Author: todaygujaratinews

Today Gujarati News (Desk)અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે ક્રાઈમની ઘટના વધી રહી છે. શહેરમાં કાયદાનો જાણે ડર જ રહ્યો નથી. શહેરમાં આજે પોલીસના કર્મચારી પોતાની ફરજ બજાવી રહ્યા હતા તે દરમ્યાન એક કારને રોકાવતા કારમાં બેઠેલા નબીરાઓ ત્યાથી ભાગી ગયા હતા જો કે પોલીસની ટીમે તેનો પીછો કર્યો હતો અને થોડા અંતર દૂર નબીરાઓને ઝડપી પાડ્યા હતા. આ નબીરાઓ ઉશ્કેરાયા હતા અને પોલીસ સાથે બોલાચાલી કરી હતી. આ બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા નબીરાઓએ પોલીસ કર્મચારીઓની કારને રોકી માર માર્યો હતો. આ ઘટનાની વધુ વિગત પ્રમાણે શહેરના સિંઘુભવન રોડ પર સવારે પોલીસ કર્મચારીઓ વાહન ચેકિંગની કાર્યવાહી કરતા હતા તે દરમ્યાન એક વરના કારમાં ત્યાથી…

Read More

Today Gujarati News (Desk)દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા હાલમાં તિહાર જેલમાં બંધ છે. આ દરમિયાન હોળીની સાંજે 8 માર્ચના રોજ તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વિટ કરવામાં આવી હતી, જેણે હવે રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો છે. આ ટ્વિટને લઈને ભાજપે સિસોદિયા સહિત આપ પાર્ટી સામે આકરા પ્રહારો કર્યા છે. તેમના પર જેલમાં મોબાઈલનો ઉપયોગ કરવાનો આરોપ લાગ્યો છે. મનીષ સિસોદિયાના આ ટ્વિટમાં લખ્યું છે કે, ‘આજ સુધી સાંભળ્યું હતું કે જ્યારે દેશમાં શાળાઓ ખુલે છે તો જેલો બંધ થઈ જાય છે; પરંતુ હવે આ લોકોએ દેશમાં શાળાઓ ખોલનારાઓને જ જેલમાં ધકેલવાનું શરૂ કર્યું છે. મનીષ સિસોદિયાના આ ટ્વિટથી ભાજપને…

Read More

Today Gujarati News (Desk)ભરૂચમાં વાહનની છત પર બેઠેલા લોકો બ્રિજની રેલિંગ સાથે ભટકાયા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ત્રણના મોત નિપજ્યા છે, એકનું ગંભીર હાલતમાં છે. ભરુચના નેશનલ હાઈવે નંબર 48 પર જુના સરદાર બ્રિજ નીચેથી ભારે વાહનો ન પ્રવેશ તે માટે રેલિંગ ઉભી કરાયેલી છે. જોકે આ રેલિંગના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે, જેમાં રેલિંગથી 4 લોકો ભટકાતા ઈજાગ્રસ્ત થયા છે અને તેમાંથી ત્રણના મોત નિપજ્યા છે.નારેશ્વર દર્શન કરી પરત ફરતા સુરતના પરિવારને ભરુચમાં ગંભીર અકસ્માતનો સામનો કરવો પડ્યો છે. નેશનલ હાઇવે નંબર 48 ઉપર જુના સરદાર બ્રિજ નીચે આવેલ નાની રેલિંગમાંથી પિકઅપ વાન પસાર થતા તેની…

Read More

Today Gujarati News (Desk)મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો તેની વિસ્તરણની યોજના હેઠળ હવે અમેરિકાની દિગ્ગજ આઈટી કંપની Mimosa Networksને ખરીદવાની તૈયારી કરી રહી છે. બંને કંપનીઓની આ ડીલ 60 મિલિયન ડૉલરમાં થઈ શકે છે જે ડેટ-ફ્રી અને કેશ ફ્રીના આધારે થશે. આજે કંપનીએ આ માહિતી આપી હતી.જિયોની સબ્સિડિયરી કંપનીઓએ કરી જાહેરાત એરસ્પાન નેટવર્ક્સ હોલ્ડિંગ્સ અને રેડિસિસ કોર્પોરેશન જે રિલાયન્સ જિયોની સબ્સિડિયરી કંપની છે. આ બંને કંપનીઓએ આ અધિગ્રહણની જાહેરાત કરી છે. કંપનીના નિવેદન અનુસાર રિલાયન્સ જિયો ઇન્ફોકોમ યુએસએ ઈન્ક, જિયોની પૂર્ણ માલિકીની સહાયક કંપની એરસ્પાનની શેરધારક છે અને તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં પણ સામેલ છે. આ અધિગ્રહણ બાદ જિયો 5જી એક્સપાન્શનનો પ્લાન ઝડપથી…

