Close Menu
Today Gujarati NewsToday Gujarati News

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    PKL 2024ની હરાજીમાં આ પાંચ ખેલાડીઓને મળ્યા સૌથી વધુ પૈસા, સચિન તંવર ટોપ પર રહ્યા

    16/08/2024

    આજે પુત્રદા એકાદશીના દિવસે કરો આ ઉપાય, તમારા બાળકના જીવનમાં પ્રગતિ થશે

    16/08/2024

    Entertainment :’સ્ત્રી 2′ vs ‘ખેલ ખેલ મેં’ Vs ‘વેદા’ બોક્સ ઓફિસ પર કોણ મારશે બાજી, આ ફિલ્મ પહેલા દિવસે જ કરશે બમ્પર કમાણી

    15/08/2024
    Facebook X (Twitter) Instagram
    Friday, May 9
    Today Gujarati NewsToday Gujarati News
    Facebook YouTube
    • હોમ
    • નેશનલ
    • ગુજરાત
    • બિઝનેસ
    • રાજકારણ
    • અજબ ગજબ
    • ધર્મદર્શન
    • એન્ટરટેઇનન્મેન્ટ
    • રમત ગમત
    • ટેક્નોલોજી
    • લાઈફસ્ટાઇલ
      • હેલ્થ
      • ફૂડ
      • ટ્રાવેલ
    • સંપર્ક
    Today Gujarati NewsToday Gujarati News
    Home»Politics»WFI પ્રેસિડન્ટ બ્રજભૂષણ સિંહ સામે પહેલવાનોએ ખોલ્યો મોરચો, જંતર-મંતર પર ફરી પ્રદર્શન
    Politics

    WFI પ્રેસિડન્ટ બ્રજભૂષણ સિંહ સામે પહેલવાનોએ ખોલ્યો મોરચો, જંતર-મંતર પર ફરી પ્રદર્શન

    todaygujaratinewsBy todaygujaratinews23/04/2023Updated:29/11/2023No Comments2 Mins Read
    Facebook Twitter Telegram WhatsApp
    Share
    Facebook Twitter Telegram WhatsApp Copy Link

    Today Gujarati News (Desk)

    KUSHTI


    બજરંગ પુનિયા સહિતના ઘણાબધા કુસ્તીબાજે દિલ્હીના જંતર-મંતર પર ફરી વિરોધ પ્રદર્શન કરવાનું શરૂ કરી દીધો છે. થોડીવાર પહેલા જ કુસ્તીબાજોએ એક પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. જેમાં રેસલર સાક્ષી મલિકે કહ્યું કે, અમે બે દિવસ પહેલા સીપી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. હજુ સુધી કોઈ સુનાવણી થઈ નથી. પોલીસ સ્ટેશન પર 7 યુવતીઓએ FIR નોંધાવી હતી. એક છોકરી સગીર છે અને પોસ્કો હેઠળ આવે છે. અઢી મહિના વીતી ગયા છતાં કમિટી તરફથી કોઈ નિર્ણય આવ્યો નથી.

    #WATCH |Seven girls including a minor gave a complaint at CP PS against Brijbhushan Singh regarding sexual harassment but yet to be filed.There must be POCSO case. We’ve been waiting for 2.5 months…:Wrestlers protest against then WFI chief & BJP strongman Brij Bhushan Singh pic.twitter.com/SvAvSk9hNz

    — ANI (@ANI) April 23, 2023

    લોકો અમને ખોટા સમજવા લાગ્યા હતા: સાક્ષી મલિક

    સાક્ષી મલિકે કહ્યું કે, બ્રજભૂષણ ચરણ સિંહ વિરુદ્ધ  યૌન ઉત્પીડનનો આ કેસ છે. છતાં આ કેસની સુનાવણી થઈ નથી, તેથી ફરી વખત અમને પાછા અહીં આવવાની ફરજ પડી છે. લોકો અમને જુઠ્ઠા સમજવા માંડ્યા છે, લોકો માને છે કે અમે ખોટું બોલી રહ્યા હતા. અમે અમારી કારકિર્દી, ભવિષ્ય અને પરિવાર દાવ પર લગાવી દીધો છે, અમે જે લોકો સામે લડી રહ્યા છીએ તે ખૂબ જ મજબૂત છે, તમે સારી રીતે જાણો છો કે તેમની સાથે કોણ છે અને કોણ નથી. 3 મહિનાથી દરેક પાસે સમય માંગી રહ્યા છીએ તો પણ ખેલમંત્રાલય તરફથી પણ કોઈ સુનાવણી થઈ રહી નથી.

