Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: todaygujaratinews
Today Gujarati News (Desk)પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે ચૂંટણી રાજ્યો મેઘાલય અને નાગાલેન્ડના પ્રવાસે પહોંચ્યા હતા. તેમણે મેઘાલયની રાજધાની શિલાંગમાં એક રોડ શો કર્યો હતો. જેના પછી તેમણે તુરામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. મેઘાલય અને નાગાલેન્ડમાં 60 વિધાનસભા સીટો માટે 27 ફેબ્રુઆરાના રોજ ચૂંટણી યોજાવાની છે. પીએમ મોદીએ શિલાંગની જનસભામાં કહ્યું કે, પૂર્વોતરમાં લોકોને વહેંચવાની કોશિશ કરવામાં આવી, અમે તેમને સાથે લાવ્યા છીએ. પ્રધાનમંત્રીએ કહ્યું કે, આજે જેવી રીતે તમે જાનદાર અને શાનદાર રોડ શો કર્યો છે… તમારો આભાર, તમારો આ પ્રેમ અને તમારો આ આશિર્વાદ… હું તમારૂં આ ઋણ જરૂરથી ઉતારીશ. તમારા આ પ્રેમ અને આશિર્વાદના ઋણને મેઘાલયનો…
Today Gujarati News (Desk)આમ તો આ વાત કોઈ નવી નથી પણ વૈજ્ઞાનિકોના સતત ચાલી રહેલા સંશોધનના અંતે હજુ પણ મંગળ પર અત્યારે પ્રતિકુળ જીવનનો કોઈ સંકેત નથી મળી રહ્યો. નાસા દ્વારા મંગળ પર જીવનના સંકેતો મેળવવા માટે થયેલા અભ્યાસમાં એક નવી વાત ધ્યાને આવી છે. કે મંગળ પર જીવન જીવવાના સંકેતો ન મળવાનું મુખ્ય કારણ છે રોવરની અક્ષમતા. અને તેના કારણે આ સામાચાર મહત્વના બન્યા છે. મંગળનું વાયુમંડળ ખૂબ જ પાતળુ છે અને કાર્બન ડાયોક્સાઈડથી ભરેલુ છેસંશોધનમાં જોવા મળ્યુ છે કે મંગળનું વાયુમંડળ ખૂબ જ પાતળુ છે અને કાર્બન ડાયોક્સાઈડથી ભરેલુ છે. તેમજ મોટાભાગે શુન્યથી નીચે તાપમાન રહે છે. બહુ ઓછા…
Today Gujarati News (Desk)એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED)એ જોયાલુકકાસ જ્વેલરી ચેનના માલીક સામે મોટી કાર્યવાહી કરી હોવાની ઘટના સામે આવી છે. EDએ શુક્રવારે મોટી કાર્યવાહી કરી હવાલા દ્વારા નાણાં ટ્રાન્સફરથી જોડાયેલા ફેમા કેસમાં જોયાલુકકાસ જ્વેલરી ચેઈનના માલિકની 305 કરોડથી વધુની સંપત્તિઓ જપ્ત કરી છે. અગાઉ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અલ્ફાજિયો લિમિટેડથી સંબંધિત 16 કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ્સ જપ્ત કરી હતી. આ કાર્યવાહી ED દ્વારા ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)ની જોગવાઈઓ હેઠળ કરવામાં આવી હતી.જોયાલુકકાસ IPO લાવવાની તૈયારીમાં હતી, જોકે…ઉલ્લેખનિય છે કે, જ્વેલરી કંપની જોયાલુકકાસ IPO લાવવાની તૈયારીમાં હતી, જોકે કંપનીએ IPO લાવવાના નિર્ણયને ફરી ટાળ્યો હતો. એટલે કે જોયાલુકકાસ ભારતનો IPO હવે આવશે નહીં.…
