Author: todaygujaratinews

ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ODI વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઘણા મહિનાઓથી ક્રિકેટથી દૂર રહેલા જસપ્રીત બુમરાહે એશિયા કપમાં જોરદાર વાપસી કરી હતી. તેણે વનડે વર્લ્ડ કપમાં પણ પોતાનું ફોર્મ ચાલુ રાખ્યું હતું. જસપ્રીત બુમરાહે ભારતીય ટીમને લગભગ તમામ મેચોમાં બોલથી સારી શરૂઆત અપાવી હતી. જસપ્રીત બુમરાહની હાજરીમાં ભારતીય ટીમની બોલિંગ ઘણી ખતરનાક લાગી રહી છે. આઈપીએલ 2024ની મીની ઑક્શન પહેલા ખેલાડીઓને ટ્રેડ કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા ટ્રેડ થઈને મુંબઈ ઈન્ડિયન્સમાં પાછો ફર્યો છે. હાર્દિક પંડ્યા તેની પ્રથમ ટીમ મુંબઈ ઈન્ડિયન્સમાં વાપસી કરીને ઘણો ખુશ છે. હાર્દિક પંડ્યાના મુંબઈ પરત…

Read More

Apple Air Tagsનો ઉપયોગ એક ટ્રેકિંગ ડિવાઈસ તરીકે કરવામા આવે છે, જેને બ્લૂટૂથ ટેક્નોલૉજીની મદદથી પોતાની પર્સનલ એક્સેસરીસ ચાવી, બેગ વગેરેને સરળતાથી લોકેટ કરવા માટે કરવામા આવે છે. હવે અમેરિકાની રાજધાની વૉશિંગટન ડી.સી.ના મેયર મ્યૂરિયલ બોસેર (Muriel Bowser)એ એક નવો પ્રોગ્રામ શરૂ કર્યો છે, જે અંતર્ગત નાગરિકોને મફત એપ્પલ એર ટેગ્સ વહેંચવામા આવી રહ્યા છે, જેથી શહેરમાં થનારી કાર ચોરીની ઘટનાઓ પર લગામ કસી શકાય. એપ્પલ એર ટેગ્સને એપ્પલ ફાઈન્ડ માય એપના માધ્યમથી લોકેટ કરી શકાય છે. એટલે કે, આ ટેગ જ્યાં પણ જશે ત્યાં તેને સરળતાથી ટ્રેક કરી શકાય છે. હવે આ ડિવાઈસને કારમાં રાખીને એક ટ્રેકિંગ ડિવાઈસ તરીકે…

Read More

મંગળવારે રાત્રે ત્રીજી T20માં ભારત, ઓસ્ટ્રેલિયા કરતાં જીતની નજીક જણાતું હતું. ક્રિઝ પર હાજર ગ્લેન મેક્સવેલ અને મેથ્યુ વેડ તેમની વિસ્ફોટક ઇનિંગ માટે જાણીતા છે, પરંતુ બે ઓવરમાં 43 રન બનાવવું સરળ કામ નહોતું. ભારત પાસે સિરીઝ જીતવાની સુવર્ણ તક હતી. કેપ્ટન સૂર્યકુમાર યાદવે 19મી ઓવરની જવાબદારી સ્પિનર ​​અક્ષર પટેલને સોંપી હતી. એ જ ઓવરમાં ઈશાન કિશને એક ભૂલ કરી, જેની મેચના પરિણામ પર ઊંડી અસર પડી. અક્ષર પટેલની ઓવરમાં કિશનથી થઈ ચૂક વાસ્તવમાં, કેપ્ટન મેથ્યુ વેડે પ્રથમ ત્રણ બોલમાં બે ચોગ્ગાની મદદથી 10 રન બનાવ્યા હતા. હવે નવ બોલમાં 33 રનની જરૂર હતી. અક્ષરે ચોથો બોલ ઓફ સ્ટમ્પની બહાર…

