Author: todaygujaratinews

Today Gujarati News (Desk)પાકિસ્તાનમાં ફરી એકવાર રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. અહીં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને પાકિસ્તાન મુસ્લિમ લીગ-કાયદે (PML-Q)ના પૂર્વ નેતા ચૌધરી પરવેઝ ઈલાહીને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. મંગળવારે ઇલાહીની નિમણૂકની જાહેરાત કરવામાં આવી હતી. તેની માહિતી પીટીઆઈના ટ્વિટર હેન્ડલ પરથી પણ આપવામાં આવી છે. જણાવી દઈએ કે પરવેઝ ઈલાહી થોડા સમય પહેલા PML-Q છોડીને ઈમરાન ખાનની પાર્ટીમાં જોડાઈ ગયા હતા. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પીટીઆઈના અધ્યક્ષ ઈમરાન ખાને હસ્તાક્ષર કરેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, ચૌધરી પરવેઝ ઈલાહીને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તે જ સમયે, પરવેઝ ઈલાહીએ ઈમરાન ખાનને…

Read More

Today Gujarati News (Desk)Holi 2023 : હાલમાં જ અંબાણી પરિવારની ‘ફૂલોં વાલી હોળી’ની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી છે. જેમાં ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તેમના પરિવાર સાથે હોળી (Holi 2023) ની ઉજવણી કરતા જોવા મળે છે. ચાલો તમને બતાવીએ ‘ફૂલ વાલી હોળી’ની ઝલક.અંબાણી પરિવારની હોળીની ઉજવણી જોવા જેવી છે. તાજેતરમાં અમને કેટલીક જૂની તસવીરો મળી છે, જ્યારે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ તેના ઘરે ફૂલોની હોળી પાર્ટીનું આયોજન કર્યું હતું. (Instgagram)આ તસવીરોમાં જોઈ શકાય છે કે ઈશાથી લઈને તેના માતા-પિતા મુકેશ અને નીતા અને ભાઈ અનંત સુધી બધા જ ફૂલોમાં તરબોળ જોવા મળે છે. તસવીરો…

Read More

Today Gujarati News (Desk)NEW DELHI: देशभर में होली की धूम है। लोग घरों मे, गलियों-मोहल्लों में, मंदिरों में, घाटों पर रंग-गुलाल उड़ा रहे हैं। कहीं पर बच्चे छतों की मुंडेर पर, घरों की बालकनी में पानी वाले गुब्बारे लेकर बैठे हैं, तो कहीं एक-दूसरे को पिचकारी से रंग रहे हैं। देशभर से होली खेलने की शानदार तस्वीरें और वीडियो सामने आ रहे हैं। लोग अपनों के बीच इस रंगों के त्योहार को जमकर सेलिब्रेट कर रहे हैं।इस मौके पर प्रधानमंत्री मोदी ने लोगों को शुभकामनाएं दीं। उन्होंने ट्वीट किया, ‘होली की बहुत-बहुत शुभकामनाएं। आप सभी के जीवन में हमेशा आनंद…

Read More

Today Gujarati News (Desk)संपत्ति की कीमत और ब्याज दर लगातार बढ़ती ही जा रही है। घर खरीदें या किराए पर लें यह एक बहुत बड़ा सवाल है। अधिकतर लोग इन दोनों के बीच यह तय नहीं कर पाते हैं कि दोनों के बीच कौन ज्यादा फायदे का सौदा है। घर खरीदने के फायदे भी कई हैं। वहीं दूसरी तरफ घर खरीदने के नुकसान भी कम नहीं है। इसके बावजूद भी ज्यादातर लोग घर किराए पर लेने से पहले इसे खरीदने के बारे में सोचते हैं। घर किराए पर लेने के भी फायदे और नुकसान दोनों है। क्या आप भी घर…

Read More

Today Gujarati News (Desk)Vidya Balan Newspaper Photoshoot : વિદ્યા બાલન બોલિવૂડની ખૂબ જ સારી અભિનેત્રી છે. જ્યારે પણ તે સ્ક્રીન પર દેખાઈ છે ત્યારે તેણે તેના શાનદાર અભિનયથી લોકો પર ઘણો જાદુ પાથર્યો છે અને ઊંડી છાપ છોડી છે. તે જ સમયે, તેણે ઇશ્કિયા અને ધ ડર્ટી પિક્ચર જેવી ફિલ્મોમાં પણ બોલ્ડનેસનો ઉમેરો કર્યો છે. આ દિવસોમાં તેની ખૂબ જ બોલ્ડ તસવીર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની રહી છે.અમે જે ફોટો વિશે વાત કરી રહ્યા છીએ તે સેલિબ્રિટી ફોટોગ્રાફર ડબ્બુ રત્નાનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જો કે આ તસવીર આજની નથી, પરંતુ વર્ષ 2015માં લગભગ 8 વર્ષ…

