Author: todaygujaratinews

Today Gujarati News (Desk)કોરોના મહામારીને લગભગ ૩ વર્ષથી વધુ સમય વીતી ગયો છે અને દુનિયાભરમાં લાખો લોકોએ જીવ ગુમાવ્યા છે પણ આ મામલે અત્યાર સુધી એ વાતના પુરતાં પુરાવા મળ્યા નથી કે ફેસ માસ્ક લગાવી લેવાથી આ રોગને ફેલાતો અટકાવી શકાય છે કે નહીં? આ મામલે સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન(CDC)એ શરૂઆતના તબક્કામાં દાવો કર્યો હતો કે ફેસ માસ્ક જરૂરી નથી પણ એપ્રિલ 2020 આવતા આવતા તેણે લોકોને માસ્ક પહેરવાનું કહી દીધું હતું. એક અહેવાલ અનુસાર CDCના નિર્દેશક ડૉ. રોબર્ટ રેડફીલ્ડે સપ્ટેમ્બરમાં કહ્યું હતું કે ફેસ માસ્ક જ આપણી પાસે ઉપલબ્ધ સૌથી શક્તિશાળી સ્વાસ્થ્ય હથિયાર છે. તેના પછી ટૂંક સમયમાં…

Read More

Today Gujarati News (Desk)वर्तमान में पूरी दुनिया के लिए आतंकवाद बहुत बड़ी चुनौती बन गया है. आतंकवादी संगठन हर रोज नए-नए तरीके से इंसानियत को जख्मी कर रहे हैं. तकनीकी हुनर के साथ-साथ अब आतंकवादी साइंस के वो नुस्खे भी सीख चुके हैं, जो बहुत खतरनाक हो सकते हैं. इन्हीं खतरों को ध्यान में रखते हुए अब अमेरिका और भारत ने भी रासायनिक और जैविक हमलों से निपटने के लिए खुद को तैयार करना शुरू कर दिया है. आतंकवादियों के रासायनिक हमलों से निपटने के लिए भारत का नेशनल सिक्योरिटी गार्ड (NSG) और अमेरिका का स्पेशल ऑपरेशन्स फोर्स (SOF) ने अपने…

Read More

Today Gujarati News (Desk)बीबीसी के दिल्ली और मुंबई स्थित दफ्तर में 14-15 फरवरी की रात तक आयकर विभाग का सर्वे चला. माना जा रहा है कि आज (15 फरवरी) भी यह सर्वे किया जाएगा. इस बीच अब बीबीसी ने अपने कर्मचारियों के लिए एक नया मेल जारी किया है. इस मेल में सभी लोगों से जारी सर्वे में सहयोग करने के लिए कहा गया है. इसमें सभी से आईटी अधिकारियों का सपोर्ट करने और उनके सवालों का व्यापक जवाब देने के लिए कहा गया है. मेल में साफ-साफ शब्दों में कहा गया है कि सभी कर्मचारी पर्सनल इनकम पर पूछे…

Read More

Today Gujarati News (Desk)BBCની દિલ્હી ઓફિસ પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યાના મોટા સમાચાર મળી રહ્યા છે. અહેવાલો અનુસાર, BBC ઓફિસને સીલ કરી દેવામાં આવી છે અને તમામ કર્મચારીઓના ફોન જપ્ત કરવામાં આવ્યા છે. કર્મચારીઓને ઘરે જવા માટે કહેવામાં આવ્યું છે. બીબીસીના લંડન હેડક્વાર્ટરને પણ દરોડા અંગે માહિતી આપવામાં આવી છે. આજે સવારે દિલ્હી અને મુંબઈમાં BBCની ઓફિસ પર દરોડા પાડ્યા હતા. સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ આવકવેરા વિભાગની ટીમ હજુ પણ કચેરીમાં હાજર છે.અહેવાલ અનુસાર, આવકવેરા વિભાગની 60-70 સભ્યોની ટીમ BBC ઓફિસ પહોંચી અને તપાસ હાથ ધરાઈ છે. ઓફિસમાં આવવા-જવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બીજી તરફ BBC પર…

Read More

Today Gujarati News (Desk)ફિલ્મ અભિનેતા અને પંજાબના ગુરુદાસપુરના ભાજપના સાંસદ સની દેઓલનું સભ્યપદ રદ કરવા લોકસભાના સ્પીકરને પત્ર લખાયો છે. ગુરુદાસપુરના મોહલ્લા સંત નગરના રહેવાસી અમરજોત સિંહે લોકસભા સ્પિકર ઓમ બિરલાને પત્ર લખી સની દેઓલનું સભ્યપદ રદ કરવાની માંગ કરી છે. અમરજોત સિંહે પત્રમાં લખ્યું છે કે, સની દેઓલ લગભગ ચાર વર્ષથી તેમના લોકસભા ક્ષેત્રમાં દેખાયા નથી. ગુરુદાસની જનતાએ મોટી અપેક્ષાઓ સાથે તેમને મત આપી ચૂંટ્યા હતા.અમરજોતે લખ્યું છે કે, સની દેઓલ ગુરુદાસપુરની જનતાની સમસ્યાઓ ઉકેલવામાં નિષ્ફળ ગયા છે. તેમણે માંગ કરી છે કે, આવા બેજવાબદાર લોકસભાના સભ્યને પદ પર રહેવાનો અધિકાર નથી તેમજ સરકારી પગાર, ભથ્થા અને સરકારી સુવિધાઓ…

