Close Menu
Today Gujarati NewsToday Gujarati News

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    PKL 2024ની હરાજીમાં આ પાંચ ખેલાડીઓને મળ્યા સૌથી વધુ પૈસા, સચિન તંવર ટોપ પર રહ્યા

    16/08/2024

    આજે પુત્રદા એકાદશીના દિવસે કરો આ ઉપાય, તમારા બાળકના જીવનમાં પ્રગતિ થશે

    16/08/2024

    Entertainment :’સ્ત્રી 2′ vs ‘ખેલ ખેલ મેં’ Vs ‘વેદા’ બોક્સ ઓફિસ પર કોણ મારશે બાજી, આ ફિલ્મ પહેલા દિવસે જ કરશે બમ્પર કમાણી

    15/08/2024
    Facebook X (Twitter) Instagram
    Friday, July 4
    Today Gujarati NewsToday Gujarati News
    Facebook YouTube
    • હોમ
    • નેશનલ
    • ગુજરાત
    • બિઝનેસ
    • રાજકારણ
    • અજબ ગજબ
    • ધર્મદર્શન
    • એન્ટરટેઇનન્મેન્ટ
    • રમત ગમત
    • ટેક્નોલોજી
    • લાઈફસ્ટાઇલ
      • હેલ્થ
      • ફૂડ
      • ટ્રાવેલ
    • સંપર્ક
    Today Gujarati NewsToday Gujarati News
    Home»Lifestyle»Food»આચર-કૂચર ખાવાનું બંધ કરો, અને બનાવો પ્રોટીનથી ભરપૂર આ ચટાકેદાર નાસ્તો, ફેમિલીને મજા પડી જશે-હેલ્થ પણ સારી રહેશે
    Food

    આચર-કૂચર ખાવાનું બંધ કરો, અને બનાવો પ્રોટીનથી ભરપૂર આ ચટાકેદાર નાસ્તો, ફેમિલીને મજા પડી જશે-હેલ્થ પણ સારી રહેશે

    todaygujaratinewsBy todaygujaratinews29/11/2023No Comments1 Min Read
    Facebook Twitter Telegram WhatsApp
    Stop snacking, and make this tasty protein-packed breakfast that the family will enjoy—and it'll be healthy, too.
    Share
    Facebook Twitter Telegram WhatsApp Copy Link

    દરરોજ સવારે બ્રેક ફાસ્ટ કરવો ખૂબ જ જરુરી છે, પરંતુ નાસ્તાનો સૌથી મોટો પ્રશ્નએ હોય છે કે રોજ સવારે હેલ્દી અને ટેસ્ટી શું બનાવું? તે અઘરો પ્રશ્ન હોય છે. તો શું તમે નાસ્તામાં કઇક હેલ્દી અને ટેસ્ટી ખાવા માંગો છો તો તમે ચણા અને પનીર સલાડ ખાઇ શકો છો. તે ખૂબ જ ટેસ્ટે અને હેલ્થ માટે ફાયદાકારક છે. તો આજે જ ટ્રાય કરો આ સુપર હેલ્દી ટેસ્ટી હાઇ પ્રોટીન ચણા પનીર સલાડ રેસીપી…

    સામગ્રીઃ

    • 1 કપ બાફેલા ચણા
    • 100 ગ્રામ પનીર
    • 1 નાની સમારેલી ડુંગળી
    • 1 લીલું ઝીણુ સમારેલુ મરચું
    • સમારેલા લીલા ધાણા
    • લીંબુ સ્વાદમુજબ
    • મીઠું સ્વાદ અનુસાર

    Chickpeas Paneer Salad Recipe: How to Make Chickpeas Paneer Salad Recipe |  Homemade Chickpeas Paneer Salad Recipe

