Close Menu
Today Gujarati NewsToday Gujarati News

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    PKL 2024ની હરાજીમાં આ પાંચ ખેલાડીઓને મળ્યા સૌથી વધુ પૈસા, સચિન તંવર ટોપ પર રહ્યા

    16/08/2024

    આજે પુત્રદા એકાદશીના દિવસે કરો આ ઉપાય, તમારા બાળકના જીવનમાં પ્રગતિ થશે

    16/08/2024

    Entertainment :’સ્ત્રી 2′ vs ‘ખેલ ખેલ મેં’ Vs ‘વેદા’ બોક્સ ઓફિસ પર કોણ મારશે બાજી, આ ફિલ્મ પહેલા દિવસે જ કરશે બમ્પર કમાણી

    15/08/2024
    Facebook X (Twitter) Instagram
    Friday, July 4
    Today Gujarati NewsToday Gujarati News
    Facebook YouTube
    • હોમ
    • નેશનલ
    • ગુજરાત
    • બિઝનેસ
    • રાજકારણ
    • અજબ ગજબ
    • ધર્મદર્શન
    • એન્ટરટેઇનન્મેન્ટ
    • રમત ગમત
    • ટેક્નોલોજી
    • લાઈફસ્ટાઇલ
      • હેલ્થ
      • ફૂડ
      • ટ્રાવેલ
    • સંપર્ક
    Today Gujarati NewsToday Gujarati News
    Home»Education & Employment»6 વર્ષ બાદ આજે યોજાઈ રહી છે TET-1ની Exam, તંત્રની મજબૂત તૈયારી વચ્ચે 87000 ઉમેદવારો આપશે પરીક્ષા
    Education & Employment

    6 વર્ષ બાદ આજે યોજાઈ રહી છે TET-1ની Exam, તંત્રની મજબૂત તૈયારી વચ્ચે 87000 ઉમેદવારો આપશે પરીક્ષા

    todaygujaratinewsBy todaygujaratinews16/04/2023Updated:29/11/2023No Comments2 Mins Read
    Facebook Twitter Telegram WhatsApp
    Share
    Facebook Twitter Telegram WhatsApp Copy Link

    Today Gujarati News (Desk)

    IIT%20EXAM

    આજે રાજ્યના 445 કેન્દ્રો પર ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (TET-1)ની પરીક્ષા યોજાવા જઈ રહી છે. પરીક્ષામાં  ગેરરીતિ રોકવા માટે વહીવટી તંત્ર સજ્જ છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો લાંબા સમયથી આ ઘડીની રાહ જોતા હતા. આજે રાજ્યભરમાં TET-1ની પરીક્ષા યોજાવા જઈ રહી છે. રાજ્યના 445 કેન્દ્રો પર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં અંદાજે 87 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે. ઉલ્લેખનીય છે કે, શિક્ષક બનવા માટે ફરજિયાત TETની પરીક્ષા 6 વર્ષ બાદ યોજાવા જઈ રહી છે.

    રાજ્યના 4 મહાનગરોમાં આ પરીક્ષા યોજાવાની છે. વહીવટી તંત્ર દ્વારા ઘણી તૈયારીઓ કરવામાં આવી છે. પરીક્ષામાં ગેરરીતિ ન થાય તેના માટે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં વપરાતી ટેક્નોલોજીનો પ્રથમવાર સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગ થશે. આ ટેક્નોલોજી મારફતે પ્રશ્નપત્રો સ્ટ્રોંગ રૂમથી તમામ શહેર અને વર્ગખંડ સુધી જીપીએસ સિસ્ટમના દાયરામાં પહોચશે. પ્રશ્નપત્રના સમગ્ર રૂટ પર પેપર બોક્સ ઓથેન્ટિકેશન ટ્રેકિંગ એપ્લિકેશન( PATA) મારફતે નજર રખાશે. એટલું જ નહીં સ્ટ્રોંગ રૂમથી પ્રશ્નપત્ર નીકળે ત્યારે અને કેન્દ્ર સુધી પહોંચે ત્યાં સુધીના ફોટોગ્રાફ પણ એપ્લિકેશનમાં અપલોડ થશે.

