Author: todaygujaratinews

Today Gujarati News (Desk)અમેરિકાના સૈન્ય તરફથી આકાશમાં એક પછી એક અનેક શંકાસ્પદ વસ્તુઓને ઠાર કરાયાના મામલા બાદ ફરી એકવાર એલિયન્સનો મુદ્દો ચર્ચામાં આવી ગયો છે. અમેરિકી સૈન્યના એક જનરલે પણ કહ્યું કે એલિયન્સની હાજરી વિશે ઈનકાર ન કરી શકાય પણ એ તપાસનો મામલો છે. અમેરિકી આકાશમાં મળી આવેલી શંકાસ્પદ વસ્તુઓની તપાસ બાદ જ જાણી શકાશે કે ખરેખર મામલો શું છે?અમેરિકી અધિકારીએ શું કહ્યું? અમેરિકી એરફોર્સના એક જનરલ ગ્લેન વાનહર્કે ગુપ્તચર નિષ્ણાતોના હવાલાથી કહ્યું કે આપણે એલિયન્સ કે પછી કોઈ અન્ય વસ્તુની હાજરીને નકારી ના શકીએ. તેમણે કહ્યું કે હું ગુપ્તચર એજન્સીઓ અને કાઉન્ટી ઈન્ટેલિજન્સને આ અંગે તપાસ કરવા દઈશ. હું હાલ…

Read More

Today Gujarati News (Desk)ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાશે. પહેલા આ મેચ હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના ધર્મશાલા સ્ટેડિયમમાં યોજાવાની હતી, પરંતુ હવે તે ઈન્દોરમાં યોજાશે. બીસીસીઆઈએ ટ્વીટ કરીને આ વાતની પુષ્ટિ કરી છે. આ મેચન 1 માર્ચથી 5 માર્ચ વચ્ચે રમાશે.ધર્મશાળા પાસેથી મેજબાની છિનવાઈ લેવામાં આવી છે. કારણ કે ઘણા સમયથી HPCA સ્ટેડિયમમાં સમારકામ ચાલી રહ્યું હતું. સમારકામના પગલે સ્ટેડિયમના મેદાન પર ઘાસ ફેલાવાયું છે તેમજ પાણીનો છંટકાવની પણ નવી વ્યવસ્થા કરાઈ હતી. પરંતુ આ કામ પૂર્ણ થયું નથી અને ટેસ્ટ મેચ પહેલા સ્ટેડિયમની સંપૂર્ણ તૈયારી અંગેના પગલાથી આ નિર્ણય લેવાયો છે. બોર્ડર ગાવસ્કર શ્રેણીના…

Read More

Today Gujarati News (Desk)જામનગર શહેરના જ વતની એવા ગુજરાત રાજયના પ્રથમ મહિલા ચીફ જસ્ટીસ સોનિયાબેન ગોકાણી કે જેઓ ગઈકાલે રવિવારે સૌપ્રથમ વખત પોતાના માદરે વતન જામનગરના મહેમાન બન્યા હતા, અને ટાઉનહોલમાં યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપી હતી ત્યારે તેઓને ગાર્ડ ઓફ ઑનર અપાયું હતું. આ પ્રસંગે શહેરના આંગણે પ્રથમ વખત ગુજરાત હાઇકોર્ટના ૯ થી વધુ જજ ઉપસ્થિત રહ્યા હતા.જામનગના વતની અને બાર એસોસીએશનના સભ્ય સોનીયાબેન ગોકાણીની ગુજરાત રાજયના ચીફ જસ્ટિસ તરીકે નિમણૂંક કરવામાં આવી છે અને રાજયના તેઓ પ્રથમ મહિલા ચીફ જસ્ટીસ બન્યા છે. ત્યારે ગઈકાલે રવિવારે જામનગર બાર એસો. ડીસ્ટ્રીકટ અને સ્ટેટ લીગલ સર્વિસિસ ઓથોરીટીના સંયુકત ઉપક્રમે ટાઉનહોલમાં ત્રિવિધ કાર્યક્રમ…

