Author: todaygujaratinews

Today Gujarati News (Desk)સુરત: શહેરમાં ફરી એક વખત હનીટ્રેપનો કિસ્સો (Surat Honeytrap) સામે આવ્યો છે. ઠગ દંપતીએ એક વેપારીને હનીટ્રેપમાં ફસાવ્યો હતો. મહિલાએ વેપારીને પ્રેમજાળમાં ફસાવી શરીર સંબંધ બાંધ્યા હતા. જ્યારે પતિએ તેમનો વીડિયો ઉતાર્યો હતો. આ વીડિયોને લઇને જ વેપારીને બ્લેકમેલ કરવામાં આવ્યો હતો. આ જાળમાં ફસાવી દંપતીએ વેપારી પાસેથી પાંચ લાખ અને ફ્લેટ પડાવી લીધો હતો. આખરે વેપારીએ ફરિયાદ આપતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.વેપારીને ફસાવી દંપત્તિએ પાંચ લાખ અને ફ્લેટ પડાવી લીધોશહેરના કતારગામનો કારખાનેદાર હનીટ્રેપનો શિકાર બન્યો છે. વેપારીને ફસાવી દંપત્તિએ પાંચ લાખ અને ફ્લેટ પડાવી લીધો હતો. એમ્બ્રોડરીના કારખાનેદારને પ્રેમજાળમાં ફસાવી મહિલાએ શરીર સંબંધ બાંધ્યો…

Read More

Today Gujarati News (Desk)અહીં ઉલ્લેખનિય છે કે, મારપીટની આ ઘટના 42 વર્ષના ગેંદલાલ સાથે બની છે. સોગારપુરના રહેવાસી ગેંદલાલની પત્ની રાની યાદવ એએસપી મુકેશ વૈશ્યને ફરિયાદી અરજી આપી છે. રાનીએ જણાવ્યું કે, ગેંદલાલ જ્યારે મજૂરી કરીને ઘરે આવી રહ્યો હતો, ત્યારે વિપિન યાદવ, કમલી યાદવ અને દિનેશ તેમના ધોકા લઈને તૂટી પડ્યા હતા.રાનીએ આરોપ લગાવ્યો છે કે, મારનારા લોકોએ તેના પતિના રૂપિયા પણ છીનવી લીધા, ત્યાર બાદ આરોપી ભાગી ગયા. ઘાયલ પતિ રસ્તા પર પડ્યો પડ્યો તડપી રહ્યો હતો. ત્યાંથી પસાર થતાં અમુક ગામના લોકોની નજર તેના પડી.કેમ કે, ગામવાળા તેને જાણતા હતા, તો તેને તુરંત પરિવારને ખબર કરી, ઘરવાળા…

Read More

Today Gujarati News (Desk)રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી બોગસ બિલિંગના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે આજે ગુજરાતમાં બોગસ બિલિંગ પર GST ત્રાટકી હતી અને મોટા કૌભાંડ ઝડપાયા હતા. રાજ્યના ચાર મોટા શહેરોમાં અંદાજે 100 કરતા પણ વધુ પેઢીઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન 4 હજાર કરોડથી વધુના બોગસ ટ્રાન્ઝેક્શનની વિગતો સામે આવી હતી. આ ઉપરાંત કૌભાંડીઓ જુદી જુદી રીતે જ બોગસ બિલિંગ બનાવીને GST ની ચોરી કરતા હોય છે.રાજ્યમાં વધતા જતા બોગસ બિલિંગ મામલે આજે રાજ્યની SGST ટીમે પોલીસની સાથે રહીને અમદાવાદ, આણંદ, ભાવનગર અને રાજકોટ ખાતે અંદાજે 100 કરતા વધારે પેઢીઓમાં તપાસ કરવામાં આવી હતી. આ તપાસ…

Read More