Close Menu
Today Gujarati NewsToday Gujarati News

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    PKL 2024ની હરાજીમાં આ પાંચ ખેલાડીઓને મળ્યા સૌથી વધુ પૈસા, સચિન તંવર ટોપ પર રહ્યા

    16/08/2024

    આજે પુત્રદા એકાદશીના દિવસે કરો આ ઉપાય, તમારા બાળકના જીવનમાં પ્રગતિ થશે

    16/08/2024

    Entertainment :’સ્ત્રી 2′ vs ‘ખેલ ખેલ મેં’ Vs ‘વેદા’ બોક્સ ઓફિસ પર કોણ મારશે બાજી, આ ફિલ્મ પહેલા દિવસે જ કરશે બમ્પર કમાણી

    15/08/2024
    Facebook X (Twitter) Instagram
    Monday, May 19
    Today Gujarati NewsToday Gujarati News
    Facebook YouTube
    • હોમ
    • નેશનલ
    • ગુજરાત
    • બિઝનેસ
    • રાજકારણ
    • અજબ ગજબ
    • ધર્મદર્શન
    • એન્ટરટેઇનન્મેન્ટ
    • રમત ગમત
    • ટેક્નોલોજી
    • લાઈફસ્ટાઇલ
      • હેલ્થ
      • ફૂડ
      • ટ્રાવેલ
    • સંપર્ક
    Today Gujarati NewsToday Gujarati News
    Home»Gujarat»વિજય રૂપાણી, નીતન પટેલ, ભૂપેન્દ્ર ચૂડાસમા,ફળદુ બન્યા ત્યાગ અને સમર્પણના ચહેરા : તમામ કદાવર ભાજપના નેતાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત.-BJP leadership dedicated to the nation
    Gujarat

    વિજય રૂપાણી, નીતન પટેલ, ભૂપેન્દ્ર ચૂડાસમા,ફળદુ બન્યા ત્યાગ અને સમર્પણના ચહેરા : તમામ કદાવર ભાજપના નેતાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત.-BJP leadership dedicated to the nation

    todaygujaratinewsBy todaygujaratinews09/11/2022Updated:29/11/2023No Comments4 Mins Read
    Facebook Twitter Telegram WhatsApp
    Share
    Facebook Twitter Telegram WhatsApp Copy Link

    IMG 20221109 WA0069
    રાષ્ટ્ર અને દેશ સમર્પિત મહાન ભાજપ નેતૃત્વ ના ચાર રીયલ હીરો 

    રીના પરમાર ટુડે ન્યુઝ ગુજરાતી/

    ભારતમાં રાષ્ટ્રપ્રેમ અને ત્યાગ તેમજ બલિદાન પર બનેલ ફિલ્મ ‘હકીકત’ વર્ષ 1964 માં લોકપ્રિય બની હતી.આ ફિલ્મનું મ્યુઝિક મદન મોહનનું હતું.અને આ ગીત મોહમદ રફી એ ગાતા તે હિટ થયું હતું.કેમ કે આ ગીતના શબ્દો રાષ્ટ્રીય ચેતના જગાડનાર હતા..-BJP leadership dedicated to the nation

     ” कर चले हम फ़िदा, जान-ओ-तन साथियों

    अब तुम्हारे हवाले वतन साथियों


    साँस थमती गई, नब्ज़ जमती गई,


    फिर भी बढ़ते कदम को ना रुकने दिया,..


    कट गये सर हमारे तो कुछ ग़म नहीं..


    सर हिमालय का हमने न झुकने दिया..


    मरते-मरते रहा बाँकपन साथियों..” 

    જોકે આ ગીત જેવું જ ઉન્નત સમર્પણ આજે ભાજપ ના મોટા ગજાના નેતા રહેલ,વિજય રૂપાણી, નીતન પટેલ, ભૂપેન્દ્ર ચૂડાસમા,આર.સી.ફળદુ અને અન્ય ચૂંટણી ના લડવાની જાહેરાત કરનાર નેતાઓમાં જોવા મળ્યું છે..-BJP leadership dedicated to the nation

