Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: todaygujaratinews
Today Gujarati News (Desk)મેઘાલયમાં કોનરાડ સંગમાની નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)ને ભાજપે સમર્થન આપ્યું છે, જેને લઈને કોંગ્રેસે વીડિયો શેર કરી આકરા પ્રહારો કર્યા છે. સોમવારે કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કોનરાડ સંગમા પર આકરા પ્રહારો કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહી રહ્યા છે કે, ‘જ્યારે હું લોકોની વાત સાંભળું છું, તો મને ખુબ જ દુઃખ થાય છે. લોકો કહે છે કે, નાણાં ખર્ચ થયા પણ ન રસ્તા બન્યા, ન સ્કુલ-કોલેજ બની, ન હોસ્પિટલ બની… તો પછી તે નાણાં ક્યાં ગયા ?’I should gave added that BJP Washing Machine is…
Today Gujarati News (Desk)હાલ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા – ISRO 10 વર્ષ જૂના મેઘા ટ્રોપિક્સ-1 ઉગગ્રહને પ્રશાંત મહાસાગરમાં પાડવાની તૈયારીમાં લાગી ગયું છે. આ પડકારજનક મિશન ISRO માટે ચિંતાનો વિષય બની ગયો છે. આ ઉપગ્રહને આવતીકાલે પ્રશાત મહાસાગરમાં પાડવાની તૈયારીઓ ચાલી રહી છે. ઈસરોના જણાવ્યા મુજબ, આ ઉપગ્રહ પ્રશાંત મહાસાગરમાં લાવતી વખતે તૂટવાનો પણ ખતરો વધી રહ્યો છે. પૃથ્વીમાં પ્રવેશ્યા બાદ આ ઉપગ્રહને પ્રશાંત મહાસાગરમાં પાડવામાં આવશે. આ ઉપગ્રહનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે, તેથી પ્રશાંત મહાસાગરમાં પાડવાનો નિર્ણય કરાયો છે.ISRO અને ફ્રેન્ચ સ્પેસ એજન્સી CNECએ ઉષ્ણકટિબંધીય હવામાન અને આબોહવા અભ્યાસ માટે સંયુક્ત રીતે 12 ઓક્ટોબર-2011ના રોજ MT1 લોન્ચ કર્યો…
Today Gujarati News (Desk)આજે દેશમાં જ્યાં દરેક નાની-નાની વાત પર હિંદુ-મુસ્લિમ વચ્ચે તણાવ વધી જાય છે. આવી સ્થિતિમાં સમાજને ધાર્મિક સૌહાર્દનો સંદેશ આપવા માટે રવિવારે શિમલા જિલ્લાના રામપુરમાં એક હિંદુ મંદિર પરિસરમાં મુસ્લિમ યુગલના ઈસ્લામિક વિધિ અનુસાર નિકાહ કરવામાં આવ્યા હતા.વિશ્વ હિંદુ પરિષદ દ્વારા સંચાલિત ઠાકુર સત્યનારાયણ મંદિર સંકુલમાં યોજાયેલા આ નિકાહમાં મુસ્લિમ અને હિન્દુ સમુદાયના લોકો એકસાથે ઉભા હતા અને મંદિરમાં મુસ્લિમ યુગલના લગ્નના સાક્ષી બન્યા હતા. મૌલવી, સાક્ષીઓ અને વકીલની હાજરીમાં મંદિર પરિસરમાં નિકાહ સમારોહ યોજાયો હતો. મંદિર પરિસરમાં આ નિકાહ કરાવવાનો હેતુ લોકોમાં ધાર્મિક સદભાવ અને ભાઈચારાનો સંદેશ ફેલાવવાનો હતો.સત્યનારાયણ મંદિર પરિસર વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય…
Today Gujarati News (Desk)ED has conducted searches and survey at 15 locations in Nagpur & Mumbai in relation to the investment fraud by Pankaj Mehadia, Lokesh & Kathik Jain. Unaccounted jewellery worth Rs 5.51 Crore and cash of 1.21 Crore has been seized. Further investigation is going on. pic.twitter.com/HS4AUaMh1t— ED (@dir_ed) March 6, 2023મહારાષ્ટ્રમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. EDએ મુંબઈ અને નાગપુરમાં અલગ-અલગ 15 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ સર્વે દરમિયાન પંકજ મેહડિયા, લોકેશ અને કથિક જૈન દ્વારા કરવામાં આવેલી રોકાણની છેતરપિંડી સંદર્ભે સર્વેક્ષણ હાથ ધરાયું હતું. અત્યાર સુધીમાં રૂ. 5.51 કરોડના બિનહિસાબી ઘરેણાં અને રૂ.…
Today Gujarati News (Desk)ગુજરાતમાં વાતાવરણે જોરદાર પલટો લીધો છે. રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે રાજ્યમાં 48 કલાક સુધી કમોસમી વરસાદ થવાની આગાહી છે. અગામી 2 દિવસમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જંબુસરમાં વરસાદી માહોલ સાથે જોરદાર પવન ફુંકાયો હતો. જોરદાર પવનને કારણે ઝાડ પાડવાની ઘટના બની હતી. જેમાં એક મહિલાનું મોત થયું હતું. વૃક્ષ ધરાશાયી થતા આંગણે બેસેલી મહિલાનું મોત નીપજ્યું હતું. હાલમાં પણ રાજ્યના ઘણા વિસ્તારોમાં પવન સાથે વરસાદના માવઠા જોવા મળ્યા હતા. ભુજમાં ભારે પવન સાથે ભારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ભુજ-મીરજાપર હાઇવે પર…
