદ સર્જાઈ શકે છે. ChatGPTએ ઈલોન મસ્ક અને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિવાદિત હસ્તી ગણાવી છે. ઈસ્સાક લેટરલે ટ્વિટર પર પોસ્ટ કરી હતી ઈસ્સાક લેટરેલે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં ChatGPTએ ઈલોન મસ્ક, અમેરિકાના પૂર્વ…
Today Gujarati News (Desk)Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878
Today Gujarati News (Desk)Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878
Today Gujarati News (Desk)Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878
Today Gujarati News (Desk)Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878
Today Gujarati News (Desk)બોલીવુડના કલાકારો ભલે ગમે તેવા હાઈફાઈ જીવન જીવતા હોય પરંતુ કેટલાક કલાકારો ભગવાન પર પણ એટલી જ શ્રદ્ધા સાથે અધ્યાત્મની દ્રષ્ટિએ પણ ભક્તિભાવથી જોડાયેલા રહે છે. એટલે કે બોલીવુડના કલાકારો ભગવાન પર અતુટ શ્રદ્ધા રાખતા હોય છે. આવી ઘટનાઓ અવાર નવાર સોશિયલ મીડીયા પર જોવા મળે છે. આજે સારા અલી ખાનનો આવો વિડીયો સામે આવ્યો છે. બોલીવુડના કેટલાક કલાકારો ભગવાન પર પણ એટલી જ શ્રદ્ધા સાથે અધ્યાત્મ સાથે અતુટ રીતે જોડાયેલા રહે છે. એટલે કે બોલીવુડના કલાકારો ભગવાન પર અતુટ શ્રદ્ધાથી પૂજા અર્ચના કરતા જોવા મળે છે. સારા અલી ખાન શિવભક્ત છે અને તાજેતરમાં જ તે મહાશિવરાત્રિએ શિવ…