Author: todaygujaratinews

Today Gujarati News (Desk)મહારાષ્ટ્રમાં એકનાથ શિન્દેની સરકાર રચવાને પડકારતી ઉદ્ધવ ઠાકરે જૂથની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમકોર્ટે તત્કાલીન ગવર્નરની ભૂમિકા સામે સવાલો ઊઠાવ્યા હતા. કોર્ટે ભગત સિંહ કોશ્યારી અંગે સવાલ ઊઠાવતાં કહ્યું કે છેવટે એક રાજ્યપાલ કેવી રીતે રાજકારણમાં દખલ કી શકે? તે રાજકીય ગઠબંધન અને સરકારની રચના અંગે કેવી રીતે ટિપ્પણી કરી શકે? રાજ્યપાલ વતી હાજર સોલિસીટર જનરલે શું કહ્યું …કોર્ટ દ્વારા આ પ્રતિક્રિયા રાજ્યપાલ તરફથી હાજર સોલિસીટર જનરલ તુષાર મહેતાના જવાબ પર આવી હતી. મહેતાએ કહ્યું હતું કે તમે મતદાર પાસે એક વ્યક્તિ તરીકે નથી જતા પણ સંયુક્ત વિચારધારાના નામે પહોંચો છો. મતદારો વિચારધારાના નામે વોટ આપે છે, જેને…

Read More

Today Gujarati News (Desk)કર્ણાટકના મૈસૂરથી અયોધ્યા પહોંચેલી બે વિશાળકાય શિલાઓના સેમ્પલ લઈને નિષ્ણાતો ખાસ મંથન કરી રહ્યા છે. નેપાળ બાદ કર્ણાટકથી પથ્થર આવવાનો શું અર્થ છે? અયોધ્યામાં રામ મંદિર નિર્માણ સાથે જોડાયેલી એક સંસ્થાના અધિકારી અનુસાર હજુ તો વધુ પથ્થર આવશે અને બધામાંથી સૌથી શ્રેષ્ઠ અને ઉચ્ચ ગુણવત્તા વાળા પથ્થરોની પસંદગી રામ મંદિરની મૂર્તિ બનાવવામાં કરવામાં આવશે. હજુ કોઈ પથ્થરને મૂર્તિ માટે અંતિમ રૂપથી પસંદ કરવામાં આવ્યા નથી. વીએચપીના કેન્દ્રીય મંત્રી રાજેન્દ્ર સિંહ પંકજે જણાવ્યુ મૈસૂરથી લાવવામાં આવેલી બે શિલાઓ પણ હાલ રામસેવક પુરમમાં રાખવામાં આવી છે. પંકજે કહ્યુ તમામ શિલાઓને એકઠી રાખવામાં આવી રહી છે. મૂર્તિ કલાના નિષ્ણાંત આ પથ્થરોને…

Read More

Today Gujarati News (Desk)વડોદરાના ઐતિહાસિક સુરસાગર તળાવની મધ્યમાં સ્થાપિત રાજસ્થાનના લાલ પથ્થરોથી નિર્મિત 111 ફૂટની ભગવાન શિવજીની પ્રતિમાને સુવર્ણથી મઢવાનું કાર્ય ત્રણ વર્ષ પહેલાં શરૂ કરાયું હતું જે પૂર્ણ થઈ ગયું છે અને શિવરાત્રીએ વિધિવત રીતે તેનું અનાવરણ થવાનું છે. તે પૂર્વે આજે શિવજીની પ્રતિમા પરનું આવરણ હટાવી દેવામાં આવતા સુવર્ણ જડિત ભગવાન શ્રી સર્વેશ્વર મહાદેવના દર્શન થયા હતા. આ દર્શનનો લાભ લેવા માટે શહેરીજનોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. શિવજીની પ્રતિમાનું સ્થાપન કરનાર અને સુવર્ણ થી જડવાનું કાર્ય કરનાર સત્યમ શિવમ સુન્દરમ સમિતિના સ્થાપક અને ધારાસભ્ય યોગેશભાઈ પટેલે કહ્યું હતું કે સાડા સાત કરોડના ખર્ચે સુવર્ણ જડિત પ્રતિમાનું કાર્ય…

