Close Menu
Today Gujarati NewsToday Gujarati News

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    PKL 2024ની હરાજીમાં આ પાંચ ખેલાડીઓને મળ્યા સૌથી વધુ પૈસા, સચિન તંવર ટોપ પર રહ્યા

    16/08/2024

    આજે પુત્રદા એકાદશીના દિવસે કરો આ ઉપાય, તમારા બાળકના જીવનમાં પ્રગતિ થશે

    16/08/2024

    Entertainment :’સ્ત્રી 2′ vs ‘ખેલ ખેલ મેં’ Vs ‘વેદા’ બોક્સ ઓફિસ પર કોણ મારશે બાજી, આ ફિલ્મ પહેલા દિવસે જ કરશે બમ્પર કમાણી

    15/08/2024
    Facebook X (Twitter) Instagram
    Sunday, June 1
    Today Gujarati NewsToday Gujarati News
    Facebook YouTube
    • હોમ
    • નેશનલ
    • ગુજરાત
    • બિઝનેસ
    • રાજકારણ
    • અજબ ગજબ
    • ધર્મદર્શન
    • એન્ટરટેઇનન્મેન્ટ
    • રમત ગમત
    • ટેક્નોલોજી
    • લાઈફસ્ટાઇલ
      • હેલ્થ
      • ફૂડ
      • ટ્રાવેલ
    • સંપર્ક
    Today Gujarati NewsToday Gujarati News
    Home»Entertainment»‘સ્પાઈડરમેન: એક્રોસ ધ સ્પાઇડર વર્સ’નું રોમાંચથી ભરપૂર ટ્રેલર રિલીઝspider-man
    Entertainment

    ‘સ્પાઈડરમેન: એક્રોસ ધ સ્પાઇડર વર્સ’નું રોમાંચથી ભરપૂર ટ્રેલર રિલીઝspider-man

    todaygujaratinewsBy todaygujaratinews05/04/2023No Comments2 Mins Read
    Facebook Twitter Telegram WhatsApp
    Share
    Facebook Twitter Telegram WhatsApp Copy Link

    Today Gujarati News (Desk)

    spider man

    સ્પાઈડરમેનને કોણ નથી જાણતુ. કરોડોના બજેટમાં બનેલી તેમની ફિલ્મો અરબોનો બિઝનેસ કરે છે. સ્પાઈડરમેન તેમના દ્વારા રચવામાં આવેલી દુનિયાનો સૌથી પોપ્યુલર સુપરહીરો છે. માત્ર અમેરિકામાં જ નહીં સમગ્ર દુનિયામાં લોકો લાલ-વાદળી ડ્રેસ વાળા સ્પાઈડરમેનના ચાહકો છે. વિલન સાથે લડવુ, માનવતાને બુરાઈથી બચાવવુ અને મલ્ટીવર્સની રક્ષા કરવી કોઈ સરળ કામ નથી. આ જવાબદારીઓ સાથે સ્પાઈડરમેન પાછો આવી ગયો છે.

    આ વખતે ઈન્ડિયન સ્પાઈડરમેન જોવા મળશે

    લાંબી રાહ જોયા બાદ સ્પાઈડર-મેન: અક્રોસ ધ સ્પાઈડર-વર્સનું ટ્રેલર મંગળવારે રિલીઝ થઈ ગયુ છે. માઈલ્સ મોરાલેસની પાસે આ વખતે વધુ એક મોટુ મિશન છે. સ્પાઈડર-મેન: એક્રોસ ધ સ્પાઈડર-વર્સનું ટ્રેલર રોમાંચથી ભરપૂર છે. આ વખતે સ્પાઈડર-મેનની પાસે મલ્ટીવર્સમાં હાજર દરેક સ્પાઈડર-મેન, સ્પાઈડર-વુમન અને સ્પાઈડર-પર્સનને બચાવવાની જવાબદારી છે. આ ફિલ્મ ભારતમાં 10 ભાષાઓમાં રિલીઝ થશે. આ વખતે તમે પવિત્ર પ્રભાકરના નામના ઈન્ડિયન સ્પાઈડર-મેનને પણ મળી શકશો.