Read More

Today Gujarati News (Desk)પશ્ચિમ બંગાળના કેનિંગમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ની મહિલા કાર્યકરનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે જણાવ્યું કે, મૃતક મહિલાની ઓળખ 48 વર્ષીય સુચિત્રા મંડલ તરીકે થઈ છે. આ ઘટના શનિવારે સાંજે દક્ષિણ 24 પરગણા જિલ્લાના કેનિંગના ગોપાલપુર ગામમાં બની હતી. TMC મહિલા કાર્યકરની કથિત રીતે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા હત્યા કરવામાં આવી હતી.ઘટનાની માહિતી મળતાં જ કેનિંગ પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને કબજે કરી તેને કેનિંગ સબ-ડિવિઝનલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. સ્થાનિક લોકો અને મૃતકના પરિવારજનોએ જણાવ્યું કે, શનિવારે સાંજે જ્યારે તે ખેતરમાં ગઈ હતી ત્યારે તે ત્યાંથી પાછી ન ફરી. ત્યાં…

Read More

Today Gujarati News (Desk)ગુજરાતમાં છેતરપિંડીના કેસોમાં વધારો થઈ રહ્યો છે. અલગ અલગ પ્રકારની લાલચો આપીને લોકોને ઠગવાના બનાવો સામે આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાંચના ઇકોનોમિક વિંગેને લાલચો આપીને કરોડોની છેતરપિંડી કરતી ગેંગના એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી કોને કોને છેતરવામાં આવ્યા તે અંગેની વિગત મેળવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.10થી 15 ટકા જેટલું વળતર આપવાની લાલચપ્રાપ્ત માહિતી પ્રમાણે આરોપીએ લોકોને નાણાં રોકાવી એક મહિનામાં 10થી 15 ટકા જેટલું વળતર આપવાની લાલચ આપીને લાખો રૂપિયા પડાવ્યા છે. જેની કુલ રકમ 2 કરોડ 9 લાખથી પણ વધુ થવા પામી છે. તે પૈકી એક ફરિયાદીને વળતર કે રૂપિયા…

Read More

Today Gujarati News (Desk)દેશમાં ઉદ્યોગોને પ્રોત્સાહન મળે અને રોજગારીનું સર્જન થાય તે માટે પીએમ મોદીની સરકાર સતત મેન્યુફેક્ચરિંગ સેક્ટરને મજબૂત કરવા પર ધ્યાન આપી રહી છે. તેમાં ડિફેન્સ પ્રોડક્ટ પણ સામેલ છે જેથી સંરક્ષણ ક્ષેત્ર સંબંધિત વસ્તુઓની આયાતમાં ઘટાડો કરી શકાય. તેના માટે દેશમાં ડિફેન્સ કોરિડોર જેવી યોજના પણ બનાવાઈ છે. હવે અહેવાલ છે કે સ્વિડનની પ્રસિદ્ધ કાર્લ ગુસ્તાફ રાઈફલ પણ ભારતમાં જ તૈયાર થશે. ડિફેન્સ કંપની સાબએ બનાવી યોજના સ્વિડનની ડિફેન્સ કંપની સાબએ ભારતમાં કાર્લ ગુસ્તાફ રાઈફલની ફેક્ટરી સ્થાપિત કરવાની યોજના બનાવી છે. તેનાથી ભારતીય સશસ્ત્ર દળો માટે મલ્ટી રોલ હથિયાર સિસ્ટમના ઉત્પાદનમાં મદદ મળશે. સ્વિડિશ કંપનીના ભારતીય એકમ સાબ ઈન્ડિયા…

Read More

Today Gujarati News (Desk)કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરમાં અતિક્રમણવિરોધી અભિયાન અંગે ભાજપ સામે નિશાન તાક્યું. તેમણે કહ્યું કે કેન્દ્રશાસિત પ્રદેશમાં લોકો રોજગારી, સારો વેપાર-ધંધો અને પ્રેમની રાહ જોઈ રહ્યા હતા અને તેની જગ્યાએ ભાજપે બુલડોઝર ફેરવી નાખ્યું. 100 ટકા અતિક્રમણ હટાવવાનો નિર્દેશકોંગ્રેસ, નેશનલ કોન્ફરન્સ, પીડીપી જેવા અનેક મોટા પક્ષોએ આ અભિયાન અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને તેને તાત્કાલિક રોકવાની માગ પણ કરી હતી. મહેસૂલ વિભાગ દ્વારા તમામ ડેપ્યુટી કમિશનરોને સરકારી જમીનો પરથી 100 ટકા અતિક્રમણને હટાવી દેવાનો નિર્દેશ અપાયો હતો જેના બાદથી જમ્મુ-કાશ્મીરમાં 10 લાખ કનાલથી વધુ જમીન અતિક્રમણથી મુક્ત કરાવાઈ છે. લોકોને જોડવાનું કામ કરો તોડવાનું નહીં : રાહુલ ગાંધી રાહુલ…