    છેલ્લા પ્રદર્શન દરમિયાન ખેલાડીઓને મળેલી ખાતરી પર હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી 

    ભારતીય રેસલિંગ ફેડરેશનના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ પર યૌન ઉત્પીડનનો આરોપ લાગ્યો છે. દિલ્હીના કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મામલે પોલીસ દ્વારા હજુ સુધી FIR નોંધવામાં આવી નથી. મળતી માહિતી મુજબ, છેલ્લા પ્રદર્શન દરમિયાન ખેલાડીઓને મળેલી ખાતરી પર કાર્યવાહી ન થવાને કારણે કુસ્તીબાજો હાલ નારાજ છે.

    Today%20Gujarati%20News%20Footer%20copy
    Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878
    Share. Facebook Twitter WhatsApp Telegram
    todaygujaratinews
    • Website

    Related Posts

    કેજરીવાલની અરજી પર સુપ્રીમ કોર્ટે EDને નોટિસ ફટકારી, 24 એપ્રિલ સુધીમાં જવાબ આપવો પડશે

    15/04/2024

    Gujarat: ગુજરાતમાં ભાજપને ફટકો, પ્રદીપસિંહ વાઘેલાએ મહામંત્રી પદેથી આપ્યું રાજીનામું

    05/08/2023

    Oommen Chandy Death: કેરળના પૂર્વ સીએમ ઓમન ચાંડીનું નિધન, ઘણા સમયથી હતા બીમાર

    18/07/2023
    Our Picks

    PKL 2024ની હરાજીમાં આ પાંચ ખેલાડીઓને મળ્યા સૌથી વધુ પૈસા, સચિન તંવર ટોપ પર રહ્યા

    16/08/2024

    આજે પુત્રદા એકાદશીના દિવસે કરો આ ઉપાય, તમારા બાળકના જીવનમાં પ્રગતિ થશે

    16/08/2024

    Entertainment :’સ્ત્રી 2′ vs ‘ખેલ ખેલ મેં’ Vs ‘વેદા’ બોક્સ ઓફિસ પર કોણ મારશે બાજી, આ ફિલ્મ પહેલા દિવસે જ કરશે બમ્પર કમાણી

    15/08/2024

    Food :આ કોથમીર-ફૂદીનાની લીલી ચટણી ખાવાનો આનંદ બમણો કરી દેશે, આ ટ્રીકથી એકવાર બનાવી જુઓ

    15/08/2024
    Stay In Touch
    • Facebook
    • YouTube
    Don't Miss

    National News: પટનાના ગાંધી મેદાનમાં મુખ્યમંત્રી નીતિશ કુમારે ધ્વજ ફરકાવ્યો

    National 15/08/2024

    દરભંગા નેહરુ સ્ટેડિયમમાં સ્વતંત્રતા દિવસ પર ધ્વજવંદન પ્રસંગે રાષ્ટ્રગીત રજૂ કરતી છોકરીઓ. આતા, પટના: સ્વતંત્રતા…

    Gujarat News :અમરેલીમાં સિંહ અને કૂતરા વચ્ચે જોરદાર અથડામણ થઈ, આ દુર્લભ દ્રશ્ય CCTVમાં કેદ થયું

    15/08/2024

    National News: અમે ટિપ્પણી કરતા નથી… વિદેશ મંત્રી જયશંકરની યુએસ ચૂંટણી પર ટોણો માર્યો

    14/08/2024

    Gujarat News: આ સ્પેશિયલ ટ્રેનો અમદાવાદ-બાંદ્રા વચ્ચે દોડશે, જાણો તેનું ટાઇમ ટેબલ

    14/08/2024
    Facebook YouTube
    • હોમ
    • ગુજરાત
    • રાજકારણ
    • બિઝનેસ
    • અજબ ગજબ
    • સ્પોર્ટ્સ
    • એન્ટરટેઇનમેન્ટ
    • ટેક્નોલોજી
    • લાઈફસ્ટાઇલ
    • સંપર્ક
    © 2025 Today Gujarati News.

    Type above and press Enter to search. Press Esc to cancel.