Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: todaygujaratinews
Today Gujarati News (Desk)દિલ્હી દારૂ પોલિસી કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મનિષ સિસોદિયાને 20 માર્ચ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે. સિસોદિયાને તિહાર જેલમાં રાખવામાં આવશે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં સ્પેશિયલ CBI જજ એમકે નાગપાલે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા.દિલ્હી દારૂ પોલિસી કેસમાં ધરપકડ કરાયેલ સિસોદિયાને CBI આજે એટલે કે 6 માર્ચે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. 4 માર્ચે કોર્ટે સિસોદિયાના સીબીઆઈ રિમાન્ડ બે દિવસ (6 માર્ચ) માટે વધાર્યા હતા, જે આજે પૂરા થયા હતા.કોર્ટે આપ્યો આ નિર્દેશ…જેલ સુપ્રિટેન્ડેંટ આરોપીને મેડિટેશન સેલમાં રાખવાની અપીલ પર ધ્યાન આપે.સિસોદિયાને જેલમાં પોતાની સાથે ડાયરી, પેન, ભગવત ગીતા અને ચશ્મા રાખવા…
Today Gujarati News (Desk)Amitabh Bachachan Injured: મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના ફેન્સ માટે માઠા સમાચાર છે. હૈદરાબાદમાં એક ફિલ્મના શૂટિંગ દરમિયાન બિગ બી ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે અમિતાભ ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’ માટે એક્શન સિક્વન્સનું શૂટિંગ કરી રહ્યા હતા.દુર્ઘટના બાદ ફિલ્મનું શૂટિંગ રોકી દેવામાં આવ્યું હતું. હૈદરાબાદમાં સારવાર લીધા બાદ એક્ટર મુંબઈમાં પોતાના ઘરે પરત ફર્યા છે. જે બાદ ફિલ્મનું શૂટિંગ હાલ પુરતું અટકાવી દેવામાં આવ્યું છે. સિનિયર બચ્ચને એક બ્લોગ લખીને આ માહિતી આપી હતી.આ અકસ્માત અંગે અમિતાભ બચ્ચને માહિતી આપી છે. અભિનેતાએ જણાવ્યું કે હૈદરાબાદમાં પ્રોજેક્ટ ‘કે’ના શૂટિંગ દરમિયાન તેને ઈજા થઈ હતી. આ ઘટના…
વડાપ્રધાન મોદી આવશે ગુજરાત, ઓસ્ટ્રેલિયાના પીએમ સાથે અમદાવાદમાં જોશે ક્રિકેટ મેચ – PM Modi in Gujarat
Today Gujarati News (Desk)અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના મહેમાન બનવાના છે. ચાલુ અઠવાડિયા દરમિયાન તેઓ ગુજરાત આવી રહ્યા છે. વડાપ્રધાન મોદીની સાથે ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની એલ્બનિઝ પણ અમદાવાદના મહેમાન બનવાના છે. આ બન્ને દેશોના વડા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાથે બેસીને ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ચોથી ટેસ્ટ મેચ નિહાળવાના છે. ધુળેટીની રાત્રે વડાપ્રધાન અમદાવાદ પહોંચશે અને બીજા દિવસે મેચ જોવા માટે જવાના છે.નોંધનીય છે કે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી સિરીઝમાં ભારત 2-1થી આગળ છે અને અમદાવાદમાં બન્ને દેશો વચ્ચે સિરીઝની અંતિમ ટેસ્ટ મેચ રમાવાના છે.વડાપ્રધાન મોદી તારીખ 8 માર્ચે રાત્રે અમદાવાદ પહોંચવાના છે. અહીંથી તેઓ સીધા ગાંધીનગર જશે, ગાંધીનગરમાં તેઓ…
Today Gujarati News (Desk)पटना : सीबीआई की टीम राबड़ी देवी के बिहार स्थित आवास पर पहंची हैं. बताया जा रहा है कि जमीन के बदले नौकरी देने के मामले में सीबीआई यहां पहुंची है. राबड़ी देवी से पूछताछ चल रही है. इस केस में 15 मार्च को राबड़ी, लालू यादव और मीसा यादव की पेशी है. जब सीबीआई की टीम राबड़ी देवी के आवास पर पहुंची, तब बिहार के उपमुख्यमंत्री तेजस्वी यादव भी घर के अंदर ही थे. सीबीआई की टीम को अचानक देखकर सभी हैरान रह गए. बता दें कि राबड़ी देवी बिहार की मुख्यमंत्री रह चुकी हैं.सूत्रों की…
Today Gujarati News (Desk)Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878
Today Gujarati News (Desk)Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878
Today Gujarati News (Desk)Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878
Today Gujarati News (Desk)Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878
Today Gujarati News (Desk)Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878
Today Gujarati News (Desk)Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878