Close Menu
Today Gujarati NewsToday Gujarati News

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    PKL 2024ની હરાજીમાં આ પાંચ ખેલાડીઓને મળ્યા સૌથી વધુ પૈસા, સચિન તંવર ટોપ પર રહ્યા

    16/08/2024

    આજે પુત્રદા એકાદશીના દિવસે કરો આ ઉપાય, તમારા બાળકના જીવનમાં પ્રગતિ થશે

    16/08/2024

    Entertainment :’સ્ત્રી 2′ vs ‘ખેલ ખેલ મેં’ Vs ‘વેદા’ બોક્સ ઓફિસ પર કોણ મારશે બાજી, આ ફિલ્મ પહેલા દિવસે જ કરશે બમ્પર કમાણી

    15/08/2024
    Facebook X (Twitter) Instagram
    Monday, May 5
    Today Gujarati NewsToday Gujarati News
    Facebook YouTube
    • હોમ
    • નેશનલ
    • ગુજરાત
    • બિઝનેસ
    • રાજકારણ
    • અજબ ગજબ
    • ધર્મદર્શન
    • એન્ટરટેઇનન્મેન્ટ
    • રમત ગમત
    • ટેક્નોલોજી
    • લાઈફસ્ટાઇલ
      • હેલ્થ
      • ફૂડ
      • ટ્રાવેલ
    • સંપર્ક
    Today Gujarati NewsToday Gujarati News
    Home»Crime News»નોટબંધીનું ભૂત પુનઃ ધૂણ્યું ? સુપ્રીમ કોર્ટમાં પાંચ જસ્ટિસની ફૂલ બેંચમાં યોજાઈ સુનાવણી,કોર્ટે નોટિસ કાઢી કેન્દ્ર સરકાર RBI ને ૯ નવેમ્બરે હાજર થવા કર્યું ફરમાન-Supreme Court Trial
    Crime News

    નોટબંધીનું ભૂત પુનઃ ધૂણ્યું ? સુપ્રીમ કોર્ટમાં પાંચ જસ્ટિસની ફૂલ બેંચમાં યોજાઈ સુનાવણી,કોર્ટે નોટિસ કાઢી કેન્દ્ર સરકાર RBI ને ૯ નવેમ્બરે હાજર થવા કર્યું ફરમાન-Supreme Court Trial

    todaygujaratinewsBy todaygujaratinews13/10/2022Updated:29/11/2023No Comments3 Mins Read
    Facebook Twitter Telegram WhatsApp
    Share
    Facebook Twitter Telegram WhatsApp Copy Link
    Screenshot 20221013 102332
    ફાઈલ ફોટો : નોટબંધી અને Atm સામે લાબી લાઈનો 

    નેશનલ ડેસ્ક/ પીએમ નરેન્દ્રભાઇ મોદી ની નોટબંધી નો મુખ્ય ઉદ્દેશ દેશમાં રોકડના સ્વરૂપે છુપાયેલું કાળું નાણું બહાર લાવવા, ત્રાસવાદી અને દેશવિરોધી પ્રવુત્તિને મળતી સહાય બંધ કરવા અને નકલી નોટોનું દુષણ ડામવા માટે કરાયેલ હોવાનું જાહેર કરાયું હતું.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ છ વર્ષ અગાઉ તા.૮ નવેમ્બર ૨૦૧૬ના રોજ એ સમયે અસ્તિત્વમાં રહેલી રૂ.૧૦૦૦ અને રૂ.૫૦૦ની ચલણી નોટો રદ્દ કરવાની જાહેરાત કરી હતી.Supreme Court Trial

    105703333 gettyimages 624388920.jpg
    ફાઈલ ફોટો : નોટબંધી 

    જોકે રાતોરાત કેન્દ્ર સરકારનો આ નિર્યણ વિચારણા કર્યા વગરનો હતો,તેવી અનેક પ્રબુદ્ધ નાગરિકોની માન્યતા હતી અને તે બાદ આ મામલે અનેક લોકોએ આ નોટબંધી અવિચારી અને અન્યાય હોઇ કોર્ટમાં મામલો પડકાર્યો હતો.જેમાં મુખ્ય રજૂઆત હતી કે નોટ 

    બંધીથી લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.ગ્રામ્ય અર્થતંત્ર અને નાના વેપાર ધંધા પડી ભાંગ્યા હતા.અને નોટો બદલવા આપેલા ૫૦ દિવસના સમયમાં કેટલાક લોકોએ લાઈનમાં ઉભા ઉભા મોત મળ્યું હતું.આ પ્રકારની અનેકો દલીલ સાથે લગભગ ૫૮ જેટલી અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. Supreme Court Trial