    બનાવવાની રીતઃ

    • સૌથી પહેલા બાફેલા સફેદ છોલે ચણા ને એક કાણાવાળા બાઉલમાં લઇ બધુ પાણી તારવી લો.
    • ત્યાર બાદ એક બાઉલમાં સમારેલી ડુંગળી, લીલુ મરચું, લીલા ધાણાને સમારીને મિક્સ કરો.
    • હવે તેમાં પનીરના ટુકડા કાપીને તેની સાથે છોલે ચણા પણ મિક્સ કરો.
    • હવે બધુ મિક્સ કરીને તેમાં લીંબુનો રસ અને મીઠું નાંખો.
    • તમે મરી પાઉડર અને ચાટ મસાલો પણ નાંખી શકો છો. આ સલાડ માટે તમે છોલેના બદલે દેશી ચણાનો ઉપયોગ કરી શકો છો, આ સલાડમાં તમે ટામેટા, કાચી કેરી, ખીરા કાકડી, બીટ વગેરે ઉમેરી શકો છો.

     

    Food News Food Recipes Food Tips Gujarati News Latest News
    Share. Facebook Twitter WhatsApp Telegram
    todaygujaratinews
    • Website

    Related Posts

    Food :આ કોથમીર-ફૂદીનાની લીલી ચટણી ખાવાનો આનંદ બમણો કરી દેશે, આ ટ્રીકથી એકવાર બનાવી જુઓ

    15/08/2024

    Easy Snacks Recipe: જો અચાનક મહેમાનો આવી ગયા હોય તો ઝટપટ તૈયાર કરો આ વાનગી , વડીલોની સાથે બાળકો પણ તેને ખાઈને ખુશ થશે.

    14/08/2024

    Food News: આ રીતે બનાવો બટેટા-કોબીનું સલાડ ટ્રાય કરો, તે વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે.

    13/08/2024
    Our Picks

    PKL 2024ની હરાજીમાં આ પાંચ ખેલાડીઓને મળ્યા સૌથી વધુ પૈસા, સચિન તંવર ટોપ પર રહ્યા

    16/08/2024

    આજે પુત્રદા એકાદશીના દિવસે કરો આ ઉપાય, તમારા બાળકના જીવનમાં પ્રગતિ થશે

    16/08/2024

    Entertainment :’સ્ત્રી 2′ vs ‘ખેલ ખેલ મેં’ Vs ‘વેદા’ બોક્સ ઓફિસ પર કોણ મારશે બાજી, આ ફિલ્મ પહેલા દિવસે જ કરશે બમ્પર કમાણી

    15/08/2024

    Food :આ કોથમીર-ફૂદીનાની લીલી ચટણી ખાવાનો આનંદ બમણો કરી દેશે, આ ટ્રીકથી એકવાર બનાવી જુઓ

    15/08/2024
    Stay In Touch
    • Facebook
    • YouTube
    Don't Miss

    National News: પટનાના ગાંધી મેદાનમાં મુખ્યમંત્રી નીતિશ કુમારે ધ્વજ ફરકાવ્યો

    National 15/08/2024

    દરભંગા નેહરુ સ્ટેડિયમમાં સ્વતંત્રતા દિવસ પર ધ્વજવંદન પ્રસંગે રાષ્ટ્રગીત રજૂ કરતી છોકરીઓ. આતા, પટના: સ્વતંત્રતા…

    Gujarat News :અમરેલીમાં સિંહ અને કૂતરા વચ્ચે જોરદાર અથડામણ થઈ, આ દુર્લભ દ્રશ્ય CCTVમાં કેદ થયું

    15/08/2024

    National News: અમે ટિપ્પણી કરતા નથી… વિદેશ મંત્રી જયશંકરની યુએસ ચૂંટણી પર ટોણો માર્યો

    14/08/2024

    Gujarat News: આ સ્પેશિયલ ટ્રેનો અમદાવાદ-બાંદ્રા વચ્ચે દોડશે, જાણો તેનું ટાઇમ ટેબલ

    14/08/2024
    Facebook YouTube
    • હોમ
    • ગુજરાત
    • રાજકારણ
    • બિઝનેસ
    • અજબ ગજબ
    • સ્પોર્ટ્સ
    • એન્ટરટેઇનમેન્ટ
    • ટેક્નોલોજી
    • લાઈફસ્ટાઇલ
    • સંપર્ક
    © 2025 Today Gujarati News. Developed by : Black Hole Studio

    Type above and press Enter to search. Press Esc to cancel.