Read More

Today Gujarati News (Desk)હિંડનબર્ગ રિપોર્ટ બાદ અદાણી ગ્રુપને ભારે નુકસાન થયું છે. તેના રોકાણકારો પણ ખૂબ ચિંતિત હતા, પરંતુ હવે એક મોટી રાહત સામે આવી છે. અદાણી ગ્રૂપે મંગળવારે જણાવ્યું હતું કે તેણે રૂ. 7,374 કરોડ ($901.16 મિલિયન)નું શેર-બેક્ડ ફાઇનાન્સિંગ એટલે કે દેવુ ચૂકવી દીધુ છે. ખાસ વાત એ છે કે આ ચુકવણી સમય પહેલા કરવામાં આવી છે. કંપનીને આશા છે કે તેનાથી રોકાણકારોનો વિશ્વાસ વધશે અને બાકીની દેવું તેઓ ટુંક સમયમાં જ ચૂકવી દેશે.અદાણી જૂથે લગભગ રૂ. 7,374 કરોડ ($ 901 મિલિયન)નું પ્રીપેડ શેર આધારિત દેવું ધરાવતા હતા. ત્યારે વિવાદોનો સામનો કરી રહેલા ભારતીય જૂથે મંગળવાર, 7 માર્ચના રોજ…

Read More

Today Gujarati News (Desk)ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝ આજે ગુજરાત પ્રવાશે આવવાના છે. ત્યારે તેઓ આજે ગાંધીનગરમાં ધૂળેટીનો પર્વ પણ મનાવશે. ગાંધીનગર રાજભવન ખાતે ઓસ્ટ્રેલિયાના પીએમ ધૂળેટીની ઉજવણી કરશે. રાજભવન ખાતે આજે ધૂળેટીની ઉજવણી માટેનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝ તિલક હોળી રમશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનિસ પણ આજે ગુજરાત આવવાના છે. બંને દેશના વડાપ્રધાન એરપોર્ટથી સીધા ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે જશે. રાજભવનમાં અત્યારથી જ હોળીનો પર્વ મનાવવા માટેની તૈયારીઓ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં ધૂળેટીના પર્વનું અનેરુ મહત્વ હોય છે. ત્યારે આ પર્વના રંગોની અનુભૂતિ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ પણ આજે કરશે.9…

Read More

Today Gujarati News (Desk)नई दिल्ली : होली, बच्चों से लेकर बड़ों के लिए मस्ती लेकर आती है मगर केमिकल के रंग इस मस्ती में खलल डाल सकते हैं। डॉक्टर्स की सलाह है कि होली में त्वचा, बाल को केमिकल वाले रंग से बचें और शरीर को भी रंग और ठंड दोनों से बचाएं। विशेषज्ञों की सलाह है कि खासतौर पर बच्चे, बुजुर्ग और मरीजों को इन रंगों से बचने की जरूरत है। इसका साथ ही होली के हुड़दंग में अक्सर लोग बेजुबान जानवरों को भी तंग करते हैं। इस दौरान कुत्ते, बिल्लियों पर रंग, केमिकल डालना आम है। इन रंगों…

Read More

Today Gujarati News (Desk)અમદાવાદમાં ધૂળેટીના પર્વ પર અનેક લોકો ઉમંગના રંગો સાથે રંગાયા હતા. એમાં શહેરના મોટા ક્લબ અને ફાર્મ હાઉસમાં પણ રેઇન ડાન્સ અને મ્યુઝિક નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અમદાવાદના કર્ણાવતી ક્લબમાં રેઇન ડાન્સ દરમિયાન યુવક યુવતીઓ વેન ડાન્સ સાથે ડીજેના તાલે જમ્યા હતા. જ્યારે રાજકોટમાં યુવાધન હોળી-ઘૂળેટીના રંગે રંગાયું હતું. ગુજરાતભરમાં આજે ઘૂળેટીનો ઉત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે.રંગોના તહેવાર ધૂળેટીની અમદાવાદમાં આજે ધમાકેદાર ઉજવણી થઈ રહી છે. તેમાં પણ યુવાનોમાં સવારથી જ ધૂળેટીનો ઉત્સાહ છે. ત્યારે શહેરમાં 150 કરતાં પણ વધુ પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું છે. ફાર્મ હાઉસ અને ક્લબ ખાતે સવારથી સાંજ સુધી રંગોની રમઝટ…

Read More

Today Gujarati News (Desk)દેશની મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા કેટલાક વર્ષથી આંકડાઓમાં આંશિક વધારા છતાં કુલ ફંડ મેનેજર્સમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ માત્ર 10 ટકા જ છે. એસેટ મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓના પ્રતિનિધિત્વ સંદર્ભે મોર્નિંગસ્ટાર ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરના વાર્ષિક રિપોર્ટ અનુસાર મહિલા ફંડ મેનેજર્સની ટકાવારી ગત વર્ષના 32 ટકાથી વધીને 42 ટકા થઇ ચૂકી છે. તદુપરાંત ફંડ મેનેજર્સની કુલ સંખ્યા પણ ગત વર્ષના 399થી વધીને 428 પર પહોંચી ચૂકી છે.લિંગ વિવિધતાને લઇને વાત કરવામાં આવે તો રિપોર્ટ અનુસાર કુલ 428 ફંડ મેનેજર્સમાંથી 42 મહિલાઓ છે જે પ્રાઇમરી અને સેકન્ડરી મેનેજર્સ તરીકે ફંડોનું સંચાલન કરી રહી છે. માત્ર 9.81%ના પ્રતિનિધિત્વ સાથે, મહિલાઓનું મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં હજુ…

Read More