Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: todaygujaratinews
Today Gujarati News (Desk)दिल्ली में मेयर और डिप्टी मेयर के चुनाव के बाद शुक्रवार को एमसीडी की स्थायी समिति के सदस्यों के लिए हुए चुनाव में देर शाम हंगामे के बाद सदन में आप और भाजपा पार्षदों के बीच तीखी नोकझोंक देखने को मिली। सदन में जोरदार हंगामे और मार-पीट के बाद आप और बीजेपी दोनों ने दिल्ली पुलिस में शिकायत दर्ज कराई है।दोनों पक्षों से मिली शिकायत: पुलिसआप और भाजपा पार्षदों द्वारा पुलिस को दी शिकायत के बारे में जानकारी देते हुए शनिवार को एक वरिष्ठ पुलिस अधिकारी ने कहा कि पुलिस को दोनों पक्षों से शिकायत मिली है…
Today Gujarati News (Desk)પંજાબમાં ખાલિસ્તાન આંદોલન સાથે સંકળાયેલા લોકોની પ્રવૃત્તિઓ ચિંતાજનક રીતે વધી રહી છે. તમામ ગુપ્ત અહેવાલો એ વાતના સંકેત આપે છે કે ખાલિસ્તાની આંદોલન સાથે સંકળાયેલા લોકો અલગ અલગ દેશોમાં બેસેલા ખાલિસ્તાની સમર્થકોના સંપર્કમાં છે. કેન્દ્રીય એજન્સીઓની નજર પંજાબના જુદા જુદા વિસ્તારોમાં સક્રિય ખાલિસ્તાની સમર્થકો પર છે. તેમની એક યાદી પણ તૈયાર કરાઈ છે. ખાલિસ્તાન ટાઈગર ફોર્સ પર યુએપીએ હેઠળ પ્રતિબંધ મૂકાયો હતો આ યાદીના આધારે જ છેલ્લા કેટલાક દિવસોમાં ખાલિસ્તાન ટાઈગર ફોર્સ પર યુએપીએ હેઠળ પ્રતિબંધ મૂકાયો હતો અને બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સાથે સંકળાયેલા હરવિંદર સિંહ સંધુને આતંકી જાહેર કરાયો હતો. સૂત્રોએ જણાવ્યું કે પંજાબમાં ખાલિસ્તાન સમર્થકોની પ્રવૃત્તિઓને ધ્યાનમાં…
Today Gujarati News (Desk)छत्तीसगढ़ के सुकमा जिले में सुरक्षाबलों और नक्सलियों के बीच बड़ी मुठभेड़ हुई है। इस मुठभेड़ में डिस्ट्रिक्ट रिजर्व ग्रुप (डीआरजी) के तीन जवान शहीद हो गए हैं। बताया जा रहा है कि मुठभेड़ शनिवार सुबह जगरगुंडा के पास आश्रम पारा में हुई है। इस दौरान दोनों ओर से ताबड़तोड़ फायरिंग हुई। इस दौरान बम धमाके की आवाज भी सुनी गई।दो जवान भी घायलबताया जा रहा है कि सुरक्षाबलों के जवान सर्चिंग अभियान पर निकले थे, तभी नक्सलियों ने फायरिंग कर दी। मृतकों में एएसआई रामूराम नाग, सहायक कांस्टेबल कुंजम जोगा और सैनिक वंजम भीमा शामिल हैं।…
Today Gujarati News (Desk)વિશ્વભરમાં મંદીના વાદળો ઘેરાવા લાગ્યા છે તેવામાં મોટી કંપનીએમાં છટણીનો દોર ચાલી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી વિશ્વભરની મોટી મોટી કંપનીઓમાંથી કર્મચારીઓને છુટા કરી દેવામાં આવે છે. આ યાદિમાં વધુ એક મોટી કંપનીનું નામ સામેલ થયું છે. ટેલિકોમ ઇક્વિપમેન્ટ બનાવતી કંપની એરિક્સને હજારો કર્મચારીઓને બહારનો રસ્તો બતાવવાની યોજના બનાવી છે અને તેની જાહેરાત કરી છે. ખર્ચમાં કપાતને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.એક ખાનગી એજન્સીના અહેવાલ મુજબ સ્વીડિશ ટેલિકોમ નિર્માતાએ વૈશ્વિક સ્તરે 8 હજાર 500 કર્મચારીઓની છટણીની યાદી તૈયાર કરી છે. આ અંતર્ગત 1400 કર્મચારીઓની નોકરી માત્ર સ્વીડન જઈ શકશે. છટણીના આ મોટા નિર્ણય બાદ એરિક્સન હવે…
Today Gujarati News (Desk)શહેરમાં એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. પતિના મોતની ખબર સાંભળી પત્નીએ પ્રાણ છોડ્યા છે. પતિના મોત બાદ અડધા કલાકમાં પત્નીનું મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે પરિવાર શોકમગ્ન બન્યું છે. પતિની વિદાયના આઘાતમાં પત્નીએ પણ પ્રાણ છોડ્યા હોવાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે.બે બાળકો પરથી માતા-પિતાની છત્ર છીનવાઈઆ બનાવ નવસારીના ખેરગામ તોરવણવેરા ગામમાં બન્યો છે. 38 વર્ષીય અરૂણ ગાવિત નામના યુવકનું અકસ્માતમાં મોત થયું હતું. આ સમાચાર સાંભળતા જ મૃતક અરૂણના પત્ની ભાવના ગાવિત બેશુદ્ધ થયા હતા. જ્યાં સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડતા હાર્ટએટેકથી તેમનું પણ મોત થયું હતું.…
