Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: todaygujaratinews
Today Gujarati News (Desk)રવિવારે મુંબઈમાં સિડ-કિયારાની રિસેપ્શન પાર્ટીમાં અનુપમ ખેર પણ પહોંચ્યા હતા. આ દરમિયાન, ‘શિવ શાસ્ત્રી બલ્બોઆ’ એક્ટરે આલિયા ભટ્ટ સાથે એક તસવીર ક્લિક કરી. જે બાદ અનુપમ ખેરે સોમવારે ઈન્સ્ટાગ્રામ પર આલિયા ભટ્ટ સાથેની પોતાની તસવીર શેર કરી હતી.અનુપમે એક્ટ્રેસ માટે એક સુંદર નોટ પણ લખી હતી. તેણે આલિયાને ‘બોર્ન એક્ટ્રેસ’ હોવા અંગે ચીડવતા તેના વખાણ પણ કર્યા હતા. જે બાદ ફેન્સ કંગનાના રિએક્શનની રાહ જોઈ રહ્યા છે.અનુપમ ખેરે ઈન્સ્ટા પર શેર કરેલા ફોટામાં આલિયા અને અનુપમ ખેર કેમેરા માટે સ્માઇલ આપતા જોવા મળે છે. આલિયાએ પણ અનુપમના ખભા પર હાથ રાખ્યો છે. તસવીર શેર કરતા અનુપમ ખેરે…
Today Gujarati News (Desk) યુ-ટ્યુબ પર સિમેન્ટની કંપનીનો વીડિયો જોઇ ચીટરે બે વ્યક્તિને શિકાર બનાવી લાખોની રકમ પડાવી હતી. સિમેન્ટ કંપનીમાંથી વાત કરતો હોવાની ખોટી ઓળખ આપી સસ્તામાં સિમેન્ટ આપવાના નામે પાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતાના પુત્ર પાસેથી 6.60 લાખની રકમ તફડાવી હતી. આ ગુનામાં સાયબર ક્રાઇમે બન્ને ઠગબાજોને દિલ્હી પોલીસ પાસેથી કબજો લઇ ધરપકડની કાર્યવાહી કરી હતી.હવે આરોપીઓ દ્વારા સોશિયલ મીડિયાનો સહારો લઈ લોકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હોવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે યુ-ટ્યુબ પર સિમેન્ટ કંપનીનો વીડિયો જોઈ બે શખ્સોને શિકાર બનાવ્યા હોવાની ઘટનામાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. સુરતના પાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા યોગેશ…
Today Gujarati News (Desk)बेंगलुरु में सोमवार (13 फरवरी) को शुरू हुए एयरो-इंडिया 2023 में हिंदुस्तान एयरोनॉटिक्स लिमिटेड (HAL) के स्वदेशी सुपरसोनिक एयरक्राफ्ट HLFT-42 पर लगे हनुमानजी की फोटो को बुधवार (14 फरवरी) को हटा दिया गया. एचएएल के सीएमडी सीबी अनंतकृष्णन ने यह जानकारी दी. सीएमडी सीबी अनंतकृष्णन ने बढ़ते विवाद पर कहा कि यह जानबूझकर नहीं किया गया था. इस कारण भगवान हनुमान की तस्वीर को हटा लिया गया है. दरअसल एयरो इंडिया 2023 के पहले दिन एचएएल ने एचएलएफटी-42 विमान का शो में प्रदर्शन किया था. उसके पिछले भाग पर हनुमान जी की फोटो लगी हुई थी. एचएलएफटी-42 अगली…