    સ્પાઈડરમેન ભારતમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતો સુપરહીરો છે. સ્પાઈડર-મેન ‘નો વે હોમ’ ને ચાહકોએ ખૂબ પસંદ કરી હતી. ફિલ્મની ખાસ વાત એ છે કે પહેલીવખત ભારતીય સ્પાઈડર-મેન પવિત્ર પ્રભાકરને સીધા Mumbattanના રસ્તા પર બતાવવામાં આવ્યો છે. આ ફિલ્મ 2 જૂને થિયેટરમાં રિલીઝ થશે. ફિલ્મને લઈને ચાહકો ખૂબ ઉત્સુક છે.

    ફિલ્મનું નિર્દેશન જોકિમ ડૉસ સૈંટોસ, કેમ્પ પૉવર્સ અને જસ્ટિન કે. થૉમ્પસને કર્યુ છે. સ્પાઈડર-મેન: એક્રોસ ધ સ્પાઈડર-વર્સ 2 જૂન 2023એ થિયેટરોમાં અંગ્રેજી, હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ગુજરાતી, મરાઠી, પંજાબી અને બંગાળીમાં રિલીઝ થશે.

    Today%20Gujarati%20News%20Footer%20copy
    Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878
    Share. Facebook Twitter WhatsApp Telegram
    todaygujaratinews
    • Website

    Related Posts

    Entertainment :’સ્ત્રી 2′ vs ‘ખેલ ખેલ મેં’ Vs ‘વેદા’ બોક્સ ઓફિસ પર કોણ મારશે બાજી, આ ફિલ્મ પહેલા દિવસે જ કરશે બમ્પર કમાણી

    15/08/2024

    ‘કલ્કી 2898 એડી’નો બીજો ભાગ આવવામાં કેટલો સમય લાગશે, નિર્દેશક નાગ અશ્વિને આપ્યો જવાબ

    05/08/2024

    આ મુવીમાં દેખાશે કાજોલનો એક્શન અવતારમાં

    25/07/2024
    Our Picks

    PKL 2024ની હરાજીમાં આ પાંચ ખેલાડીઓને મળ્યા સૌથી વધુ પૈસા, સચિન તંવર ટોપ પર રહ્યા

    16/08/2024

    આજે પુત્રદા એકાદશીના દિવસે કરો આ ઉપાય, તમારા બાળકના જીવનમાં પ્રગતિ થશે

    16/08/2024

    Entertainment :’સ્ત્રી 2′ vs ‘ખેલ ખેલ મેં’ Vs ‘વેદા’ બોક્સ ઓફિસ પર કોણ મારશે બાજી, આ ફિલ્મ પહેલા દિવસે જ કરશે બમ્પર કમાણી

    15/08/2024

    Food :આ કોથમીર-ફૂદીનાની લીલી ચટણી ખાવાનો આનંદ બમણો કરી દેશે, આ ટ્રીકથી એકવાર બનાવી જુઓ

    15/08/2024
    Stay In Touch
    • Facebook
    • YouTube
    Don't Miss

    National News: પટનાના ગાંધી મેદાનમાં મુખ્યમંત્રી નીતિશ કુમારે ધ્વજ ફરકાવ્યો

    National 15/08/2024

    દરભંગા નેહરુ સ્ટેડિયમમાં સ્વતંત્રતા દિવસ પર ધ્વજવંદન પ્રસંગે રાષ્ટ્રગીત રજૂ કરતી છોકરીઓ. આતા, પટના: સ્વતંત્રતા…

    Gujarat News :અમરેલીમાં સિંહ અને કૂતરા વચ્ચે જોરદાર અથડામણ થઈ, આ દુર્લભ દ્રશ્ય CCTVમાં કેદ થયું

    15/08/2024

    National News: અમે ટિપ્પણી કરતા નથી… વિદેશ મંત્રી જયશંકરની યુએસ ચૂંટણી પર ટોણો માર્યો

    14/08/2024

    Gujarat News: આ સ્પેશિયલ ટ્રેનો અમદાવાદ-બાંદ્રા વચ્ચે દોડશે, જાણો તેનું ટાઇમ ટેબલ

    14/08/2024
    Facebook YouTube
    • હોમ
    • ગુજરાત
    • રાજકારણ
    • બિઝનેસ
    • અજબ ગજબ
    • સ્પોર્ટ્સ
    • એન્ટરટેઇનમેન્ટ
    • ટેક્નોલોજી
    • લાઈફસ્ટાઇલ
    • સંપર્ક
    © 2025 Today Gujarati News. Developed by : Black Hole Studio

    Type above and press Enter to search. Press Esc to cancel.