Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: todaygujaratinews
Today Gujarati News (Desk)महाराष्ट्र समेत 13 राज्यों के राज्यपाल बदले गए हैं. केंद्र सरकार के प्रस्ताव पर राष्ट्रपति द्रौपदी मुर्मू ने इन नामों पर मुहर लगा दी है. इसके पहले राष्ट्रपति ने महाराष्ट्र के राज्यपाल भगत सिंह कोश्यारी और लद्दाख के उपराज्यपाल राधा कृष्णन माथुर का इस्तीफा स्वीकार किया था. इन जगहों पर नई नियुक्ति भी की गई है. महाराष्ट्र में कोश्यारी की जगह रमेश बैस को गर्वनर बनाया गया है. रमेश बैस अब तक झारखंड के राज्यपाल थे. आइए देखते हैं किन राज्यों में नए राज्यपाल की नियुक्ति की गई है.अरुणाचल प्रदेश(रिटायर) लेफ्टिनेंट जनरल कैवल्य त्रिविक्रम परनाइम अरुणाचल प्रदेश…
Today Gujarati News (Desk)નવા તૈયાર થઈ રહેલા એક્સપ્રેસ વેથી દિલ્હી અને મુંબઈનું અંતર ઘટશે અને સમય પણ બચશે. અગાઉ 1,424 કિમીની મુસાફરી કરવી પડતી હતી. આ એક્સપ્રેસ વેના પૂર્ણ થવાથી દિલ્હીથી મુંબઈનું અંતર 1,242 કિલોમીટર થઈ જશે. આ ઉપરાંત પહેલા 24 કલાક લાગતા હતા હવે 12 કલાક થશે.આ એક્સપ્રેસ વે 6 રાજ્યોમાંથી પસાર થશે. દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત થઈને મહારાષ્ટ્ર પહોંચશે જેમાં કોટા, ઈન્દોર, જયપુર, ભોપાલ, વડોદરા અને સુરત જેવા મોટા શહેરોને જોડશે. ભારત અને એશિયાનો આ પહેલો એક્સપ્રેસ વે છે જેમાં પશુઓ માટે ઓવરપાસ અને અંડરપાસ બનાવવામાં આવ્યા છે. વન્યજીવ અભયારણ્ય પર તેની અસર ઘટાડવા માટે અલગ ડિઝાઇન…
Today Gujarati News (Desk)ગુજરાતના રાજકારણમાંથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બદલાશે. સુત્રોમાંથી મળતા થોડા દિવસોમાં ગુજરાતમાં નવા પ્રદેશ અધ્યક્ષની પસંદગી થઈ શકે છે. આ માટે કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. આ અગાઉ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ ઠાકોરની વરણી કરવામાં આવી હતી. હવે ચૂંટણીમાં કારમો પરાજય મળતાં નવા અધ્યક્ષની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોંગ્રેસે વિપક્ષના નેતા તરીકે OBC પર પસંદગી ઉતારી હવે પ્રદેશ અધ્યક્ષ તરીકે પાટીદારને પ્રતિનિધિત્વ આપી શકે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કંગાળ પ્રદર્શન કરનાર કોંગ્રેસ દ્વારા નવા અધ્યક્ષ માટે કવાયત તેજ કરી દીધી છે. ગુજરાત કોંગ્રેસ…
Today Gujarati News (Desk)છેલ્લા કેટલાક સમયથી સતત દેશ- વિદેશમાં ભૂકંપના સમાચાર આવી રહ્યા છે. ત્યાર બાદ હવે રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા નોંધાયા છે. કચ્છમાં તો વારંવાર ભૂકંપના આંચકા અનુભવાતા રહે છે, તો આ બાજુ આજે ગીર તલાલામાં ભૂકંપથી ધરા ધ્રૂજી હોવાના અહેવાલો પાપ્ત થઈ રહ્યા છે. ગઈકાલ સુરતના દુધઈમાં ભૂકંપના આંચકા આવ્યા હતા, જેની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 3.7 નોંધવામાં આવી હતી. તો આ પહેલા સુરતમાં ગઈકાલે મોડી રાત્રે 3.8ની તિવ્રતાનો આંચકો આવતા લોકોમાં ભયથી થથરી રહ્યા હતા. તો આજે રાત્રે ફરી ગીર સોમનાથ અને તલાલામાં ફરી ભૂકંપના આંચકો નોંધાયો છે. અને આ 2.3 ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો.મોડી…
Today Gujarati News (Desk)મેડિકલ સાયન્સ હોય કે આયુર્વેદ, દરેક જગ્યા પર એ કહેવામં આવ્યુ છે કે, માનવીના શરીર માટે 6 થી 8 કલાકની ઊંઘ ખૂબ જ જરૂરી છે. જો તે 1 દિવસ ઊંઘ ન લે તો પણ લોકો બેચેન થઈ જાય છે. આજે અમે તમને એક એવા વ્યક્તિની વાત કરવાના છીએ જે માત્ર 1-2 કે 10-20 રાત જ નહીં પરંતુ આખા 62 વર્ષથી સૂતા જ નથી. અજબ વાત એ છેકે, આ વ્યકિતન સુતા નથી છતાં આટલા ફિટ છે. વિયેતનામના રહેવાસી 80 વર્ષીય થાઈ એન્જોકનો દાવો છે કે તે 1962થી સુતા નથી. 61 વર્ષ પહેલા તેમની ઊંઘ એવી રીતે ગાયબ થઈ ગઈ હતી…
