Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: todaygujaratinews
Today Gujarati News (Desk)શરીરમાં આંખ એક મહત્વનું અંગ છે માટે આંખની યોગ્ય કાળજી રાખવી જરુરી છે. ક્યારેક બરોબર દેખાતુ હોય તો આપણે ચશ્મા પહેરીએ છીએ પરંતુ છેલ્લા કેટલાક સમયથી લોકો આંખોમાં ચશ્માની જગ્યા પર કોન્ટેક્ટ લેન્સ લગાવતા હોય છે. તાજેતરમાં આવેલ એક રિપોર્ટ પ્રમાણે દેશમાં 2019 થી 2025 સુધીમાં કોન્ટેક્ટ લેન્સનું કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ 7.5 ટકા સુધી વધી શકે છે. તાજેતરમાં અમેરિકામાં લેન્સ પહેરવાથી આંખની રોશની જતી રહી હોવાનો કેસ નોંધાયો છે. એ પછી લોકોમાં એક ડરનો માહોલ ઉભો થયો છે. પરંતુ હવે સવાલ એ થાય છે કે ચશ્મા પહેરવા સારા કે કોન્ટ્ક્ટ લેન્સ પહેરવા સારા.. આંખના ડૉક્ટરના મંતવ્યઆ બાબતે…
Today Gujarati News (Desk)સ્માર્ટફોન જગતમાં સૌથી મોટો બદલાવ કેલિફોર્નિયાની ટેક કંપની એપ્પલ લઈને આવી હતી… એટલું જ નહીં સૌપહેલા સ્માર્ટફોનનો પાયો નાખનાર કંપની iPhoneને મનાય છે. ફરી એકવાર આ કંપની નવું ઈનોવેશન કરવા જઈ રહી છે. iPhone 15 સિરિઝના સૌથી મોંઘા મોડલમાં કોઈ ફિઝિકલ બટન ન હોવાના સંકેતો મળ્યા છે. ભવિષ્યમાં અન્ય મોડલ્સ સાથે પણ આ ટ્રેન્ડ ફોલો કરવામાં આવી શકે છે.એપ્પલે આ વર્ષે નવો iPhone 15 સિરિઝ લાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન તે અગાઉ iPhone 15થી જોડાયેલ કેટલીક માહિતી સામે આવી છે. માહિતી મુજબ સંકેત મળ્યા છે કે સૌથી પાવરફુલ iPhone 15 Pro Maxની બોડી વર્તમાન iPhones…
Today Gujarati News (Desk)ગઈકાલે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા એક્સાઈઝ પોલિસી કેસમાં પૂછપરછ કરાયા બાદ CBIએ ધરપકડ કરી લીધી હતી. જે બાદ આજે મનીષ સિસોદિયાને થોડી વારમાં કોર્ટમાં રજુ કરાયા હતા. મનીષ સિસોદિયાને રાઉઝ એવન્યૂ કોર્ટમાં રજૂ કર્યા હતા. જેમાં બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી કોર્ટે મનીષ સિસોદિયાના 4 માર્ચ સુધીના CBI રિમાન્ડ મંજૂર કર્યા છે. સોદિયાની ધરપકડ થયા બાદ દેશ વ્યાપી AAPના કાર્યકર્તા દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. CBI 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. સાંસદ સંજય સિંહના ભાજપ પર પ્રહાર સિસોદિયાની અટકાયતના વિરોધમાં AAP સાંસદ સંજય સિંહે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, મોદી સરકાર અદાણીનું…
Today Gujarati News (Desk)આજે વિધાનસભાના સત્રમાં ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા માટેનું વિધેયક બહુમતિથી પસાર કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા આ બિલનો વિરોધ કરવામાં આવ્યો હતો. બીજી બાજુ આમ આદમી પાર્ટી દ્વારા આ બિલને સમર્થન આપવામાં આવ્યું હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. કોંગ્રેસે વિરોધ કર્યો આમ આદમી પાર્ટીનું સમર્થનવિધાનસભામાં આ બિલ પસાર થયા બાદ હવે ઈમ્પેક્ટ ફી સંદર્ભે વધુ 4 માસનો સમય લંબાવાયો છે. એક ઓક્ટોબર 2022 સુધીના તમામ અનધિકૃત બાંધકામોને હવે નિયમિત કરવામાં આવશે.કોંગ્રેસે બિલની મુદ્દતમાં ધારો ત્યારે વધારો કરી શકવાની કલમનો વિરોધ કર્યો છે. જો કે આમ આદમી પાર્ટીએ આ બીલને સમર્થન આપ્યુ હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે.બાંધકામને…
Today Gujarati News (Desk)Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878
Today Gujarati News (Desk)Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878
Today Gujarati News (Desk)Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878
Today Gujarati News (Desk)Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878
Today Gujarati News (Desk)Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878
Today Gujarati News (Desk)Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878