Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: todaygujaratinews
Today Gujarati News (Desk)એપલ iPhone સહિત અન્ય તમામ ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ બનાવતી તાઈવાનની કંપની ફોક્સકોન ટૂંક સમયમાં કર્ણાટકમાં એક મોટો પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે. આ માટે કંપની મોટું રોકાણ પણ કરશે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ પ્લાન્ટ મોટા પાયે રોજગારની તકો ઉભી કરશે. જો કે આ તમામ બાબતો વચ્ચે એક ચિંતાજનક સમાચાર પણ સામે આવી રહ્યા છે.હવે ત્રણના બદલે બે શિફ્ટમાં જ કામ થશેમળતા અહેવાલ અનુસાર, એપલ અને ફોક્સકોનના દબાણમાં કર્ણાટક સરકારે શ્રમ કાયદામાં મોટા ફેરફાર કર્યા છે. આ ફેરફાર બાદ હવે કર્ણાટકમાં પણ કંપનીઓ તેમની ફેક્ટરીમાં ત્રણને બદલે બે શિફ્ટમાં કામ કરી શકશે. એટલે કે કર્ણાટકમાં…
Today Gujarati News (Desk)બજારમાંથી આપણે કંઈ પણ ખરીદવુ હોય તો તેના બદલે આપણે રૂપિયા ચૂકવવાના હોય છે, આ રૂપિયા કાગળની અમુક નોટ પણ હોઈ શકે છે આમ તો અત્યારે સિક્કાઓ અને નોટો બંનેનું ચલણ છે. નોટબંધી થઈ, 500 અને 1000 ની જૂની નોટોને બંધ કરવામાં આવી, નવી નોટો ચલણમાં આવી.નવી નોટોની સાઈઝ, કલર, પ્રિન્ટ બધુ જ બદલાઈ ગયુ પરંતુ એક વસ્તુ જે ના બદલાઈ તે છે નોટ પર લખેલી આ લાઈન- ‘મેં ધારક કો… રૂપિયા અદા કરને કા વચન દેતા હૂ. 10થી લઈને 2000 રૂપિયા સુધીની નોટ પર પણ આ વાક્ય લખેલુ હોય છે. શું તમે આ વાક્યના મહત્વને સમજો…
Today Gujarati News (Desk)લગ્ન પ્રસંગમાં ભેટ સ્વરૂપે મળેલ નાણાથી કેનેડા મકાન ખરીદવાની ઈચ્છા ધરાવતા નવયુગલે ભારતીય ચલણના બદલે કેનેડિયન ડોલર મેળવવા સોશિયલ મીડિયાના માધ્યમથી એક મહિલા સહિતની ભેજાબાજ ત્રિપુટીનો ભેટો થતા તેમણે ડોલરની લાલચ આપી 43 લાખ પડાવી છેતરપિંડી આચરી હતી.શહેરના ન્યુ સમા રોડ ખાતે રહેતો અર્પણ ભાનુભાઈ પટેલ ઘરેથી મોબાઈલ વેચાણ તથા રીપેરીંગનું કામ કરે છે. 26 જાન્યુઆરીના રોજ તેમના ભાઈ દીપ પટેલના લગ્ન હોવાથી તે કેનેડાથી વડોદરા આવ્યો હતો. અને લગ્ન પ્રસંગમાં ભેટ સ્વરૂપે મળેલ નાણાથી કેનેડા ખાતે મકાન ખરીદવાનું હતું. જેથી ભારતીય ચલણના બદલે ડોલર મેળવવાના હોય ગુજરાતી ઇન કેનેડા ગ્રુપમાં ફેસબુકના માધ્યમથી આરતી ઉર્ફે રીંકલ જીતુભાઈ…
Today Gujarati News (Desk)હાલમાં ડબલ ઋતુઓનો અહેસાસ થઈ રહ્યો છે. તો બીજી બાજુ શહેરમાં શરદી ઉધરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં ડૉક્ટરોના કહ્યા પ્રમાણે હાલ મોટાભાગના વાઈરલ ઈન્ફેક્શનના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રોજના સરેરાશ 3500 કરતા વધારે દર્દીઓની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. હાલમાં ચાલી રહેલા વાઈરલ ઈન્ફેક્શન બાબતે સતર્ક રહેવાની ડૉક્ટરે સલાહ આપી છે. અસારવા સિવિલ હોસ્પિટલના ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે હાલમાં સિવિલમાં રોજ સરેરાશ 3800 કેસ નોધાય છે. છેલ્લા દશ દિવસમાં આશરે 38000થી વધુ લોકોએ સારવાર લીધી છે. જેમા મોટાભાગના વાઈરલ ઈન્ફેક્શનના દર્દીઓની સંખ્યા જોવા મળી હતી. ગત શનિવાર રવિવારનાં રોજ સરેરાશ 3500 દર્દીઓ…
