Author: todaygujaratinews

Today Gujarati News (Desk)બંગાળમાં કેન્દ્રીય મંત્રી નિસિથ પ્રામાણિકના કાફલા પર પથ્થરમારો થયાના સમાચાર મળી રહ્યા છે. ભીડમાં એટલો ઉશ્કેરાટ જોવા મળ્યો હતો કે જેને કાબૂમાં લેવા માટે પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો હતો. પોલીસ દ્વારા ટીયર ગેસના શેલ પણ છોડવામાં આવ્યા છે. મંત્રી નિસિથ પ્રામાણિકે TMC સમર્થકો પર હુમલાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, જો રાજ્યમાં મંત્રી સુરક્ષિત નથી, તો તમે સામાન્ય માણસની દુર્દશાની કલ્પના તમે કરી શકો છો. મળતી માહિતી મુજબ, આ ઘટના સમયે કેન્દ્રીય મંત્રી સ્થાનિક ભાજપ કાર્યાલય જઈ રહ્યા હતા. સ્થાનિકોના અહેવાલ અનુસાર, નિસિથ વિરુદ્ધ બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા કથિત ગોળીબારમાં એક આદિવાસીના મોતને લઈને લોકોમાં ગુસ્સો હતો.…

Read More

Today Gujarati News (Desk)હિંડેનબર્ગ રિસર્ચ ફર્મનો અહેવાલ જ્યારથી આવ્યો છે ત્યારથી અદાણી ગ્રૂપના શેરોની કિંમત સતત ગગડતી જઈ રહી છે. દિવસે ને દિવસે કંપનીને એક પછી એક આંચકા લાગી રહ્યા છે. અનેક ડીલ પણ રદ થઇ ગઈ છે. અમેરિકી શોર્ટ સેલર ફર્મ દ્વારા 24 જાન્યુઆરીએ અદાણી અંગે રિપોર્ટ જાહેર કરાયો હતો અને તેના આગામી દિવસથી જ ગૌતમ અદાણીના પડતીના પાસા શરૂ થઇ ગયા હતા. આ રિપોર્ટ જાહેર થાય તે પહેલા ગૌતમ અદાણી વિશ્વના ટોપ-10 ધનિકોની યાદીમાં બીજા ક્રમે પહોંચી ગયા હતા અને હવે તેઓ ટોપ-10 તો શું પણ ટોપ-20 નહીં ટોપ-30થી પણ બહાર ફેંકાઈ ગયા છે. 23 જાન્યુઆરીના રોજ દુનિયાના ટોચના…

Read More

Today Gujarati News (Desk)Google की मूल कंपनी अल्फाबेट ने हाल ही में 12,000 कर्मचारियों और यहां तक कि 100 रोबोटों को भी काम से निकाल दिया है। ये रोबोट कंपनी के मुख्यालय में कैफेटेरिया की सफाई करते थे। इसका फैसला गूगल के CEO सुंदर पिचाई ने लिया है।बंद हुआ ये प्रोजेक्ट नई रिपोर्ट के अनुसार, कंपनी के CEO सुंदर पिचाई ने अल्फाबेट की ‘एवरीडे रोबोट्स’ परियोजना को बंद कर दिया है। यह Google की प्रायोगिक एक्स प्रयोगशालाओं के तहत एक यूनिट है ।100 रोबोट हुए बाहरइसने कंपनी के कैफेटेरिया को साफ करने में मदद करने के लिए 100 एक-सशस्त्र, पहिए वाले…

Read More