Today Gujarati News (Desk)સુરત: શહેરમાં એક ચોંકાવનારી ઘટના બની છે. ત્રીજા માળેથી નીચે પટકાતા એક મહિલાનું મોત નિપજ્યું છે. આ મહિલા ઘરમાં સાફ સફાઇ કરી રહી હતી તે દરમિયાન આ ઘટના બની હતી. ઘરમાં સાફ સફાઇ કરી રહેલી મહિલા અચાનક જ ત્રીજા માળેથી નીચે પટકાઇ હતી. આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ મહિલાનું મોત નિપજ્યું છે.બાલ્કનીમાં ટેબલ પર ચઢી સાફસફાઈ કરી રહી હતી મહિલા ત્રીજા માળેથી નીચે પટકાતા કરુણ મોત નિપજ્યું છે. મહિલા બાલ્કનીમાં ટેબલ મૂકી સાફ સફાઈ કરતી હતી ત્યારે ત્રીજા માળેથી પટકાઈ હતી. જેના લીધે મહિલાનું ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યું હતું. ઘરની સાફસફાઈ માટે મહિલા બાલ્કનીમાં ટેબલ પર ચઢી…
Today Gujarati News (Desk)રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દીકરીઓનાં અભ્યાસ માટે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. સીએમ પટેલે નિર્ણય લીધો છે કે, તેઓ પોતાને મળેલી ભેટ-સોગાદોની હરાજી કરશે. આ હરાજીમાંથી જે પણ નાણાં મળશે તેને સચિવાલયમાં કામ કરતા વર્ગ ચારનાં કર્મીચારીઓની દીકરીઓનાં અભ્યાસ પાછળ વાપરશે. આ નિર્ણય બાદ મુખ્યમંત્રીએ અધિકારીઓને તોષખાનાની ભેટ-સોગાદોનો સર્વે કરવા અધિકારીઓને સૂચના આપી દીધી છે.તત્કાલિન સીએમ મોદીએ શરૂ કરી હતી પ્રણાલીનોંધનીય છે કે, નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતની કન્યાઓને શિક્ષિત બનાવવા અનોખો વ્યક્તિગત સંકલ્પ કર્યો હતો. જાહેર સમારંભો અને પ્રજાજનો તરફથી તેમને મળતી તમામ પ્રકારની કિંમતી ભેટસોગાદો રાજય સરકારના તોષાખાનામાં તેઓ શાસનની શરૂઆતથી જ જમા…
Today Gujarati News (Desk)બીબીસી દિલ્હીમાં આવેલ ઓફિસમાં ઈન્કમ ટેક્સ વિભાગે મંગળવારે સર્વે કર્યો. ન્યૂઝ એજન્સી એએનઆઈના સૂત્રના જણાવ્યા અનુસાર, ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા બીબીસી ન્યૂઝની દિલ્હી ઓફિસમાં સર્ચ ઓેપરેશનની કાર્યવાહી કરવામાં આવી હતી. બીબીસી મુંબઈની ઓફિસ સહિત અમુક અન્ય લોકેશન પર પણ સર્વે શરુ કર્યા હતા. કહેવાય છે કે, ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા ટૂંક સમયમાં ઔપચારિક રીતે જાણકારી આપવામાં આવશે.કોંગ્રેસે બીબીસી ઓફિસ પર ઈન્કમ ટેક્સ વિભાગના સર્વેને અઘોષિત ઈમરજન્સી ગણાવી હતી. પાર્ટીએ કહ્યું કે, પહેલા બીબીસીની ડોક્યુમેન્ટ્રી આવી, તેને બેન કરી દીધી. હવે બીબીસી પર ઈન્કમ ટેક્સના દરોડા પાડ્યા છે. અઘોષિત ઈમરજન્સી. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેઝ (CBDT)ના અધિકારીઓએ પુષ્ટિ કરી…
Today Gujarati News (Desk)સમગ્ર દુનિયા 14 ફેબ્રુઆરીના રોજ પ્રેમનું પર્વ, વેલેન્ટાઈન ડે ઉજવતો હોય છે પરંતુ ભારત માટે આ કાળો દિવસ હતો. ભારતના જન્નત ગણાતા J&Kના પુલવામામાં થયેલ હુમલાને કારણે આજનો દિવસ ભારત માટે ‘બ્લેક ડે’ તરીકે ઓળખાય છે.વિશ્વએ 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઈન ડે ઉજવ્યો હોવા છતાં, પુલવામા હુમલાને કારણે આજનો દિવસ ભારત માટે ‘બ્લેક ડે’ તરીકે ઓળખાય છે. પુલવામા હુમલો 14 ફેબ્રુઆરી, 2019 ના રોજ થયો હતો, જે આજે આતંકવાદી હુમલાની ચોથી વરસી છે. ચાર વર્ષ પહેલા આ દિવસે, આપણા ટીવી સ્ક્રીન પર 40 CRPF અધિકારીઓની શહીદીના સમાચારે સમગ્ર દેશના હ્રદયને કંપાવી નાંખ્યુ હતુ. વર્ષ 2019માં, આતંકવાદીઓ દ્વારા સુરક્ષા કર્મચારીઓ પરના…