    %E0%A4%A8%E0%A5%8B%E0%A4%9F%E0%A4%AC%E0%A4%82%E0%A4%A6%E0%A5%80%20%E0%A4%AA%E0%A4%B0%20%E0%A4%A8%E0%A4%BF%E0%A4%AC%E0%A4%82%E0%A4%A7
    ફાઈલ ફોટો 

    જોકે કેન્દ્ર સરકારના નોટબંધીના નિર્યણ વિરુદ્ધ થયેલી આ અરજીઓની સુનાવણી થોડો સમય ચાલી હતી અને પછી બંધ થઇ ગઈ હતી. સુપ્રીમ કોર્ટે હવે છ વર્ષ પછી આ કેસની સુનાવણી હાથ ધરવાનો નિર્યણ લીધો છે. આ કેસની નવીન સુનાવણી ગઈકાલે ૧૨ ઓક્ટોબર ના રોજ રાખવામાં આવી છે .અને દેશની સર્વોચ્ચ અદાલતની પાંચ જજની બેંચ આ કેસની સુનાવણી હાથ ધરી હતી. જેમાં કોર્ટે કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયા ને નોટિસ કાઢી આગામી ૯ નવેમ્બર ના રોજ પોતાનો બચાવ રજૂ કરવા આદેશ આપ્યો છે.Supreme Court Trial

    RBI Jobs
    ફાઈલ ફોટો : રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા 

    કેન્દ્ર સરકાર વતી સોલીસીટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે હવે વાસ્તવિક રીતે આ કેસથી કોઈ નવી ચીજ બહાર આવવાની નથી પણ તાત્વિક રીતે તે કેસ અંગે વિચાર ચોક્કસ થઇ શકે છે. Supreme Court Trial

    જસ્ટીસ બી આર ગવઈ, એસ બોપન્ના, વી રમાસુબ્રમણ્યમ, બી વી નગરતના અને એસ એ નઝીર આ કેસ અંગે સુનાવણી કરશે.Supreme Court Trial

    કેન્દ્ર સરકાર વતી સોલીસીટર જનરલ તુષાર મહેતાની રજૂ થયેલી દલીલ ઉપર જસ્ટીસ નઝીરે જણાવ્યું હતું કે આ કેસ હવે તાત્વિક રહ્યો છે કે પછી તેની સુનાવણી અટકાવી દેવી જોઈએ એ અંગે પણ અમે ચોક્કસ સુનાવણી કરવા માંગીએ છીએ.Supreme Court Trial 

    સુપ્રીમકોર્ટમાં ક્યા મુદ્દા ઉપર વિચારણા થશે ? Supreme Court Trial


    – શું નોટબંધીની ૮નવેમ્બર ૨૦૧૬ ની જાહેરાત અને ત્યારબાદની જાહેર કરાયેલ ગાઈડલાઈન ગેરબંધારણીય છે?


    – શું નોટબંધી એ બંધારણની કલમ 300 (A) એટલે કે મિલકતના અધિકારનું ઉલ્લંઘન છે.


    – નોટબંધીનો નિર્ણય RBIની કલમ-26(2) હેઠળ સત્તાની બહારનો નિર્ણય છે.


    – શું નોટબંધી એ મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે? ઉદાહરણ તરીકે, શું આર્ટિકલ 14 એટલે કે સમાનતાના અધિકાર અને કલમ 19 એટલે કે બંધારણની સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન છે?


    – શું નોટબંધીનો નિર્ણય તૈયારી વિના લાગુ કરવામાં આવ્યો હતો? ચલણની કોઈ વ્યવસ્થા નહોતી અને લોકો સુધી રોકડ પહોંચાડવાની કોઈ વ્યવસ્થા નથી?


    – શું સુપ્રીમ કોર્ટ સરકારની આર્થિક નીતિ વિરુદ્ધ અરજી પર હસ્તક્ષેપ કરી શકે છે.


    – શું બેંકો અને એટીએમમાં ​​રકમ ઉપાડની મર્યાદા નક્કી કરવી એ લોકોના અધિકારોનું ઉલ્લંઘન છે.


    – જિલ્લા સહકારી બેંકોમાં જૂની નોટો જમા કરાવવા અને નવી નોટો ઉપાડવા પરનો પ્રતિબંધ યોગ્ય નથી.

    આમ,અદાજીત આ નવ મુદ્દાઓ સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ચર્ચિત મુદ્દાઓ બનશે..