Today Gujarati News (Desk)કેન્દ્ર સરકારે અગ્નિપથ યોજના હેઠળ ભરતીની નવી પ્રક્રિયામાં ભારતીય સેનામાં જોડાનારા અગ્નિવીરોને મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકારે ભૂતપૂર્વ અગ્નિવીરો માટે BSFમાં ખાલી જગ્યાઓમાં 10 ટકા અનામતની જાહેરાત કરી છે.આ જાહેરાત સાથે અગ્નિવીરોને ઉપલી વય-મર્યાદાના માપદંડમાં છૂટછાટ આપવામાં આવશે. જો કે તે તેના પર નિર્ભર કરે છે કે તેઓ અગ્નિવીરની પ્રથમ બેચનો ભાગ છે કે પછીની બેચનો. ગૃહ મંત્રાલયે 6 માર્ચે આ સંદર્ભમાં જાહેરાતના આદેશને મંજૂરી આપતાં નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે.કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં એવી જાહેરાત કરવામાં આવી છે કે અગ્નિવીર ભરતીની પ્રથમ બેચમાંથી પાસ આઉટ થનારા 25 ટકા ઉમેદવારોને સીધી સેનામાં…
Today Gujarati News (Desk)લંડનમાં રાહુલ ગાંધીના નિવેદનની ટીકા કરવા બદલ રાજ્યસભાના ઉપાધ્યક્ષ જગદીપ ધનખડ પર જયરામ રમેશે વળતો પ્રહાર કરતા કહ્યું કે રાજ્યસભાના અધ્યક્ષ અમ્પાયર હોવા જોઈએ ચીયરલીડર નહીં. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ઉપાધ્યક્ષ જગદીપ ધનખડ પર આકરા પ્રહારો કર્યા હતા.જયરામ રમેશે ગઈકાલે એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં કહ્યું હતું કે રાહુલ ગાંધીએ લંડનમાં તેમના ભાષણમાં કેટલાક મહત્વપૂર્ણ અવલોકનો કર્યા હતા. આ અંગે ઉપરાષ્ટ્રપતિનું નિવેદન નિરાશાજનક છે. તેમણે વધુમાં કહ્યું કે ભારતના ઉપરાષ્ટ્રપતિનું કાર્યાલય બંધારણીય છે. બંધારણે તેમને રાજ્યસભાના અધ્યક્ષ તરીકેની વધારાની જવાબદારી આપી છે. તેઓ કોઈપણ રાજકીય પક્ષ તરફના ઝુકાવ કે કોઈપણ પક્ષ પ્રત્યેના પૂર્વગ્રહથી મુક્ત હોવા જોઈએ. રાજકીય પક્ષ…
Today Gujarati News (Desk)ભારતમાં ઈંધણની માગમાં મોટો વધારો થયો છે. તાજેતરમાં જારી કરાયેલા આંકડાઓ અનુસાર ભારતમાં ઈંધણની માગ 24 વર્ષના હાઈ લેવલ પર પહોંચી ગઇ છે. રિપોર્ટમાં જણાવાયું છે કે આ માગ સસ્તા રશિયન ક્રૂડને કારણે વધી છે. ફેબ્રુઆરીમાં ઈંધણનો વપરાશ 5 ટકા વધી 4.82 મિલિયન બેરલ પ્રી-ડે(18.5 મિલિયન ટન) થઈ ગઇ છે જે દર વર્ષે થતો 15મો વધારો છે. એક અહેવાલ અનુસાર ભારતીય ઓઈલ મંત્રાલયના પેટ્રોલિયમ યોજના અને વિશ્લેષણ સેલ(પીપીએસી) દ્વારા એકત્રિત કરાયેલા આંકડાઓમાં આ વખતે ઈંધણની માગ 1998થી પણ વધુ નોંધાઈ છે. આ મામલે એક લીડ ક્રૂડ એનાલિસ્ટનું કહેવું છે કે ફેબ્રુઆરીમાં આ માગ વધી છે અને હજુ પણ…
Today Gujarati News (Desk)उपराष्ट्रपति जगदीप धनखड़ (Jagdeep Dhankhar) ने कांग्रेस सांसद राहुल गांधी (Rahul Gandhi) पर परोक्ष रूप से निशाना साधा है. उन्होंने कहा कि विदेशी धरती से यह कहना मिथ्या प्रचार और देश का अपमान है कि भारतीय संसद में माइक बंद कर दिया जाता है. उन्होंने यह भी कहा कि जब भारत के पास अभी ‘जी 20′ की अध्यक्षता करने का गौरवशाली क्षण है तो ऐसे समय ‘एक सांसद द्वारा भारतीय लोकतंत्र और संवैधानिक इकाइयों की छवि धूमिल किए जाने को स्वीकार नहीं किया जा सकता’ और वह इस संबंध में अपने संवैधानिक कर्तव्य से विमुख नहीं हो…
Today Gujarati News (Desk)ચીનમાં નેશનલ પીપલ્સ કોંગ્રેસ (NPC)ની 14મી બેઠકમાં શી જિનપિંગને ત્રીજી વખત રાષ્ટ્રપતિ બનવાની મંજૂરી આપવામાં આવી છે, જેનાથી તેઓ વધુ શક્તિશાળી બની ગયા છે. આજે તેમને રાષ્ટ્રપતિ તરીકે ત્રીજી ટર્મ આપવામાં આવી હતી. જિનપિંગે ચીનની સરકાર અને અર્થવ્યવસ્થા પર પોતાની પકડ વધુ મજબૂત કરી છે.વાર્ષિક બેઠકમાં લેવાયો નિર્ણય ખરેખર તો નેશનલ પીપલ્સ કોંગ્રેસ એટલે કે ચીનની સંસદની વાર્ષિક બેઠક રવિવારે શરૂ થઈ હતી. આ બેઠક એક સપ્તાહથી ચાલી રહી છે. તેમાં 69 વર્ષીય શીએ કેટલાક પડકારોનો સામનો પણ કર્યો હતો. તેમની ઝીરોકોવિડ નીતિને લઈને પણ ઘણા સવાલો ઉભા કરાયા હતા. જોકે તેમણે આ બધા પડકારો ઝિલી સફળતા મેળવી…
Today Gujarati News (Desk)Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878