Read More

Today Gujarati News (Desk)દુનિયાભરમાં કેટલા પ્રકારના જીવો રહે છે તે આપણે નથી જાણતા. એક સમય હતો જ્યારે વિશાળકાય ડાયનાસોર જેવા જીવો પણ પૃથ્વી પર રહેતા હતા. ઘણા એવા જીવો છે કે, જેના પર આપણે એક યા બીજી રીતે નિર્ભર છીએ. આવું જ એક પ્રાણી છે બ્લુ બ્લડ વાળો કરચલો.વિશ્વના ઘણા લોકો જાણતા નથી કે, તેમનું સ્વાસ્થ્ય આ બ્લુ બ્લડવાળા કરચલા પર આધારિત હોઈ શકે છે. દેખાવમાં, તે કરોળિયા અને વિશાળ કદના લૂઝ જેવા પ્રાણી વચ્ચેની એક પ્રજાતિ છે. હોર્સશૂ કરચલાઓ પૃથ્વી પર ડાયનાસોર કરતાં પણ જૂના છે. તેઓ આ ગ્રહ પર ઓછામાં ઓછા 450 કરોડ વર્ષોથી છે.એટલાન્ટિક હોર્સશુ ક્રેબ્સ વસંતથી…

Read More

Today Gujarati News (Desk)ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર પ્રદિપ પ્રજાપતિએ સત્તાનો દુરુપયોગ કરીને આસિસ્ટન્ટ પ્રોફેસર રંજન ગોહિલની નિમણૂંક કરી હતી. આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. ફરિયાદ નોંધાયા બાદ પ્રદિપ પ્રજાપતિ ફરાર થઈ ગયેલ છે. હવે વિવાદ વધતાં અજાણ્યા શખ્સો દ્વારા યુનિવર્સિટીમાં પ્રદિપ પ્રજાપતિ વોન્ટેડના પોસ્ટર લગાવવામાં આવ્યાં છે. પોસ્ટરમાં લખ્યું જાણકારી આપનારને વળતર અપાશેગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં લગાવવામાં આવેલા પોસ્ટરમાં લખ્યું છે કે, પ્રદીપ પ્રજાપતિની જાણકારી આપનારને યોગ્ય વળતર આપવામાં આવશે. પોલીસને સહયોગ કરશો, 100 નંબર પર ફોન કરો અને સૌજન્ય જાગૃત નાગરિક બનો. જોકે આ પોસ્ટર કોણે લગાવ્યા તે હજુ સુધી જાણવા મળ્યું નથી. અગાઉ પણ પ્રદિપ પરમાર સામે ફરિયાદ થઈ…

Read More

Today Gujarati News (Desk)ભારતીય નૌકાદળની મહિલા અધિકારી દ્વારા 2300 કિલોમીટર સુધી કાર ચલાવી નારી શક્તિની અનુભૂતિ કરાવવાનું અભિયાન હાથ ધરાયું છે. દેશ તેમજ નૌસેનાની વીર મહિલાઓને શ્રદ્ધાંજલી આપવા કાર અભિયાન ચલાવાઈ રહ્યું છે. આ યાત્રા દિલ્હીના વૉર મેમોરિયલથી શરૂ થઈ છેક રાજસ્થાનના લોંગેવાલા પોસ્ટ સુધી જશે. આ દરમિયાન ઘણા સ્થળો પર વિવિધ કાર્યક્રમો પણ યોજાશે. આ યાત્રાનો મુખ્ય હેતુ નારી શક્તિની તાકાત દેખાડવાનો, મહિલાઓનો જાગૃત કરવાનો અને યુવતીઓને નૌસેનામાં જોડાવાનો છે.નેવી વેલનેસ એન્ડ વેલ્ફેર એસોસીએશન (NWWA)એ દેશ તેમજ ભારતીય નૌકાદળની વીર મહિલાઓને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે મહિલા મોટર અભિયાન ચલાવવા મેસર્સ જીપ ઈન્ડિયા સાથે ભાગીદારી કરી છે.શી ઈઝ અનસ્ટોપેબલ…ઑવ લુમન કાર…

Read More

Today Gujarati News (Desk)જો કોઈ વ્યક્તિને હકીકતમાં એક ઈમેલ આવી જાય કે તેઓ લાખોપતિ બની ગયા છે તો શું થાય. જે પ્રકારે આજકાલનું વાતાવરણ છે. ઘણા લોકોને લાગે કે આ ઈમેલ બનાવટી છે. અમેરિકાની એક મહિલાને તેમના ઈમેલ પર એક મેલ આવ્યો જેમાં લખ્યુ હતુ કે તેઓ લખપતિ બની ગયા છે.મળતી માહિતી અનુસાર મિશિગનના ઓકલેન્ડ કાઉન્ટીના રહેવાસી 47 વર્ષીય એક મહિલાને પણ લખપતિ બનવાની આશા હતી પરંતુ તેઓ જાણતા હતા કે આજકાલ ઓનલાઈન સ્કેમ કેટલા વધી રહ્યા છે. તેથી જ્યારે તેમને અચાનક જ લોટરી તરફથી એક મેલ આવ્યો જેમાં લખ્યુ હતુ કે તેમણે $110,689 એટલે કે 91 લાખ રૂપિયા જીતી…

Read More