Read More

Today Gujarati News (Desk)बिग बॉस 16 को खत्म हुए 4 दिन हो चुके हैं, लेकिन इसके कंटेस्टेंट्स पर लक्ष्मी माता की कृपा बरसनी बंद नहीं हो रही है। शो के हर सदस्य को काम मिला, किसी को फिल्म में, तो किसी को सीरियल में। हालांकि, राजनेता से बिग बॉस के घर पहुंचीं अर्चना गौतम का दामन इस मामले में खाली रहा। उन्होंने घर में ऑडिशन तो कई दिए पर किसी में भी सेलेक्ट नहीं हुईं। अब उनकी भी झोली भरती हुई नजर आ रही है।कंगना की जेल में नजर आएंगी अर्चना?मीडिया रिपोर्ट्स के अनुसार अर्चना गौतम को एकता कपूर ने…

Read More

Today Gujarati News (Desk)नई दिल्ली: दिल्ली के बीबीसी (BBC) दफ्तर पर आयकर विभाग का सर्वे तीसरे दिन भी जारी है. बीबीसी के वित्त और संपादकीय विभाग मिलाकर लगभग 10 वरिष्ठ कर्मचारियों को दो रातों से घर नहीं जाने दिया गया है. कुछ और कर्मचारियों के फोन क्लोन किए गए हैं. बीबीसी ने एक बार फिर अपने कर्मचारियों को जांच में सहयोग करने को कहा है. जिन कर्मचारियों के कंप्यूटर जांचे जा चुके हैं, उन्हें घर से काम करने को कहा गया है.गुरुवार को हिंदू सेना के प्रदर्शन के बाद आज बीबीसी दफ्तर के बाहर आईटीबीपी (ITBP) को तैनात किया गया है.आयकर…

Read More

Today Gujarati News (Desk)ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળનો ચાર્જ સંભાળતા જ હસમુખ પટેલે 100 દિવસની અંદર રદ્દ થયેલ જુનિયર કલાર્કની પરીક્ષા યોજવાની બાંહેધરી આપ્યા બાદ આજે બપોરના સમયે સોશિયલ મીડિયા પર નવી તારીખ અંગેનો એક પરિપત્ર વાયરલ થઈ રહ્યો હતો. જોકે હસમુખ પટેલે પોતે આ અંગે સ્પષ્ટતા કરી છે કે આ અફવા છે. મંડળે હજી કોઈ તારીખ નક્કી કરી નથી.પેપરલીક કાંડને પગલે અંતિમ સમયે પરીક્ષા રદ્દ કરવાના નિર્ણયને કારણે લાખો વિદ્યાર્થીઓ રઝળી પડ્યાં હતા પરંતુ હવે આ 9.53 લાખ ઉમેદવારોનો આતુરતાનો અંત જલદી જ આવશે. હસમુખ પટેલે બાંહેધરી આપી હતી કે 100 દિવસની અંદર જ આ પરીક્ષા યોજાશે પરંતુ કોઈ…

Read More

Today Gujarati News (Desk)ઈન્ટરનેટ સર્ચના ભવિષ્યને લઈને ટેક જાયન્ટ્સ ગૂગલ અને માઈક્રોસોફ્ટ વચ્ચેની ટક્કર ચાલી રહી છે, જેમાં હાલ ChatGPT ખૂબ ચર્ચામાં છે. આ પ્રકારની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી દેશના અંદાજિત 150 મિલિયન ખેડૂતોને લાભ થશે તેમજ ડિજિટલ મિશનને આગળ લાવવા અને ખેડૂતની આવક બમણી કરવાના લક્ષ્યને હાંસલ કરવામાં પણ મદદ મળી શકશે.Launching the Digital Payments Utsav, Minister @AshwiniVaishnaw shared his vision of the complete rollout of digital credit system in 2023 & informed that #Bhashini & #DigitalPayments have come together to make #UPI123Pay available in local language. #PragatiKoGati @NPCI_NPCI pic.twitter.com/CSPlLRtWkm— Ministry of Electronics & IT (@GoI_MeitY) February 9, 2023 ઇલેક્ટ્રોનિક્સ…

Read More