Author: todaygujaratinews

Today Gujarati News (Desk)प्रधानमंत्री नरेंद्र मोदी ने 6 मार्च को आने वाले महीनों में होने वाली गर्मी की संभावना को देखते हुए बैठक की. इस बैठक में केंद्रीय गृह सचिव और कैबिनेट सचिव के अलावा कई आला अधिकारी शामिल हुए थे. पीएम को इस बैठक में मानसून, गेहूं और अन्य रबी फसलों पर मौसम के प्रभाव और अन्य विषयों के बारे में जानकारी दी गई.मीटिंग में पीएम ने क्या कहाबैठक में पीएम ने निर्देश दिया कि आने वाले महीने में गर्मी में लगने वाली आग को देखते हुए सभी अस्पतालों में आग का ऑडिट किया जाए. इसके अलावा पीएम मोदी…

Read More

Today Gujarati News (Desk)भारतीय क्रिकेट टीम के स्टार खिलाड़ी और मौजूदा वर्ल्ड टेस्ट रैंकिंग के नंबर 1 ऑलराउंडर खिलाड़ी रवींद्र जडेजा को फरवरी महीने के लिए आईसीसी ने प्लेयर ऑफ द मंथ के लिए घोषित नामों में नॉमिनेट किया है. इस लिस्ट में जिन 3 खिलाड़ियों को शामिल किया गया है उसमें जडेजा के अलावा इंग्लैंड टीम के बल्लेबाज हैरी ब्रूक और वेस्टइंडीज के गेंदबाज गुडाकेश मोती भी शामिल हैं.रवींद्र जडेजा ने पिछले महीने ही लंबे समय के तक मैदान से दूर रहने के बाद फरवरी महीने में ऑस्ट्रेलिया के खिलाफ शुरू हुई बॉर्डर-गावस्कर ट्रॉफी से वापसी की थी. जडेजा…

Read More

Today Gujarati News (Desk)उत्तर प्रदेश के गाजीपुर जिले से सभी को हैरान कर देने वाला एक मामला सामने आया है. इसकी जानकारी जिसे भी हो रही है, वह हैरत में पड़ गया है. दरअसल गाजीपुर में एक सब्जी बेचने वाले के बैंक खाते में किसी ने 172.81 करोड़ों रुपए ट्रांसफर कर दिए हैं. जिसके कारण अब यह सब्जी वाला आयकर विभाग के रडार पर आ गया है. जानकारी के अनुसार खाते में 172 करोड़ से ज्यादा की रकम एक साथ आने पर आयकर विभाग ने किसान को इनकम टैक्स नहीं देने का नोटिस दिया है.मिल रही जानकारी के अनुसार जिस…

Read More

Today Gujarati News (Desk)ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડના સાથે મળીને એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને કરોડોની કિંમતનું ડ્રગ્સ પકડ્યુ હતું. ભારતીય કોસ્ટગાર્ડને ભારતીય જળસીમામાં ડ્રગ્સ ઘુસાડવાની માહિતી ગુપ્ત રીતે મળી હતી. આ માહિતીના આધારે અરબી સમુદ્રમાં મધદરિયે સર્ચ ઓપરેશન કર્યુ હતુ જેમાં કરોડોના મુલ્યનું ડ્રગ્સ ઝડપી પાડ્યુ હતું. આ ઓપરેશનમાં 5 ક્રૂ મેમ્બર્સની ધરપકડ કરવામાં આવી હતી.ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડે એક મોટી સફળતા મળી છે. ગઈકાલે પોરબંદરના મધદરિયે ભારતીય જળસીમામાંથી 425 કરોડની કિંમતના 61 કિલો નારકોટિક્સ ડ્રગ્સના જથ્થા સાથે પાંચ ક્રૂ અને એક ઈરાની બોટને ઝડપી પાડી હતી. ગુજરાત ATSને ચોક્કસ ગુપ્ત માહિતી મળી હતી તેના આધારે ગઈકાલે સમુદ્રમાં…

Read More

Today Gujarati News (Desk)કોરોના મહામારી બાદ દેશભરમા ખૂબ ઝડપી ફેલાઈ રહ્યો છે H3N2 ઈન્ફ્લુએન્ઝા નામનો રોગ. અત્યારે દેશમાં H3N2 ઈન્ફ્લુએન્ઝાના કેસમાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે. આ બાબતે AIIMSના પુર્વ ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું છે કે H3N2 ઈન્ફ્લુએન્ઝા કોવિડની જેમ ફેલાઈ રહ્યો છે. આ રોગથી બચવું ખૂબ જરુરી છે. અને તેમા પણ ખાસ કરીને ઉંમરલાયક લોકોને સાચવવાની જરુર છે. ડૉ. રણદીપ ગુલેરિયાએ આ વિશે માહિતી આપતાં કહ્યું કે H3N2 ઈન્ફ્લુએન્ઝા નામનો રોગ વાઈરસ (ટીપા) બુંદ દ્વારા ફેલાય છે. તેમણે કહ્યુ કે વર્તમાન સમયમાં અમને H3N2 ઈન્ફ્લુએન્ઝામા કેસમા મોટો ઉછાળો જોવા મળ્યો છે. તેના મુખ્ય લક્ષણોમાં ખાસ કરીને તાવ આવવો,…