    આ અંગે માહિતી આપતા રાજ્ય પરીક્ષા બોર્ડના ચેરમેન પ્રકાશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, શિક્ષક બનવા ઇચ્છતા ઉમેદવારો મહિનાઓથી આ પરીક્ષાની રાહ જોતા હતા. શિક્ષક બનવા માટે TET-TAT પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે.  પ્રાથમિક શિક્ષકોની ભરતી માટે ટીચર્સ એલજિબ્લીટી ટેસ્ટ TET-1 આજે યોજાવાની છે. રાજ્યમાં TET-1ની પરીક્ષા 445 કેન્દ્રો પર લેવાશે. જેમાં અંદાજે  87 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે. 

    Today%20Gujarati%20News%20Footer%20copy
    Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878
    Share. Facebook Twitter WhatsApp Telegram
    todaygujaratinews
    • Website

    Related Posts

    Gujarat News :અમરેલીમાં સિંહ અને કૂતરા વચ્ચે જોરદાર અથડામણ થઈ, આ દુર્લભ દ્રશ્ય CCTVમાં કેદ થયું

    15/08/2024

    Gujarat News: આ સ્પેશિયલ ટ્રેનો અમદાવાદ-બાંદ્રા વચ્ચે દોડશે, જાણો તેનું ટાઇમ ટેબલ

    14/08/2024

    Gujarat News: આ રાજ્યની સરકાર વિદ્યાર્થીઓને આપી રહી છે 1,50,000 રૂપિયા, આ રીતે કરો અરજી

    13/08/2024
    Our Picks

    PKL 2024ની હરાજીમાં આ પાંચ ખેલાડીઓને મળ્યા સૌથી વધુ પૈસા, સચિન તંવર ટોપ પર રહ્યા

    16/08/2024

    આજે પુત્રદા એકાદશીના દિવસે કરો આ ઉપાય, તમારા બાળકના જીવનમાં પ્રગતિ થશે

    16/08/2024

    Entertainment :’સ્ત્રી 2′ vs ‘ખેલ ખેલ મેં’ Vs ‘વેદા’ બોક્સ ઓફિસ પર કોણ મારશે બાજી, આ ફિલ્મ પહેલા દિવસે જ કરશે બમ્પર કમાણી

    15/08/2024

    Food :આ કોથમીર-ફૂદીનાની લીલી ચટણી ખાવાનો આનંદ બમણો કરી દેશે, આ ટ્રીકથી એકવાર બનાવી જુઓ

    15/08/2024
    Stay In Touch
    • Facebook
    • YouTube
    Don't Miss

    National News: પટનાના ગાંધી મેદાનમાં મુખ્યમંત્રી નીતિશ કુમારે ધ્વજ ફરકાવ્યો

    National 15/08/2024

    દરભંગા નેહરુ સ્ટેડિયમમાં સ્વતંત્રતા દિવસ પર ધ્વજવંદન પ્રસંગે રાષ્ટ્રગીત રજૂ કરતી છોકરીઓ. આતા, પટના: સ્વતંત્રતા…

    Gujarat News :અમરેલીમાં સિંહ અને કૂતરા વચ્ચે જોરદાર અથડામણ થઈ, આ દુર્લભ દ્રશ્ય CCTVમાં કેદ થયું

    15/08/2024

    National News: અમે ટિપ્પણી કરતા નથી… વિદેશ મંત્રી જયશંકરની યુએસ ચૂંટણી પર ટોણો માર્યો

    14/08/2024

    Gujarat News: આ સ્પેશિયલ ટ્રેનો અમદાવાદ-બાંદ્રા વચ્ચે દોડશે, જાણો તેનું ટાઇમ ટેબલ

    14/08/2024
    Facebook YouTube
    • હોમ
    • ગુજરાત
    • રાજકારણ
    • બિઝનેસ
    • અજબ ગજબ
    • સ્પોર્ટ્સ
    • એન્ટરટેઇનમેન્ટ
    • ટેક્નોલોજી
    • લાઈફસ્ટાઇલ
    • સંપર્ક
    © 2025 Today Gujarati News. Developed by : Black Hole Studio

    Type above and press Enter to search. Press Esc to cancel.