Today Gujarati News (Desk)निर्माता, निर्देशक, अभिनेता अजय देवगन की फिल्म ‘भोला’ का धमाकेदार ट्रेलर सोमवार को रिलीज होते ही सोशल मीडिया पर छा गया। मुंबई में मलाड के आईमैक्स थिएटर में देश भर से आए पत्रकारों के अलावा अजय देवगन के प्रशंसक भी देश के कोने कोने से आए हुए थे, जिसमें से कुछ ने उनके नामका टैटू भी बनवाया हुआ था। इन फैंस ने अजय देवगन को ‘मास महाराजा’ का खिताब भी दिया। हालांकि इस बारे में अजय देवगन का कहना है कि वह इस सम्मान के लायक नहीं है, यह तो उनके फैंस का उनके प्रति प्यार है…
Today Gujarati News (Desk)પાકિસ્તાનમાં ફરી એકવાર આત્મઘાતી હુમલો થયો છે. આ વિસ્ફોટમાં 9 પોલીસ અધિકારીઓના મોત થયા છે. પાકિસ્તાન પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સોમવારે (6 માર્ચ) દક્ષિણ પશ્ચિમ પાકિસ્તાનમાં એક આત્મઘાતી બોમ્બરે પોલીસ ટ્રક સાથે મોટરસાઇકલ અથડાવી હતી, વિસ્ફોટમાં નવ પોલીસકર્મીઓના મોત થયા હતા. રોઇટર્સના અહેવાલમાં જણાવાયું કે, પ્રવક્તા મહમૂદ ખાન નોટીઝાઈએ જણાવ્યું હતું કે હુમલો બલૂચિસ્તાન પ્રાંતની રાજધાની ક્વેટાથી લગભગ 160 કિમી (100 માઇલ) પૂર્વમાં આવેલા સિબ્બીમાં થયો હતો, હુમલામાં ઓછામાં ઓછા 7 પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે.પાકિસ્તાનના કરાચીમાં પોલીસ મુખ્યાલયમાં શુક્રવારે સાંજે લગભગ 7 વાગ્યે આતંકવાદી હુમલો થયો હતો. જેમાં આતંકવાદીઓએ હથિયારો દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર પર…
Today Gujarati News (Desk)દેશમાં લક્ઝરી પેદાશોનાં વેચાણમાં દરરોજ નવા નવા રેકોર્ડ સર્જાઇ રહ્યા છે. માર્કેટ ડેટા દર્શાવે છે કે, એક વર્ષમાં લક્ઝરી કારનાં વેચાણમાં 50 ટકાનો વધારો થયો છે. મોંઘા સ્માર્ટ ફોન, મોંઘા ટીવી-ફ્રીઝનાં વેચાણમાં 55-95 ટકાનો વધારો થયો છે. સ્વિસ ઘડિયાળનું માર્કેટ કદ પણ બે ગણુ થયુ છે. જ્યારે ટૂથપેસ્ટ, હેર ઓઇલ, સાબુ જેવી જરૂરી ચીજવસ્તુઓનાં વેચાણમાં વધારાનો દર ખુબ ઓછો અથવા તો નકારાત્મક રહ્યો છે. ઓછી આવક ધરાવતા વર્ગમાં વધારે ઉપયોગ થતા સસ્તા મોબાઇલનાં વેચાણમાં ઘટાડો થયો છે. ટુ વ્હીલર વાહનનાં વેચાણમાં પણ વધારો થયો નથી. બચત-ખર્ચનાં મોરચે કામ કરી રહેલી સંસ્થાઓએ ચોંકાવનારી માહિતી જારી કરી છે. તેમના…
Today Gujarati News (Desk)Raghuram Rajan: भारतीय रिजर्व बैंक के पूर्व गवर्नर रघुराम राजन ने भारतीय अर्थव्यवस्था की मौजूदा हालात को लेकर चिंता जाहिर की है. राजन ने कहा कि निजी निवेश में उदासीनता, उच्च ब्याज दरें और वैश्विक स्तर पर आर्थिक विकास दर में गिरावट के चलते भारतीय अर्थव्यवस्था हिन्दू रेट ऑफ ग्रोथ के खतरनाक स्तर के करीब जा पहुंचा है. पूर्व आरबीआई गवर्नर ने कहा कि तिमाही दर तिमाही विकास दर में गिरावट चिंता बढ़ाने का काम कर रहा है. क्या होता है हिन्दू रेट ऑफ ग्रोथ ‘हिन्दू रेट ऑफ ग्रोथ’ का हिन्दू धर्म के साथ कोई लेना-देना नहीं है. ब्रिटिश…
Today Gujarati News (Desk)રાજકોટમાં રવિવારની સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. બાદમાં અમીન માર્ગ, મવડી રોડ, 150 ફૂટ રિંગ રોડ સહિતના અનેક વિસ્તારોમાં મિની વાવાઝોડા સાથે વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. લોધિકા, ગોંડલ અને જસદણ પંથકમાં ગાજવીજ તથા કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. જ્યારે રાજકોટ-કોટડાસાંગાણી હાઈવે પર કરાના થર જામતાં કાશ્મીર જેવો નજારો જોવા મળ્યો હતો. હાઈવે પર બરફના થર જામતાં અદભુત દૃશ્યો જોવા મળ્યાં હતાં.રાજકોટ-કોટડાસાંગાણી હાઈવે પર કરાનો વરસાદ વરસ્યો હતો અને રોડ પર બરફના થર જામી ગયા હતા. બીજી બાજુ, રાજકોટ શહેરમાં દર વખતની જેમ આ વખતે પણ થોડો વરસાદ વરસતાં જ ફીડર બંધ પડી ગયા હતા અને…