Read More

Today Gujarati News (Desk)રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દરેક તહેવારની ઉજવણી કરવામાં આવે છે ત્યારે હોળી ઘુળેટી પર્વ નિમિતે દિવ્ય રંગોત્સનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું. આ રંગોત્સવનું આયોજન વડતાલધામ દ્રિશતાબ્દી મહોત્સવ અને શતામૃત મહોત્સવ સાળંગપુરધામના ઉપલક્ષયમાં યોજાયો હતો. આ હોળી-ધુળેટી પર્વ નિમિતે દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. દેશમાં તહેવારનું અનેરુ મહત્વ હોય છે અને રાજ્યમાં હાલ અનેક જગ્યાએ હોળી-ધુળેટી તહેવારની ઉજવણી ચાલી રહી છે ત્યારે સાળંગપુરના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરરમાં કષ્ટભંજનદેવ હનુમાન મંદિરે પણ આ તહેવારની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી હતી. સંતો અને 50 હજાર કરતા વધુ ભક્તો દ્વારા મંદિરના પરિસરમાં રંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ…

Read More

Today Gujarati News (Desk)વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​બજેટ પછી યોજાનાર પોસ્ટ બજેટ વેબિનારને સંબોધિત કર્યું હતું અને નાણાકીય ક્ષેત્રે ભારતની પ્રગતિ વિશે મોટી વાતો કરી હતી. નાણાકીય સમાવેશથી લઈને દેશના બેન્કિંગ ક્ષેત્ર અને આત્મનિર્ભર ભારતની વાત કરવામાં આવી હતી. GSTને કારણે, ભારતમાં ટેક્સ ઘણો ઓછો થયો છે, જેનો સીધો જ લાભ નાગરિકોને મળ્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે ભારતને વૈશ્વિક અર્થવ્યવસ્થાનો ચમકતો તારો કહેવામાં આવી રહ્યો છે અને દેશ G-20ના પ્રમુખપદની જવાબદારી પણ નિભાવી રહ્યો છે. વર્ષ 2021-22માં ભારતમાં અત્યાર સુધીમાં સૌથી વધુ FDI પ્રાપ્ત થયું છે.પીએમ મોદીએ RuPay અને UPIનો કર્યો ઉલ્લેખ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ અર્થવ્યવસ્થા વિશે વાત…

Read More

Today Gujarati News (Desk)ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. આ સત્ર દરમિયાન ઈતિહાસમાં પ્રથમ વખત આજે ધારાસભ્યો વિધાનસભા પરિસરમાં રંગોત્સવની ઉજવણી કરવામાં આવી છે. ધારાસભ્યો સાથે મળીને એક બીજાને રંગીને ધૂળેટીનો ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. વિધાનસભા અધ્યક્ષ અને મુખ્યમંત્રીને પણ હોળીની ઉજવણીમાં ભાગ લીધો હતો.વિધાનસભામાં આદિવાસી પારંપરિક નૃત્ય સહિત ઢોલ નગારા સાથે ધુળેટીની ઉજવણી કરવામાં આવી હતી. નેચરલ કલર અને કેસુડા દ્વારા હોળી વિશેષ ઉજવણી કરી હતી. આ દરમિયાન ભાવનગરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જીતુ વાઘાણી તલવારની જેમ લાકડી ફેરવતા જોવા મળ્યા હતા. આ હોળી પર્વની ઉજવણીમાં કોંગ્રેસ પક્ષના સભ્યો ભાગ લેશે નહિ. હાર્દિક પટેલે કોંગ્રેસ પર કરી ટીકા વિરમગામના ધારાસભ્ય…

Read More

Today Gujarati News (Desk)ગુજરાત વિધાનસભાનું હાલ બજેટસત્ર ચાલી રહ્યું છે. તેમાં સરકાર અને વિપક્ષ વચ્ચે વિવિધ મુદ્દા પર પ્રશ્નોતરી શરુ છે. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પૂછેલા પ્રશ્નનો લેખિત જવાબ મંત્રી દ્વારા ગૃહમાં આપવામાં આવ્યો હતો.ખેડૂતના મુદ્દા પર સરકાર પાસે લેખિત જવાબની માંગણી કરવામાં આવી હતી. જેમાં સરકારે જવાબમાં ઉલ્લેખ કર્યો કે, રાજ્યમાં 31 ડિસેમ્બર 2022ની સ્થિતિએ 53 લાખ 20 હજાર 626 ખેડૂત ખાતેદાર છે. જેમાં સીમાંત ખેડૂતોની સંખ્યા 20 લાખ 18 હજાર 827, નાના ખેડૂતોની સંખ્યા 16 લાખ 15 હજાર 788, અર્ધ મધ્યમ ખેડૂતોની સંખ્યા 11 લાખ 50 હજાર 254, મધ્યમ ખેડૂતની સંખ્યા 4 લાખ 95 હજાર 869 અને…

Read More

Today Gujarati News (Desk)કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલના દિવસોમાં યુકેના પ્રવાસે છે. અહીં તે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈને તેઓ કેન્દ્રમાં રહેલી ભાજપ સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. ગઈકાલે રાહુલે લંડનમાં ચેથમ હાઉસ થિંક ટેન્કમાં હાજરી આપી હતી. આ દરમિયાન ફરીએકવાર ભાજપ પર નિવેદન આપ્યુ હતું. આ નિવેદનના કારણે ફરી રાહુલ ગાંધી ચર્ચામાં છે. રાહુલ ગાંધીએ આક્ષેપ કરતા કહ્યું કે આપણા દેશની વિવિધ સંસ્થાઓ ખતરામાં છે. પ્રેસ, ન્યાપતંત્ર, સંસદ અને ચૂંટણી પંચ બધા જ જોખમમાં છે.રાહુલ ગાંધી યુકેના પ્રવાસ પર છે અને તે સતત ભારતના સત્તા પક્ષ બીજેપી પર પ્રહાર કરી રહ્યા છે. ગઈકાલે રાહુલ ગાંધી લંડનમાં ચેથમ હાઉસ થિંક…

Read More