Read More

ICC વનડે વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કરનાર પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ મોટો નિર્ણય લીધો છે. વિરાટ કોહલીએ આ વર્લ્ડ કપની 11 મેચમાં સૌથી વધુ 765 રન બનાવ્યા હતા. જોકે, તેઓ ફાઈનલમાં ભારતને જીતાડવામાં નિષ્ફળ રહ્યા હતા. પરંતુ હવે વિરાટ કોહલીના એક નિર્ણયે તેમના ફેન્સને ચોંકાવી દીધા છે. સાઉથ આફ્રિકાના પ્રવાસે જવાની છે ટીમ ઈન્ડિયા વાસ્તવમાં, હાલમાં ભારતીય ટીમ સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ઓસ્ટ્રેલિયા સામે 5 મેચની ઘરેલુ T20 સિરીઝ રમી રહી છે. તેની શરૂઆતી 3 મેચોમાં ભારત 2-1થી આગળ છે. હવે આ સિરીઝ બાદ ભારતીય ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસે જવાની છે. કોહલીએ વ્હાઈટ બોલ ક્રિકેટમાંથી લીધો બ્રેક સાઉથ આફ્રિકાના…

Read More

જો તમે નવી કાર ખરીદવાની યોજના બનાવી છે, તો તમે અગાઉથી કોઈક મોડલ નક્કી કરી લીધું હશે. કેટલાક લોકો નવી કાર ખરીદવાનું વિચારે છે પરંતુ કઈ કાર ખરીદવી તે નથી જાણતા. ભારત જેવા દેશમાં નવી કાર ખરીદવી એ કોઈ સંઘર્ષથી ઓછું નથી. બજારમાં ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે. હેચબેક, સેડાન, એસયુવી, એમપીવી, બોડીની એટલી બધી સ્ટાઈલ અને વેરાયટી છે કે તેમાં ઘણી મૂંઝવણ છે. આ તહેવારોની મોસમ છે, અને નવી કાર ખરીદવાની આ એક શ્રેષ્ઠ તક છે. તહેવારોની સિઝનમાં જો તમને ભારે ડિસ્કાઉન્ટ મળે તો શું તમારે નવી કાર ખરીદવી જોઈએ? ભારતમાં મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ, ટાટા મોટર્સ, મહિન્દ્રા, કિયા જેવી…

Read More

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની શ્રેણીની ત્રીજી T20 મેચ ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચ ઓસ્ટ્રેલિયન ટીમના નામે રહી. જો કે ટીમ ઈન્ડિયા આ શ્રેણીમાં હજુ પણ 2-1થી આગળ છે. ઓસ્ટ્રેલિયા 5 વિકેટે જીત્યું ઓસ્ટ્રેલિયાની ટીમે 223 રનના ટાર્ગેટનો પીછો કર્યો અને ત્રીજી T20 મેચ 5 વિકેટે જીતી લીધી. આ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમની જીતનો હીરો ગ્લેન મેક્સવેલ રહ્યો હતો. ગ્લેન મેક્સવેલે 48 બોલમાં અણનમ 104 રન ફટકારીને ટીમને જીત તરફ દોરી હતી. ટીમ ઈન્ડિયા માટે પાવરપ્લે સરેરાશ રહ્યો હતો. ભારતીય બેટર્સ 6 ઓવરમાં 2 વિકેટે 43 રન જ બનાવી શક્યા હતા. યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડની…

Read More

આઈસીસી વર્લ્ડ્સ કપ 2023 પછી હવે બીસીસીઆઈની તરફથી મોટુ એલાન કરવામાં આવ્યુ છે.  વનડે વિશ્વ કપ ફાઈનલ 19 નવેમ્બરના રોજ રમાઈ હતી. તેમા ટીમ ઈંડિયાની હ રીફાઈ ઓસ્ટ્રેલિયા સાથે થઈ. પણ ત્યા તેને હારનો સામનો પડ્યો.  મોટી વાત એ છે કે એ દિવસે ટીમ ઈંડિયાના હેડ કોચ રહેલ રાહુલ દ્રવિડનુ પણ કાર્યકાળ સમાપ્ત થઈ ગયુ હતુ. ત્યારબાદ એવી ધારણા લગાવાઈ રહી હતી કે રાહુલ દ્રવિડ આગળ પણ હેડ કોચ તરીકે કાયમ રહેશે કે પછી બીસીસીઆઈ કોઈ નવા દિગ્ગજને કોચ બનાવશે.  પણ તેના પરથી પડડો ઉઠી ગયો છે. બીસીસીઆઈએ હાલ થોડીવાર પહેલા એલાન કર્યુ કે ટીમ ઈંડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડ…