Today Gujarati News (Desk)વડોદરા: શહેરના અટલાદર પાદરા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રીક્ષા અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. અકસ્માતમાં ત્રણ બાળકો અને પતિ-પત્નીના મોત નિપજ્યા છે. આ ગમખ્વાર અકસ્માત સર્જાતા ઘટના સ્થળે જ ત્રણ લોકોનાં મોત થયા હતા, જ્યારે બે લોકોના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા હતા. તમામના મૃતદેહ સયાજી હોસ્પિટલ ખસેડાયા છે.ગઇકાલે મોડીરાત્રે વડોદરા શહેરના અટલાદર પાદરા રોડ પર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર, વડોદરાનો રહેવાસી નાયક પરિવાર સોખડા ખાતે લગ્ન પ્રસંગે હાજરી આપવા ગયો હતો. ત્યાંથી પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો હતો. જેમાં પરિવારના તમામ સભ્યોના મોત થયા હતા.અકસ્માતને પગલે મોટી…
અમદાવાદના થલતેજ વિસ્તારમાં AMCના સ્ટાફ પર ગંભીર હુમલો થવાની ઘટના સામે આવી છે. AMCનાં પૂર્વ કમિશનર અને નિવૃત IAS અધિકારીના પૂત્ર આશીષ ત્રિપાઠીએ AMCના સ્ટાફ પર ચાકુથી હુમલો કરવાની ઘટના સામે આવી છે. AMCનો સ્ટાફ કોર્પોરેશનનો ટેક્સ વસૂલવા ગયો હતો, જેના પર IASના પુત્ર આશીષ ત્રિપાઠીએ અચાનક આવી ચાકુથી હુમલો કરી દીધો છે. આ ઘટના બાદ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં પોલીસ કાર્યવાહી ચાલી રહી છે.દરમિયાન આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સ્ટાફ ઉત્તર પશ્ચિમ ઝોન થલતેજમાં ટેક્સની વસૂલાત કરવા માટે ગયો હતો. આ દરમિયાન નિવૃત્ત IAS અધિકારીના પુત્ર આશિષ ત્રિપાઠી રોષે ભરાયો હતો અને તેણે અચાનક કોર્પોરેશનના સ્ટાફ પર ચાકુ લઈને તુટી પડ્યો…
Today Gujarati News (Desk)પીએમ મોદી શુક્રવારે નાગાલેન્ડના દીમાપુરમાં એક ચૂંટણી રેલીને સંબોધવા પહોંચ્યા હતા. અહીં રાજ્યના મુખ્યમંત્રી નેફ્યુ રિયોએ તેમનું ખાસ રીતે તેમનું સ્વાગત કરતાં તેમને એક ભાલો ભેંટ કર્યો હતો. અહીં કોંગ્રેસ શાસન દરમિયાન નાગાલેન્ડમાં રાજકીય અસ્થિરતાનો ઉલ્લેખ કરતાં પીએમ મોદીએ દાવો કર્યો કે દેશની સૌથી જૂની પાર્ટીએ પૂર્વોત્તરને દિલ્હીથી રિમોટ કન્ટ્રોલથી નિયંત્રિત કરી અને દિલ્હીથી દિમાપુર સુધી વંશવાદની રાજનીતિને પ્રાથમિકતા આપતા તેના વિકાસ માટે ફાળવાયેલા ફંડની હેરફેર કરી હતી. પીએમ મોદીને ભેટ કરેલા ભાલાની વિશેષતા પર એક નજર ખરેખર નાગાલેન્ડના લોકોને તેમના હથિયાર ખૂબ જ પસંદ હોય છે અને તે એટલા માટે કેમ કે ભૂતકાળમાં તેમનું જીવન આ હથિયારો…