    સુપ્રીમ કોર્ટની આ સુનાવણી નું લાઈવ સ્ટ્રીમ જોઈ શકાય છે.Supreme Court Trial

    https://main.sci.gov.in/display-board

    નોટબંધી શું યોગ્ય કે અયોગ્ય ?તેની ફરિયાદ પક્ષ અને બચાવ પક્ષના બન્ને વકીલોની દલીલો તેમજ જજશ્રીઓનું ન્યાયિક અવલોકન આ સુનાવણીમાં સમગ્ર દેશ આ કેશનું લાઈવ સ્ટ્રીમ કરાતું હોય જોઈ સકે છે.આ લાઈવ સ્ટ્રીમ જોવા માટે આપ સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર પણ જઈ સકો છો.જ્યાં લાઈવ સ્ટ્રીમ આઇકોન પર ક્લિક કરવાથી તમે આ ન્યાયિક કાર્યવાહી જીવંત દ્રશ્યો થી જોઈ શકશો.તો વળી અન્ય વિકલ્પ માં આ કાર્યવાહી તમે યુટ્યુબ પર પણ જોઈ શકશો,આમ આ અગત્યના કેશની ટ્રાયલ દેશનો દરેક નાગરિક જોઈ સકે છે.

    Today%20News%20Gujarati
    Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878
    Share. Facebook Twitter WhatsApp Telegram
    todaygujaratinews
    • Website

    Related Posts

    National News: પટનાના ગાંધી મેદાનમાં મુખ્યમંત્રી નીતિશ કુમારે ધ્વજ ફરકાવ્યો

    15/08/2024

    Health:સલાડમાં શા માટે કાકડીનો સમાવેશ કરવો જોઈએ?

    15/08/2024

    Gujarat News :અમરેલીમાં સિંહ અને કૂતરા વચ્ચે જોરદાર અથડામણ થઈ, આ દુર્લભ દ્રશ્ય CCTVમાં કેદ થયું

    15/08/2024
    Our Picks

    PKL 2024ની હરાજીમાં આ પાંચ ખેલાડીઓને મળ્યા સૌથી વધુ પૈસા, સચિન તંવર ટોપ પર રહ્યા

    16/08/2024

    આજે પુત્રદા એકાદશીના દિવસે કરો આ ઉપાય, તમારા બાળકના જીવનમાં પ્રગતિ થશે

    16/08/2024

    Entertainment :’સ્ત્રી 2′ vs ‘ખેલ ખેલ મેં’ Vs ‘વેદા’ બોક્સ ઓફિસ પર કોણ મારશે બાજી, આ ફિલ્મ પહેલા દિવસે જ કરશે બમ્પર કમાણી

    15/08/2024

    Food :આ કોથમીર-ફૂદીનાની લીલી ચટણી ખાવાનો આનંદ બમણો કરી દેશે, આ ટ્રીકથી એકવાર બનાવી જુઓ

    15/08/2024
    Stay In Touch
    • Facebook
    • YouTube
    Don't Miss

    National News: પટનાના ગાંધી મેદાનમાં મુખ્યમંત્રી નીતિશ કુમારે ધ્વજ ફરકાવ્યો

    National 15/08/2024

    દરભંગા નેહરુ સ્ટેડિયમમાં સ્વતંત્રતા દિવસ પર ધ્વજવંદન પ્રસંગે રાષ્ટ્રગીત રજૂ કરતી છોકરીઓ. આતા, પટના: સ્વતંત્રતા…

    Gujarat News :અમરેલીમાં સિંહ અને કૂતરા વચ્ચે જોરદાર અથડામણ થઈ, આ દુર્લભ દ્રશ્ય CCTVમાં કેદ થયું

    15/08/2024

    National News: અમે ટિપ્પણી કરતા નથી… વિદેશ મંત્રી જયશંકરની યુએસ ચૂંટણી પર ટોણો માર્યો

    14/08/2024

    Gujarat News: આ સ્પેશિયલ ટ્રેનો અમદાવાદ-બાંદ્રા વચ્ચે દોડશે, જાણો તેનું ટાઇમ ટેબલ

    14/08/2024
    Facebook YouTube
    • હોમ
    • ગુજરાત
    • રાજકારણ
    • બિઝનેસ
    • અજબ ગજબ
    • સ્પોર્ટ્સ
    • એન્ટરટેઇનમેન્ટ
    • ટેક્નોલોજી
    • લાઈફસ્ટાઇલ
    • સંપર્ક
    © 2025 Today Gujarati News.

    Type above and press Enter to search. Press Esc to cancel.