Read More

Today Gujarati News (Desk)લગ્ન બાદ છુટાછેડા લેવા અંગેના કિસ્સાઓ વારંવાર સામે આવી રહ્યાં છે. કેટલાક કિસ્સાઓમાં દહેજ માટે દબાણ કરવામાં આવતું હોય છે તો કેટલાકમાં આડા સંબંધો જવાબદાર હોય છે. સુરતમાં મોટા વરાછા વિસ્તારમાં પરીણિતાનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. પરીણિતાને ઝેરી દવા પીવડાવવામાં આવી હોવાથી તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. મૃતક યુવતીના પિતાએ સાસરિયાઓ સામે આપઘાતની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે.પતિ છુટાછેડા માટે દબાણ કરતોસુરતના મોટા વરાછામાં રહેતી પરીણિતાને ઝેરી દવા પીધેલી હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તેના પિતાએ ફરિયાદમાં કહ્યું હતું કે, તેમની દીકરીના આજથી 6 વર્ષ પહેલાં લગ્ન થયાં હતાં…

Read More

Today Gujarati News (Desk)BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ TMCને આતંકવાદ, માફિયા અને ભ્રષ્ટાચાર માટેની પાર્ટી ગણાવતા બંગાળમાં પી.એમ. આવાસ યોજનાના અમલીકરણમાં મોટી ગેરરીતિઓનો આક્ષેપ કર્યો હતો. નડ્ડાએ કહ્યું હતું કે BJP મમતા બેનર્જીના જંગલરાજને સમાપ્ત કરશે જ્યાં દરરોજ હિંસા થતી રહી છે. તેમણે કહ્યું હતું કે જ્યારથી પશ્ચિમ બંગાળમાં PMAYનું ઓડિટ થઈ રહ્યું છે, ત્યારથી મોટા પાયે ગેરરીતિઓ સામે આવી છે. આ દર્શાવે છે કે જે લોકો પાસે બે-ત્રણ માળની ઈમારત છે તેમને યોજના હેઠળ મકાનો મળ્યા છે. પશ્ચિમ બંગાળમાં આ સ્થિતિ છે. નડ્ડાએ એ પણ કહ્યું હતું કે મહિલા મુખ્યમંત્રી હોવા છતા પશ્ચિમ બંગાળમાં મહિલાઓની વિરૂદ્ધ અપરાધના સંદર્ભમાં ટોચ પર છે.…

Read More

Today Gujarati News (Desk)સૌરમંડળના એકમાત્ર તારા સૂર્યમાં હાલમાં એક વિચિત્ર હલચલ જોવા મળી રહી છે. પ્રથમ વખત વૈજ્ઞાનિકોએ સૂર્યમાંથી એક ટુકડો તૂટતા જોયો છે. તાજેતરમાં સૂર્યના પ્લાઝ્માનો મોટો ભાગ તેનાથી અલગ થયો અને સૂર્યના વાતાવરણમાં પરિભ્રમણ કરતા દેખાયો હતો. આ પ્લાઝ્મા હજારો માઈલની ઊંચાઈએ સૂર્યના ઉત્તર ધ્રુવની પરિક્રમા કરતો રહ્યો અને પછી અદૃશ્ય થઈ ગયો હતો. આ અનોખી ઘટના જોઈને વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. ટ્વિટર પર આને લગતા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયો થોડી સેકન્ડનો છે, પરંતુ જો સાચા સમયની વાત કરવામાં આવે તો તે 8 કલાક સુધી ચાલી હતી.NASAની સોલર ડાયનેમિક્સ ઓબ્ઝર્વેટરીએ ઘટના અંગે માહિતી…

Read More