Today Gujarati News (Desk)ઉત્તરાખંડના હરિદ્વારમાં આવેલા બહાદરાબાદમાં ગંભીર ઘટના બની છે. અહીં એક ફુલ સ્પીડે આવેલી સ્કોર્પિયો કારે ગીતોની ધૂન પર ડાન્સ કરી રહેલા જાનૈયાઓને કચડ્યા છે. આ ઘટનામાં એકનું મોત નિપજ્યું છે, જ્યારે 31 જાનૈયાઓ ઈજાગ્રસ્ત થયા છે. હાલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એક વરઘોડામાં જાનૈયાઓ મોજમસ્તીથી ડાન્સ કરી રહ્યા છે. આ દરમિયાન ફુલ સ્પીડે આવેલી સ્કોર્પીયો કાર આ વરઘોડાને કચડી નાખે છે. હરિદ્વારના બહાદરાબાદમાં બનેલી આ ગંભીર ઘટનામાં જાનૈયાઓએ તુરંત કાર ચાલકને પકડ્યો હતો અને ડ્રાઈવરનો જોરદાર ધોલાઈ કરી હતી. મળતી માહિતી મુજબ કાર ચાલક ભારતીય કિસાન યૂનિયનનો…
Today Gujarati News (Desk)ભૂકંપ બાદ તુર્કેઈ અને સીરિયામાં માત્ર વિનાશની જ તસવીરો જોવા મળી રહી છે. બંને દેશોમાં અત્યાર સુધીમાં 26 હજારથી વધુ લોકો જીવ ગુમાવી ચુક્યા છે. આ ભૂકંપના કારણે એક ભારતીયનું પણ મોત નિપજ્યું છે.તુર્કેઈમાં આવેલા ભારતીય દૂતાવાસે જાણકારી આપી છે કે, 6 જાન્યુઆરીએ ભૂકંપ બાદ લાપતા થયેલો ભારતીય નાગરિક વિજય કુમારનો મૃતદેહ આજે મળ્યો છે. તુર્કેઈના માલટ્યામાં એક હોટલના કાટમાળ નીચેથી તેમનો મૃતદેહ મળી આવ્યો છે. મળતી માહિતી મુજબ તેઓ એક બિઝનેસના કામ અર્થે તુર્કેઈ ગયા હતા.દુતાવાસે વિજય કુમારના પરિવાર અને સંબંધીઓ પ્રતિ દુઃખદ સંવેદના વ્યક્ત કરી છે. દુતાવાસે જાણકારી આપી છે કે અમે તેમના મૃતદેહને તેમના…
Today Gujarati News (Desk)नई दिल्ली: पीएम मोदी ने एक रैली के दौरान त्रिपुरा में होने वाले विधानसभा चुनाव को लेकर कांग्रेस और लेफ्ट के बीच हुए गठबंधन पर तंज कसा है. उन्होंने शनिवार को त्रिपुरा में एक रैली को संबोधित करते हुए कहा कि आज जो पार्टियां केरल में ‘कुश्ती’ कर रही हैं वहीं यहां अपने फायदे के लिए एक साथ आए हैं. पीएम मोदी ने आगे कहा कि कुछ और पार्टियां भी विपक्ष के इस गठबंधन को अपना साथ दे रही हैं. लेकिन मैं जनता से सिर्फ इतना कहना चाहता हूं कि आपका कोई भी वोट अगर इन्हें गया…
Today Gujarati News (Desk)नई दिल्ली: आप अब महज साढ़े तीन घंटे में दिल्ली से जयपुर पहुंच पाएंगे. दरअसल, ऐसा हो पाएगा दिल्ली-मुबंई एक्सप्रेस के खुलने के बाद. पीएम मोदी इस एक्सप्रेस वे का रविवार को उद्घाटन करेंगे. इस एक्सप्रेस का एक हिस्सा दौसा और लालसौट से होकर गुजरेगा. बता दें कि पहले दिल्ली से जयपुर पहुंचने में पांच घंटे का समय लगता है. भारत के सड़क परिवहन और राजमार्ग मंत्री नितिन गडकरी का कहना है कि दिल्ली-मुंबई एक्सप्रेसवे पहला एक्सप्रेसवे है, जो 21 मीटर के मध्यिका के साथ विकसित हुआ है. एक्सप्रेस वे छह राज्यों दिल्ली, हरियाणा, राजस्थान, मध्य प्रदेश, गुजरात…
Today Gujarati News (Desk)શનિવારે 24 કેરેટ સોનાની લગડી ભાવ 57,729 અને 3% જી.એસ.ટી સાથે 59,460 રૂપિયાની સપાટીએ પહોંચ્યો છે. જેમાં 22 કેરેટ ઘરેણાંની કિંમત 53,840 રૂપિયા અને 18 કેરેટ ઘરેણાની કિંમત 45,820 રૂપિયા છે. જ્યારે ચાંદીના ભાવમાં આજે પણ ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો. પરંતુ આજ રોજ સોનાના ભાવમાં અંશત વધારો નોંધાયો છે.ગઈકાલ શુક્રવારે 24 કેરેટ સોનાની લગડી ભાવ 57,476 અને 3% જી.એસ.ટી સાથે 59,200 રૂપિયાની સપાટીએ પહોંચેલો હતો. જેમાં 22 કેરેટ ઘરેણાંની કિંમત 53,620 રૂપિયા અને 18 કેરેટ ઘરેણાની કિંમત 45,630 રૂપિયા હતો. જ્યારે ચાંદીના ભાવમાં ઘણા ઉતાર ચઢાવ જોવા મળ્યો છે. ચાંદીનો ફિક્સ ભાવ રહ્યાં નથી, કારણ કે…