Author: todaygujaratinews

Today Gujarati News (Desk)આજથી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આત્મનિર્ભર મહિલા, આત્મનિર્ભર ગામના ઉદ્દેશ્યથી સરસ મેળોનું આયોજન કરવામાં આવ્યુ છે. આ સરસ મેળો આજથી 27 ફેબ્રુઆરી સુધી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ, વલ્લભસદનની પાછળ ચાલશે. આત્મનિર્ભર મહિલા, આત્મનિર્ભર ગામના ઉદ્દેશ્યથી સરસ મેળોનું અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ વલ્લભસદન ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમા ગુજરાત રાજ્યમાંથી 100 તેમજ રાજ્ય બહારના 50 સ્ટોલ ધારકો જોડાયા છે. આ સરસ મેળોમાં કલ્ચરલ કાર્યક્રમો, લાઈવ ફુડ સ્ટોલ, આર્ટિસન સ્ટોલ્સ, બાળકો માટે એક ગેમ જોન, હસ્તકલા ઉદ્યોગ, હેન્ડલુમ સહિતની ચીજવસ્તુઓનું વેચાણ તેમજ પ્રદર્શન કરવામાં આવ્યું છે.સરસ મેળોનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓ અને ગામને આત્મનિર્ભર બનાવવાનો છે આ ઉપરાંત સરસ મેળોનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓ…

Read More

Today Gujarati News (Desk)BCCI ક્રિકેટના ચાહકો માટે ખુશખબરી લઈને આવી છે. બીસીસીઆઈએ ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL-2023)નું શેડ્યૂલ જારી કર્યું છે. શેડ્યૂલ મુજબ 31 માર્ચથી IPL-2023ની ધમાલ જોવા મળશે. જ્યારે ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ 21મી મેના રોજ રમાશે. આ વખતે આઈપીએલની ઓપનિંગ મેચમાં હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળની ટીમ ગુજરાત ટાઈટન્સ (GT)ની મેચ જોવા મળશે. ગુજરાતની ટીમનો મુકાબલો ધોનીની કપ્તાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે થશે.ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની શરૂઆતની મેચમાં ગુજરાત ટાઇટન્સ 31 માર્ચે ચેન્નાઇ સુપર કિંગ્સ સામે ટકરાશે. સ્પર્ધાના બીજા દિવસે પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ટકરાશે. જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સ દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. 2 એપ્રિલના…

Read More

Today Gujarati News (Desk)યુટ્યુબના સીઇઓ સુસાન વોઝસ્કીએ રાજીનામું આપી દેતા હવે ભારતીયમૂળના વ્યક્તિને આ કંપનીના નવા સીઈઓ તરીકે નિમણૂક આપવાની તૈયારી થઈ ગઈ છે. યુટ્યુબની મૂળ કંપની આલ્ફાબેટ ઈંકએ આ માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે યુટ્યુબ દુનિયાના સૌથી લોકપ્રિય વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પૈકી એક છે. કંપનીએ જણાવ્યું કે ભારતીય મૂળના નીલ મોહન હવે યુટ્યુબના આગામી સીઇઓ બનશે. તેની સાથે જ તે યુટ્યુબના સિનિયર વાઈસ પ્રેસીડેન્ટની ભૂમિકા પણ ભજવશે. નીલ મોહન હાલમાં યુટ્યુબના ચીફ પ્રોડક્ટ ઓફિસર છેનીલ મોહન હાલમાં યુટ્યુબના ચીફ પ્રોડક્ટ ઓફિસર છે. નીલ મોહન 2007માં ડબલક્લિકના અધિગ્રહણની સાથે ગૂગલ સાથે જોડાયા હતા. તે નવેમ્બર 2015માં યુટ્યુબ સાથે જોડાયા હતા.…

Read More

Today Gujarati News (Desk)દુનિયાના સૌથી મોટા હેજ ફંડ બ્રિજવોટર એસોસિએટ્સના સંસ્થાપક રે ડાલિયોએ ભારતના અર્થતંત્ર પર જબરદસ્ત વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે આવનારા વર્ષોમાં ભારત રેકોર્ડ ગ્રોથ પ્રાપ્ત કરશે. તેમણે દુબઈમાં વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2023માં આ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું – ભારતનું ભવિષ્ય ઉજ્જવળ તેમણે કહ્યું કે ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે. ડાલિયોનું આ નિવેદન આઈએમએફ દ્વારા ભારતીય અર્થતંત્રને દુનિયાનું ૫મું સૌથી મોટું અર્થતંત્ર જાહેર કરાયાના અમુક મહિના બાદ આવ્યું છે. આઈએમએફએ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ(જીડીપી)ના આધારે ભારતને દુનિયાની પાંચમી સૌથી મોટી ઈકોનોમી ગણાવી હતી. 10 વર્ષની સ્ટડીના આધારે અનુમાન વ્યક્ત કર્યુંડાલિયોએ કહ્યું કે ગત 10 વર્ષની સ્ટડીના આધારે અમને લાગે છે…

Read More

Today Gujarati News (Desk)બીસીસીઆઈને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. ચીફ સિલેક્ટર ચેતન શર્માએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. છેલ્લા કેટલાય દિવસથી એક સ્ટિંગ ઓપરેશનમાં આપેલા નિવેદન બાદ વિવાદમાં આવી ગયા હતા. પૂર્વ ભારતીય ક્રિકેટર ચેતન શર્માએ ભારતીય ખેલાડીઓ પર આરોપ લગાવ્યો હતો કે, ઈજાને છુપાવવા માટે ઈંજેક્શનનો સહારો લેવામાં આવે છે. એટલું જ નહીં તેમણે પૂર્ કપ્તાન વિરાટ કોહલીને ખોટો ગણાવ્યો હતો. ત્યાર બાદ જ તેમના પર રાજીનામાનું પ્રેશર બનાવામાં આવી રહ્યું હતું. તેમણે બીસીસીઆઈના સચિવ જય શાહને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. તેઓ બીજી ચીફ સિલેક્ટર બન્યા હતા.ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, ચેતન શર્માએ બોર્ડ સચિવ…

Read More