Today Gujarati News (Desk)मशहूर कवि डॉ. कुमार विश्वास (Kumar Vishwas) का अब गुजरात के वडोदरा में ग्रैंड वेलकम नहीं होगा। राष्ट्रीय स्वयंसेवक संघ (RSS) पर टिप्पणी के बाद गुजरात की संस्कारी नगरी वडोदरा में प्रस्तावित उनके दो दिवसीय कार्यक्रम को आयोजकों ने रद्द करने का फैसला किया है। वडोदरा में कुमार विश्वास अपने-अपने राम की तर्ज पर अपने-अपने श्याम कार्यक्रम करने वाले थे। यह कार्यक्रम 3 और 4 मार्च को वडोदरा के ऐतिहासिक नवलखी मैदान पर आयोजित होना था। इसके लिए आयोजकों ने बड़े स्तर पर प्रचार भी कर दिया था। दो दिन के लिए वडोदरा आ रहे कुमार विश्वास…
Today Gujarati News (Desk)पीएफआरडी नेशनल पेंशन सिस्टम स्कीम से पैसा निकालने के लिए नए नियम को लागू करने जा रही है. 1 अप्रैल से ये नियम लागू हो जाएगा. इस नियम के तहत कुछ दस्तावेजों को देना अनिवार्य होगा. अगर सब्सक्राइबर इन दस्तावेजों को अपलोड नहीं करते हैं तो वे NPS से पैसा नहीं निकाल पाएंगे. 22 फरवरी को जारी किए गए सर्कुलर में कहा गया है कि सब्सक्राइबरों को केवाईसी दस्तावेज देना अनिवार्य होंगा. PFRDA ने नोडल अधिकारियों और सब्सक्राइबरों को ये दस्तावेज अनिवार्य रूप से अपलोड होने को सुनिश्चित करने के लिए कहा है. अगर इन दस्तावेजों में किसी…
Today Gujarati News (Desk)भारत में टोयोटा की गाड़ियां अपने दमदार परफॉर्मेंस के लिए बहुत पसंद की जाती हैं. अब हाल ही में टोयोटा की तरफ से लॉन्च की गई टोयोटा इनोवा हाईक्रॉस को भी बहुत पसंद किया जा रहा है. वैसे तो MPV कैटेगरी में इनोवा हाईक्रॉस का कोई कॉम्पिटिटर नहीं है, लेकिन यह फॉर्च्यूनर को ही टक्कर दे रही है. क्योंकि इसमें फॉर्च्यूनर से ज्यादा फीचर्स और वैसा ही डिजाइन मिल रहा है. इनोवा हाईक्रॉस में कई सेगमेंट फर्स्ट फीचर्स भी मिल रहे हैं, जिससे इसे सेगमेंट किंग कहा जा रहा है.टोयोटा की इस एमयूवी को भारत में 28…
Today Gujarati News (Desk)ઉત્તર કોરિયાએ એકસાથે ચાર મિસાઇલોના પરીક્ષણ કરી જવાબી પરમાણુ હુમલો કરવાની તેની ક્ષમતા દર્શાવી દીધી છે. ઉત્તર કોરિયાના મીડિયાના અહેવાલ અનુસાર ઉત્તર કોરિયાએ દુશ્મન દેશો પર પરમાણુ હુમલા કરવાની તેની ક્ષમતા દર્શાવવા માટે ચાર વ્યૂહાત્મક ક્રૂઝ મિસાઇલોનું પરીક્ષણ કર્યું છે.ચાર ‘હવાસલ-2’ મિસાઈલનું પરીક્ષણ કર્યું માહિતી અનુસાર આ કવાયતમાં કોરિયન પીપલ્સ આર્મીના ઓપરેશનલ સ્ટ્રેટેજિક ક્રુઝ મિસાઈલ યુનિટ સામેલ હતું જેણે ગુરુવારે ઉત્તર હેમયોંગ પ્રાંતના કિમ ચાક શહેરના વિસ્તારમાં ચાર ‘હવાસલ-2’ મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન અહીં સૈન્ય અભ્યાસની કવાયત પણ કરવામાં આવી હતી. 2000 કિ.મી. દૂર સુધી સચોટ નિશાન તાક્યુંચાર વ્યૂહાત્મક ક્રૂઝ મિસાઇલોએ 2,000 કિમી (1,242.7 માઇલ) દૂર સુધી…