Today Gujarati News (Desk) રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બેંકોને લઈને મોટો નિર્ણય કર્યો છે. જો તમારું પણ બેંકમાં એકાઉન્ટ છે તો આ ખબર તમારા માટે મહત્વપૂર્ણ છે. આરબીઆઈએ 5 બેંકોના વિરુદ્ધ કડક પગલા લીધા છે. હવે આ 5 બેંકોના ગ્રાહકો રૂપિયા નીકાળી શકશે નહિ. તેની સાથે જ ઘણા અન્ય પ્રકારના પ્રતિબંધ પણ આ બેંકો પર લગાવવામાં આવ્યા છે. જાણકારી અનુસાર, આ બેંકોની ખરાબ થતી આર્થિક સ્થિતિને જોતા આઈબીઆઈએ આ બેંકો પર પ્રતિબંધ લગાવ્યો છે.આગામી 6 મહિના સુધી રૂપિયા ટ્રાન્સફર નહિ કરી શકાયઆરબીઆઈ તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદન મુજબ, આ બેંકો પર આગામી 6 મહિના સુધી પ્રતિબંધ રહેશે, એટલે કે આગામી 6…
Today Gujarati News (Desk)શહેરના નિવૃત્ત IASના પુત્રની દાદાગીરી સામે આવ્યા બાદ તેની અટકાયત કરવામાં આવી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં બનેલી ઘટનામાં IASના પુત્ર આશિષ ત્રિપાઠીએ કરેલા હુમલાની ઘટનામાં એટ્રોસિટી એક્ટ હેઠળ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ કેસમાં કાર્યવાહી કરીને આરોપી યુવકની ધરપકડ પણ કરવામાં આવશે. બોડકદેવ પોલીસે આ કેસમાં ફરિયાદ નોંધવીને વધુ તપાસ શરુ કરી છે. આ કેસની તપાસ એસસી-એસટી સેલને પણ સોંપવામાં આવી છે.ટેક્સ વસૂલવા માટે ગયેલી AMCની ટીમ પર આશિષે હુમલો કરી દીધો હતો, આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે જેના આધારે તપાસ કરીને ધરપકડ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આશિષના પિતા વર્ષ 2003…
Today Gujarati News (Desk) ईरान ने 1,650 किमी दूरी की मारक क्षमता वाली क्रूज मिसाइल विकसित कर ली है. इस बात का ऐलान ईरान के टॉप कमांडर अमीराली हाजीजादेह ने किया. इस दौरान उन्होंने दावा किया है कि हमने पूर्व अमेरिकी राष्ट्रपति डोनाल्ड ट्रंप को मारने के लिए सबसे खतरनाक मिसाइल को विकसित कर लिया है. ईरान ने धमकी भरे लहजे में कहा है कि जल्द ही वो अपने कमांडर की हत्या का बदला लेंगे. ईरान के शीर्ष कमांडर की धमकी के बाद अमेरिका समेत पश्चिम देशों की चिंता बढ़ गई है कि रूस-यूक्रेन जंग में रूस ईरानी ड्रोन की मदद…
Today Gujarati News (Desk)अक्षय कुमार की साल 2023 की पहली रिलीज फिल्म ‘सेल्फी’ को ओपनिंग डे पर काफी ठंड़ा रिस्पॉन्स मिला है.फिल्म का बेसब्री से इंतजार किया जा रहा था लेकिन रिलीज के बाद ‘सेल्फी’ को ऑडियंस ने पसंद नहीं किया और फिल्म का ओपनिंग डे कलेक्शन भी बेहद कम रहा है. ऐसे में बॉलीवुड एक्ट्रेस कंगना रनौत ने अक्षय कुमार की सेल्फी पर निशाना साधते हुए इसे ‘फ्लॉप’ करार दे दिया है.कंगना ने ‘सेल्फी’ को किया ट्रोलबता दें कि कंगना रनौत ने अपने इंस्टाग्राम हैंडल पर फिल्म मेकर करण जौहर की को-प्रोड्यूस फिल्म सेल्फी को काफी ट्रोल किया है.…
Today Gujarati News (Desk)200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં સુકેશ ચંદ્રશેખરના ED રિમાન્ડ લંબાવવામાં આવ્યા છે. આ રિમાન્ડ ત્રણ દિવસ માટે લંબાવવામાં આવ્યા છે. મની લોન્ડરિંગ કેસમાં EDનું કહેવું છે કે, તેમને દીપક રામદાનીની પૂછપરછ કરવાની છે. EDને સુકેશ દ્વારા જેલ સત્તાવાળાઓને કરવામાં આવેલી ચૂકવણીની માહિતીની જરૂર છે. સુકેશ ઉપરાંત EDએ તેના સાથી દીપક રામદાનીના પણ પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.કરોડોના મની લોન્ડરિંગ કેસમાં આરોપી સુકેશ ચંદ્રશેખર સિવાય પણ અનેક નામો સામે આવ્યા છે. હવે આ મામલે એક નવું નામ પણ સામેલ થયું છે. જેમાં ફિલ્મ નિર્માતા કરીમ મોરાની પર સકંજો કસવામાં આવ્યો છે. EDએ આ કેસમાં કરીમ મોરાનીને સમન્સ જારી…