Read More

Today Gujarati News (Desk)कर्नाटक के कोलार जिले से भाजपा सांसद एस मुनिस्वामी ने महिला दिवस पर एक कार्यक्रम के दौरान अपनी टिप्पणी से एक नया विवाद खड़ा कर दिया. वे एक महिला विक्रेता पर चिल्लाने को लेकर सुर्खियों में हैं. महिला को अपने माथे पर बिंदी लगाने के लिए कहने वाले उनके बयानों पर कई हलकों से तीखी प्रतिक्रियाएं आ रही हैं.दरअसल, बीजेपी सांसद महिला दिवस के मौके पर आयोजित एक प्रदर्शनी और बिक्री मेले में शामिल हो रहे थे, जिसका उद्घाटन उन्होंने बुधवार को किया था. विधायक एक स्टॉल पर रुके, जहां कपड़े बिक्री के लिए रखे गए थे…

Read More

Today Gujarati News (Desk)सतीश कौशिक की मौत ने सभी को सन्न कर दिया है। मंगलवार को वो अपने फिल्मी दोस्तों संग होली खेल रहे थे। उन्होंने 24 घंटे पहले ही जावेद अख्तर से लेकर महिमा चौधरी के साथ रंग खेलते हुए खूब सारी फोटोज इंस्टाग्राम पर शेयर की थीं। वो बेहद खुश नजर आ रहे थे। उन्होंने फैंस को भी होली की शुभकामनाएं दी थीं। अब उनका आखिरी पोस्ट देख फैंस भावुक हो रहे हैं। उन्हें अभी तक यकीन नहीं हो रहा है कि ‘मिस्टर इंडिया’ वाले ‘कैलेंडर’ अब इस दुनिया में नहीं रहे।Satish Kaushik ने मंगलवार को होली का…

Read More

Today Gujarati News (Desk)Gold Price Today : હોળીના અવસર પર સોનામાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે. જો તમારે માર્ચ-એપ્રિલની લગ્નની સીઝન પહેલા સોનું ખરીદવું હોય તો તમારા માટે આ એક સારી તક હોઈ શકે છે. ફ્યુચર્સ માર્કેટમાં સોનું 55,000થી નીચે આવી ગયું છે. તે જ સમયે, તે દિલ્હી બુલિયન માર્કેટમાં 55,000 ની નજીક ચાલી રહ્યું છે. ચાંદીમાં મોટો ઘટાડો નોંધાયો છે. સ્પોટ સિલ્વરના ભાવમાં રૂ.2,000થી વધુનો ઘટાડો થયો છે. આજે ગુજરાતમાં સોનુ 56800 ની રેન્જમાં ટ્રેડ થઇ રહ્યું છે. ફરી એકવાર સસ્તું સોનુ ખરીદવાની તક આપવામાં આવી રહી છે. આ તક 6 માર્ચથી પાંચ દિવસ માટે એટલેકે 10 માર્ચ 2023…

Read More

Today Gujarati News (Desk)અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. જેમાં બંને દેશના વડાપ્રધાન ઉપસ્થિતિ રહ્યા. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ PM મોદી અને ઓસ્ટ્રેલિયાના PM આલ્બેનીસ ઉપસ્થિત છે. અહીં બંને વડાપ્રધાન ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની અંતિમ અને ચોથી ક્રિકેટ ટેસ્ટ મેચ નિહાળી રહ્યા છે. ત્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દર્શકોને ટિકિટ વગર પણ એન્ટ્રી આપવામાં આવી રહી છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ દર્શકોનો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવાનો લક્ષ્યાંક છે.ક્રિકેટ મૈત્રીથી ભારત અને ઓસ્ટ્રેલિયાના સંબંધોની નવી ઈનિંગ્સ શરૂ થવા જઈ રહી છે. ભારત-ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ મેચ નિહાળવા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દર્શકોને ટિકિટ વગર પણ એન્ટ્રી આપવામાં…

Read More

Today Gujarati News (Desk)ભારતીય ટીમ વિકેટની શોધ કરી રહી હતી. શમી અને ઉમેશ બાદ અશ્વિન અને જાડેજાને અજમાવવાની શરુઆત કરી હતી. અશ્વિને 16મી ઓવરના ત્રીજા બોલે ટ્રેવિસ હેડની વિકેટ ઝડપી હતી. અશ્વિને ભારતને પ્રથમ સફળતા અપાવતા ઓસ્ટ્રેલિયાની ઓપનીંગ જોડીને તોડી દીધી હતી. હેડ 32 રન નોંધાવી પરત ફર્યો હતો.Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878

Read More

Today Gujarati News (Desk)अहमदाबाद: अहमदाबाद के नरेंद्र मोदी स्टेडियम में आज बॉर्डर-गावस्कर ट्रॉफ़ी का चौथा टेस्ट खेला जा रहा है. प्रधानमंत्री नरेंद्रमोदी के साथ ऑस्ट्रेलिया के पीएम एंथनी अल्बानीज़ ये मैच स्‍टेडियम में देखने पहुंचे हैं. भारत को सीरीज़ में 2-1 की बढ़त है. प्रधानमंत्री मोदी पिछले साल राष्ट्रीय खेलों के उद्घाटन के दौरान एक लाख 10 हजार दर्शक क्षमता वाले इस स्टेडियम का दौरा कर चुके हैं, लेकिन इसका नाम बदलने के बाद से पहली बार वह यहां टेस्ट मैच देख रहे हैं. मोदी और अल्बानीज का दौरा भारत और आस्ट्रेलिया की दोस्ती के 75 साल पूरे होने से जुड़े…

Read More