Today Gujarati News (Desk)હાજીપુર પોલીસે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયની હત્યાના મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. હુમલાનું કાવતરું ઘડતો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે યુવકની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે મહાશિવરાત્રીના અવસર પર હાજીપુર સ્થિત બાબા પાતાળેશ્વર નાથ મંદિરથી નીકળનારી શોભાયાત્રામાં કેન્દ્રીય રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય પર હુમલો કરવાની તૈયારી કરવામાં આવી રહી હતી.દર વર્ષે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય પોતે હાજીપુરના બાબા પાતાળેશ્વર નાથ મંદિરથી નીકળતી શિવ બારાતમાં સામેલ થાય છે. બાબા ભોલેનાથને બળદગાડા પર સવારી કરાવીને નિત્યાનંદ ગાડાવાળા બને છે. સરઘસમાં લાખોની ભીડ એકઠી થાય છે. ભક્તો વચ્ચે લગભગ પાંચ કિલોમીટરનું અંતર નક્કી કરવામાં આવે…
Today Gujarati News (Desk)કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ત્રિપુરા વિધાનસભા ચૂંટણી પર કહ્યું કે, અમે ત્રિપુરાની સ્થિતિ બદલવા માટે ‘ચલો પલટાઈ’ નારો આપ્યો હતો અને આજે અમે પરિસ્થિતિ બદલી છે. અમે એક સારું બજેટ પણ આપ્યું છે. ત્યાં ભડકતી હિંસાનો પણ અમે અંત લાવ્યો છે. ડ્રગ્સના વેપાર પર કડક કાર્યવાહી કરી છે.G-20નો શ્રેય નરેન્દ્ર મોદીને જરૂરથી મળવો જોઈએ: અમિત શાહ અમિત શાહે આજે તેના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, જો ભારતને PM નરેન્દ્ર મોદીના સમયમાં G-20નું નેતૃત્વ મળ્યું છે અને G-20નો સફળતાથી અંત થાય છે તો PM મોદીને તેની ખ્યાતિ મળવી જ જોઈએ. જો ઉત્પાદન સારું હોય તો તેનું માર્કેટિંગ ખૂબ…
Today Gujarati News (Desk)ભારતીય બુલિયન માર્કેટ (Indian bullion market) માં સોમવારે સોનાના ભાવમાં (Gold Rate Today) વધારો થયો છે. ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે (Silver Rate Today). 10 ગ્રામ સોનું મોંઘુ થઈને 56,982 રૂપિયા થઈ ગયું છે. એક કિલો ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે અને હવે તે 66,802 રૂપિયામાં વેચાઈ રહ્યો છે. HDFC સિક્યોરિટીઝે આ માહિતી આપી છે.સોમવારે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનું 114 રૂપિયાના વધારા સાથે 56,982 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 56,868 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.આજે ચાંદી કેટલે પહોંચ્યુ?ચાંદીનો ભાવ રૂ. 319 ઘટીને રૂ. 66,802 પ્રતિ કિલો પર…