Close Menu
Today Gujarati NewsToday Gujarati News

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    PKL 2024ની હરાજીમાં આ પાંચ ખેલાડીઓને મળ્યા સૌથી વધુ પૈસા, સચિન તંવર ટોપ પર રહ્યા

    16/08/2024

    આજે પુત્રદા એકાદશીના દિવસે કરો આ ઉપાય, તમારા બાળકના જીવનમાં પ્રગતિ થશે

    16/08/2024

    Entertainment :’સ્ત્રી 2′ vs ‘ખેલ ખેલ મેં’ Vs ‘વેદા’ બોક્સ ઓફિસ પર કોણ મારશે બાજી, આ ફિલ્મ પહેલા દિવસે જ કરશે બમ્પર કમાણી

    15/08/2024
    Facebook X (Twitter) Instagram
    Friday, May 9
    Today Gujarati NewsToday Gujarati News
    Facebook YouTube
    • હોમ
    • નેશનલ
    • ગુજરાત
    • બિઝનેસ
    • રાજકારણ
    • અજબ ગજબ
    • ધર્મદર્શન
    • એન્ટરટેઇનન્મેન્ટ
    • રમત ગમત
    • ટેક્નોલોજી
    • લાઈફસ્ટાઇલ
      • હેલ્થ
      • ફૂડ
      • ટ્રાવેલ
    • સંપર્ક
    Today Gujarati NewsToday Gujarati News
    Home»Politics»વિવાદ! આદિવાસી સમુદાયની 3 મહિલાઓ ભાજપ છોડી તૃણમૂલમાં જોડાવા 1 કિલોમીટર સુધી દંડવત થઈ
    Politics

    વિવાદ! આદિવાસી સમુદાયની 3 મહિલાઓ ભાજપ છોડી તૃણમૂલમાં જોડાવા 1 કિલોમીટર સુધી દંડવત થઈ

    todaygujaratinewsBy todaygujaratinews08/04/2023Updated:29/11/2023No Comments1 Min Read
    Facebook Twitter Telegram WhatsApp
    Share
    Facebook Twitter Telegram WhatsApp Copy Link

    Today Gujarati News (Desk)

    lady

    પ.બંગાળમાં 3 મહિલાઓનો દંડવત કરતો વીડિયો સામે આવ્યો છે. માહિતી અનુસાર 3 આદિવાસી મહિલાઓએ રોડ પર દંડવત કર્યા અને તેના બાદ તેઓ તૃણમૂલમાં જોડાઈ ગઈ હતી. આ મામલે વિવાદ સર્જાયો છે. ભાજપે આરોપ મૂક્યો હતો કે આ મહિલાઓ ભાજપમાં જોડાઈ હતી. તેના પછી તે તૃણમૂલ કોંગ્રેસમાં ફરી જોડાવા ગઈ. જોકે એવો દાવો કરાયો છે કે ભાજપમાં જોડાવાને લઈને ટીએમસીએ સજા તરીકે આ મહિલાઓને જાહેરમાં દંડવત કરવાની સજા આપી હતી. 

    માનહિતી અનુસાર આ ઘટના બાલુર ઘાટના તપનની છે. અહીં 3 મહિલાઓએ લગભગ એક કિલોમીટર સુધી દંડવત કર્યા હતા. તેના પછી તૃણમૂલમાં જોડાઈ ગઈ હતી. આ ઘટના જોઈને સૌ કોઈ અચરજ પામી ગયા હતા. જ્યારે આ મામલે તૃણમૂલ કોંગ્રેસ કહે છે કે આ મહિલાઓએ પશ્ચાતાપ કરવા માટે આવું કર્યું હતું. આ મામલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજૂમદારે કહ્યું કે આ ત્રણેય મહિલાઓ તૃણમૂલ છોડી ભાજપમાં જોડાઈ હતી પણ જ્યારે ત્રણેય ફરી તૃણમૂલમાં જોડાવા ગઈ તો તેમને બળજબરીપૂર્વક દંડવત કરવાની સજા કરાઈ. આ મામલે ભાજપે મહિલા આયોગમાં ફરિયાદ કરવાનું નક્કી કર્યું છે. 

    Today%20Gujarati%20News%20Footer%20copy
    Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878
    Share. Facebook Twitter WhatsApp Telegram
    todaygujaratinews
    • Website

    Related Posts

    કેજરીવાલની અરજી પર સુપ્રીમ કોર્ટે EDને નોટિસ ફટકારી, 24 એપ્રિલ સુધીમાં જવાબ આપવો પડશે

    15/04/2024

    Gujarat: ગુજરાતમાં ભાજપને ફટકો, પ્રદીપસિંહ વાઘેલાએ મહામંત્રી પદેથી આપ્યું રાજીનામું

    05/08/2023

    Oommen Chandy Death: કેરળના પૂર્વ સીએમ ઓમન ચાંડીનું નિધન, ઘણા સમયથી હતા બીમાર

    18/07/2023
    Our Picks

    PKL 2024ની હરાજીમાં આ પાંચ ખેલાડીઓને મળ્યા સૌથી વધુ પૈસા, સચિન તંવર ટોપ પર રહ્યા

    16/08/2024

    આજે પુત્રદા એકાદશીના દિવસે કરો આ ઉપાય, તમારા બાળકના જીવનમાં પ્રગતિ થશે

    16/08/2024

    Entertainment :’સ્ત્રી 2′ vs ‘ખેલ ખેલ મેં’ Vs ‘વેદા’ બોક્સ ઓફિસ પર કોણ મારશે બાજી, આ ફિલ્મ પહેલા દિવસે જ કરશે બમ્પર કમાણી

    15/08/2024

    Food :આ કોથમીર-ફૂદીનાની લીલી ચટણી ખાવાનો આનંદ બમણો કરી દેશે, આ ટ્રીકથી એકવાર બનાવી જુઓ

    15/08/2024
    Stay In Touch
    • Facebook
    • YouTube
    Don't Miss

    National News: પટનાના ગાંધી મેદાનમાં મુખ્યમંત્રી નીતિશ કુમારે ધ્વજ ફરકાવ્યો

    National 15/08/2024

    દરભંગા નેહરુ સ્ટેડિયમમાં સ્વતંત્રતા દિવસ પર ધ્વજવંદન પ્રસંગે રાષ્ટ્રગીત રજૂ કરતી છોકરીઓ. આતા, પટના: સ્વતંત્રતા…

    Gujarat News :અમરેલીમાં સિંહ અને કૂતરા વચ્ચે જોરદાર અથડામણ થઈ, આ દુર્લભ દ્રશ્ય CCTVમાં કેદ થયું

    15/08/2024

    National News: અમે ટિપ્પણી કરતા નથી… વિદેશ મંત્રી જયશંકરની યુએસ ચૂંટણી પર ટોણો માર્યો

    14/08/2024

    Gujarat News: આ સ્પેશિયલ ટ્રેનો અમદાવાદ-બાંદ્રા વચ્ચે દોડશે, જાણો તેનું ટાઇમ ટેબલ

    14/08/2024
    Facebook YouTube
    • હોમ
    • ગુજરાત
    • રાજકારણ
    • બિઝનેસ
    • અજબ ગજબ
    • સ્પોર્ટ્સ
    • એન્ટરટેઇનમેન્ટ
    • ટેક્નોલોજી
    • લાઈફસ્ટાઇલ
    • સંપર્ક
    © 2025 Today Gujarati News.

    Type above and press Enter to search. Press Esc to cancel.