    ફિલ્મ ‘ હકીકત ‘માં ફિલ્મ કલાકારો ની અંતમાં શહાદત હતી,જીવનનો અંત હતો,જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 માં આ ચાર મહાન નેતાઓ પોતાની મોટા ગજા ની રાજકીય સફર માં નિવૃત્તિ જાહેર કરી, નવીન યુવા ચહેરાઓ માટે જગ્યા ખાલી કરી રહ્યા છે.આમ ફિલ્મ ‘ હકીકત ‘ નું આ ગીત અને આ ચાર ભાજપી નેતાઓ ના ત્યાગ અને સમર્પણની થીમ ગીત સાથે યથાવત જળવાયેલું દેખાય છે.કેમકે ચોતરફ ટિકટ લઈને ભાજપના નેતા  બનવાની જાણે હોડ લાગી છે.ત્યારે ભાજપના આ ચાર શીર્ષ નેતાઓએ પોતાની મિનિસ્ટર બનવાની,સરકારમાં ઉચ્ચ સ્થાન મેળવવાની કામના ને તિલાંજલિ આપી,સમર્પણ ભાવ સાથે અન્યો માટે પોતાની ખુરશી છોડી છે.આ સમર્પણ હાલની ચૂંટણીમાં ગુજરાતમાં વંદનીય બન્યું છે.જેને ઇતિહાસકારો શહાદત થી ઓછી આંકશે નહિ.જોકે વિરોધીઓ ભલે ગમે તેમ આક્ષેપ કરતા હોય પણ આ અંત:સ્ફ્રુરણા થી આ નેતાઓએ લીધેલ નિર્ણય છે.જેનો જયજયકાર થવો જોઈએ..-BJP leadership dedicated to the nation

    ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણી પહેલાના ઉમેદવારો જાહેરાત લીસ્ટ પહેલાંના આ સમાચાર ભાજપ કેડર બેઝ ની શિસ્ત અને અનુસાસન ને અનુસરનાર પાર્ટી છે.તેવો સંદેશ આ સમચાર આપે છે. આજે ભાજપ તેના ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કરી શકે છે, તેવામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બન્ને દિગ્ગજ નેતાઓ આ વિધાનસભામાં ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત કરવામાં આવી છે..-BJP leadership dedicated to the nation

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા લઈને મોટા સમચાર આવી રહ્યા છે. આજે ભાજપ તેના ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કરી શકે છે, તેવામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ અને ભુપેન્દ્ર ચુડાસમા તેમજ આર.સી.ફળદુ ને લઈને જેવા  દિગ્ગજ નેતાઓ આ વિધાનસભામાં ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત કરવામાં આવી છે..-BJP leadership dedicated to the nation

    ગુજરાત વિધાનસભા 2017 માં આખી સરકાર આ મોટા ગજાના નેતાઓના ભરોસે ચાલતી હતી.અને આ ચાર નેતા ભરોસા ની ભાજપ સરકાર ના મુખ્ય સેનાપતિ હતા.જેમાં વિજય રૂપાણ, નિતિન પટેલ, ભુપેન્દ્ર ચુડાસમા અને પ્રદિપસિંહ જાડેજા બાદ આર સી ફળદુએ પણ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે. તેમણે ભાજપ પ્રમુખ સી આર પાટીલને પત્ર લખીને જાણ કરી છે..-BJP leadership dedicated to the nation

    ભાજપના પ્રદિપસિંહ જાડેજા પણ નહીં લડે ચૂંટણી.-BJP leadership dedicated to the nation

    ભાજપના અન્ય પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ આ વખતે ચૂંટણી નહીં લડે. તેવી તેમના દ્વારા સી આર પાટીલને પત્ર લખીને જાણ કરવામાં આવી છે..-BJP leadership dedicated to the nation

    મેં એક વર્ષ પહેલા જાહેરાત કરી  હતી:  ભુપેન્દ્ર ચુડાસમા.-BJP leadership dedicated to the nation

    વિજય રૂપાણી, નિતિન પટેલ બાદ પૂર્વ મંત્રી ભુપેન્દ્ર ચુડાસમાએ પણ મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, મે સ્વેચ્છાએ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છેય તેમણે વધુમાં કહ્યું કે, મે એક વર્ષ પહેલા જ આ જાહેરાત કરી હતી. આમ, છેલ્લી એક કલાકમાં ગુજરાત ભાજપના 4 મોટા નેતાઓએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે..-BJP leadership dedicated to the nation

    હું ચૂંટણી નહીં લડું: રૂપાણી.-BJP leadership dedicated to the nation

    ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનુ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, નવા કાર્યકર્તાઓને તક મળે તે માટે હવે હું આ વખતની ચૂંટણી નહીં લડું. આ સાથે, તેમણે કહ્યું કે, હું ભાજપને જીતાડવા માટે કામ કરીશ. હું ચૂંટણી નહીં લડું, તેનો લેટર પણ ઉપર મોકલી આપ્યો છે. આ સાથે જ, રૂપાણી સરકારમાં પૂર્વ DyCM નીતિન પટેલે પણ પત્ર લખીને કરી જાણ કરી હતી કે, આ વખતની ચૂંટણી નહીં લડે.અત્રે ઉલ્લેખનીય છે કે ,સેન્સ પ્રક્રિયા દરમ્યાન નીતિન પટેલ મહેસાણા જિલ્લા ની એક બેઠક પરથી  ચૂંટણી લડવા ઈચ્છા વ્યક્ત કરી હતી…-BJP leadership dedicated to the nation