Read More

ભારત વિશ્વમાં માર્ગ અકસ્માત અને તેમાં મૃત્યુ પામનારા લોકોની યાદીમાં ટોચના સ્થાને જ હોય છે અને દેશભરમાં સૌથી વધુ મોરને ભેટનારામાં ગુજરાત પણ અગ્રસ્થાને છે. સરકાર માર્ગ અકસ્માત નિવારવાના અને શક્ય તેટલી ઝડપી મદદ મળી રહે તેવા પ્રયાસો કરી રહી છે. જોકે હવે સરકાર અને લોકોના આ સહિયારા પ્રયાસને ટેક જાયન્ટ ગૂગલનો પણ સપોર્ટ મળી રહ્યો છે. ગૂગલ એક એવું શાનદાર ફીચર લઈને આવ્યું છે કે જે માર્ગ અકસ્માતમાં થતા મોતનો આંકડો નીચે લાવી શકે છે. તો આવો જાણીએ આ નવા ફીચર વિશે વિગતવાર. દેશ-દુનિયાના માર્ગ અકસ્માતના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે, માર્ગ અકસ્માતમાં મોટાભાગના મૃત્યુ એટલા માટે થાય છે…

Read More

ઘરેલૂ બજારમાં ઈલેક્ટ્રિક વ્હીકલ પોતાના ફીચર્સને કારણે ધૂમ મચાવી રહ્યું છે. આ લિસ્ટમાં પહેલુ નામ ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટર્સનું છે, જે આ સેગમેન્ટની આગેવાની કરી રહ્યું છે. ગયા મહેને એટલે કે ઓક્ટોબર 2023માં થયેલા વેચાણની વાત કરીએ, તો કંપનીએ 22,284 યૂનિટ્સનું વેચાણ કર્યું. જો કે સપ્ટેમ્બર 2023ની તુલનામા વધારે છે. બીજા નંબર પર ટીવીએસ છે, જે બજારમાં પોતાના ઈલેક્ટ્રિક સ્કૂટર આઈક્યૂબનું વેચાણ કરે છે. ઓક્ટોબરમાં ટીવીએસે 15,603 યૂનિટ્સનું વેચાણ કર્યું. જે સપ્ટેમ્બરમાં થયેલા 15,584 યૂનિટ્સના મુકાબલે ઉપર છે. ત્રીજા નંબર પર બજાજ છે, બજારમાં બજાજ ચેતક ઈલેક્ટ્રિક સ્કૂટર છે. જેના ઓક્ટોબર 2023માં 8430 યૂનિટ્સનું વેચાણ થયું, જ્યારે સપ્ટેમ્બરમાં આ આંકડો 7079…

Read More

ભારતીય હાઉસિંગ પ્રોજેક્ટ્સના વિસ્તરણના ભાગરૂપે, શ્રીલંકાના ચાના બગીચાના વિસ્તારોમાં 10 હજાર વધુ મકાનો બાંધવામાં આવશે. ભારતીય હાઈ કમિશને મંગળવારે હાઉસિંગ પ્રોજેક્ટના ચાર તબક્કા હેઠળ શ્રીલંકાના વાવેતર વિસ્તારોમાં મકાનોના નિર્માણ માટે બે મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કર્યા. 11 જિલ્લામાં મકાનો બનાવવામાં આવશે હાઈ કમિશન દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, ઘરોના નિર્માણ માટે નેશનલ હાઉસિંગ ડેવલપમેન્ટ ઓથોરિટી અને સ્ટેટ એન્જિનિયરિંગ કોર્પોરેશન સાથે બે અલગ-અલગ કરાર કરવામાં આવ્યા હતા. ભારતીય હાઉસિંગ પ્રોજેક્ટના ચોથા તબક્કામાં શ્રીલંકાના છ પ્રાંતોમાં 11 જિલ્લાઓમાં મકાનો બાંધવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ 60 હજાર મકાનો બાંધવાના છે. પ્રથમ બે તબક્કામાં ઉત્તર અને પૂર્વીય પ્રાંતોમાં 46,000 મકાનોનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું…

Read More