    હાલ દિલ્હી ખાતે ભાજપની મહત્વની બેઠકનો દોર .-BJP leadership dedicated to the nation

    હાલની તાજા સ્થિતિ માં, ભારતીય જનતા પાર્ટી  ની ટોચની નેતાગીરી આજે એટલે કે બુધવારે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર ચર્ચા કરી રહી છે.ગુજરાત વિધાનસભામાં ઉમેદવારોના નામ નક્કી કરવા માટે સાંજે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી છે. આ સમિતિમાં પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ સામેલ થયા છે આ ઉપરાંત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચી શકે છે. જોકે CM ભુપેન્દ્ર પટેલ અને સી આર પાટીલ પણ આ બેઠકમાં પહોંચ્યા છે.ત્યારે આજે મોડી સાંજે તબક્કાવાર પ્રથમ ચરન અને કેટલીક બીજા ચરણમાં થનાર મતદાન ની સીટો ના ઉમેદવાર જાહેર થઈ સકે છે.-BJP leadership dedicated to the nation

    Today%20News%20Gujarati
    Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878
    Share. Facebook Twitter WhatsApp Telegram
    todaygujaratinews
    • Website

    Related Posts

    Health:સલાડમાં શા માટે કાકડીનો સમાવેશ કરવો જોઈએ?

    15/08/2024

    Gujarat News :અમરેલીમાં સિંહ અને કૂતરા વચ્ચે જોરદાર અથડામણ થઈ, આ દુર્લભ દ્રશ્ય CCTVમાં કેદ થયું

    15/08/2024

    Gujarat News: આ સ્પેશિયલ ટ્રેનો અમદાવાદ-બાંદ્રા વચ્ચે દોડશે, જાણો તેનું ટાઇમ ટેબલ

    14/08/2024
    Our Picks

    PKL 2024ની હરાજીમાં આ પાંચ ખેલાડીઓને મળ્યા સૌથી વધુ પૈસા, સચિન તંવર ટોપ પર રહ્યા

    16/08/2024

    આજે પુત્રદા એકાદશીના દિવસે કરો આ ઉપાય, તમારા બાળકના જીવનમાં પ્રગતિ થશે

    16/08/2024

    Entertainment :’સ્ત્રી 2′ vs ‘ખેલ ખેલ મેં’ Vs ‘વેદા’ બોક્સ ઓફિસ પર કોણ મારશે બાજી, આ ફિલ્મ પહેલા દિવસે જ કરશે બમ્પર કમાણી

    15/08/2024

    Food :આ કોથમીર-ફૂદીનાની લીલી ચટણી ખાવાનો આનંદ બમણો કરી દેશે, આ ટ્રીકથી એકવાર બનાવી જુઓ

    15/08/2024
    Stay In Touch
    • Facebook
    • YouTube
    Don't Miss

    National News: પટનાના ગાંધી મેદાનમાં મુખ્યમંત્રી નીતિશ કુમારે ધ્વજ ફરકાવ્યો

    National 15/08/2024

    દરભંગા નેહરુ સ્ટેડિયમમાં સ્વતંત્રતા દિવસ પર ધ્વજવંદન પ્રસંગે રાષ્ટ્રગીત રજૂ કરતી છોકરીઓ. આતા, પટના: સ્વતંત્રતા…

    Gujarat News :અમરેલીમાં સિંહ અને કૂતરા વચ્ચે જોરદાર અથડામણ થઈ, આ દુર્લભ દ્રશ્ય CCTVમાં કેદ થયું

    15/08/2024

    National News: અમે ટિપ્પણી કરતા નથી… વિદેશ મંત્રી જયશંકરની યુએસ ચૂંટણી પર ટોણો માર્યો

    14/08/2024

    Gujarat News: આ સ્પેશિયલ ટ્રેનો અમદાવાદ-બાંદ્રા વચ્ચે દોડશે, જાણો તેનું ટાઇમ ટેબલ

    14/08/2024
    Facebook YouTube
    • હોમ
    • ગુજરાત
    • રાજકારણ
    • બિઝનેસ
    • અજબ ગજબ
    • સ્પોર્ટ્સ
    • એન્ટરટેઇનમેન્ટ
    • ટેક્નોલોજી
    • લાઈફસ્ટાઇલ
    • સંપર્ક
    © 2025 Today Gujarati News. Developed by : Black Hole Studio

    Type above and press Enter to search. Press Esc to cancel.